NEW
Font size
WorksheetsGK DAHISARA SCHOOL
Total questions: 20
Worksheet time: 10mins
આપણી શાળામાં કેટલા રૂમ છે?
7
8
9
10
ગયા વર્ષે આપણી શાળાનો પ્રવાસ ક્યાં થયો હતો?
ભુજ
અમદાવાદ
પાટણ
માંડવી
26મી જાન્યુઆરીના રોજ ........ તહેવાર ઉજવાય છે?
સ્વતંત્રતા દિવસ
પ્રજાસત્તાક દિન
એકતા દિવસ
ગાંધી જયંતી
સામાજિક વિજ્ઞાન કોણ ભણાવે છે?
દિવ્યાબેન
સાજેદાબેન
વાસંતીબેન
જગદીશભાઈ
આપણી શાળાના SMC ના અધ્યક્ષ કોણ છે?
શાંતાબેન
લાલજીભાઈ
ગીતાબેન
સવિતાબેન
કઈ રમત રમતી વખતે દડાની જરૂર નહીં પડે?
ક્રિકેટ
વોલીબોલ
કબડ્ડી
હોકી
વિશ્વ યોગ દિવસ ...... તારીખે હોય છે?
5મી જૂન
21મી જૂન
5મી સપ્ટેમ્બર
31મી ડિસેમ્બર
વિશ્વ યોગ દિવસ ...... તારીખે હોય છે?
5મી જૂન
21મી જૂન
5મી સપ્ટેમ્બર
31મી ડિસેમ્બર
આપણા રાષ્ટ્રપતિ ..... છે?
નરેન્દ્રભાઈ મોદી
રામનાથ કોવિંદ
ઓ.પી. કોહલી
વિજયભાઈ રૂપાણી
આપણાં હાલના રાષ્ટ્રપતિ......... છે.
શ્રી રામનાથ કોવિંદ
શ્રીમતી પ્રતિભા પાટીલ
ડૉ. પ્રણવ મુખર્જી
એ.પી.જે અબ્દુલ કલામ
આપેલ ફોટોગ્રાફમાં કન્યા શાળાની કઈ પ્રવૃત્તિ દેખાઈ રહી છે?
કરાટે કલાસ
રમત ગમત
યોગ
વ્યાયામ
આપેલ ફોટોગ્રાફમાં કઈ પ્રવૃત્તિ છે?
આનંદ મેળો
સાંસ્કૃતિક કાર્યક્રમ
રામહાટ
કૂકીંગ સ્પર્ધા
આપેલ સ્મારકમાં કઈ ચળવળનો ઉલ્લેખ છે?
બારડોલી સત્યાગ્રહ
દાંડી યાત્રા
હિન્દ છોડો આંદોલન
ખેડા સત્યાગ્રહ
ચિત્રમાં આપેલ વ્યક્તિને ઓળખો.
ડૉ. ભીમરાવ આંબેડકર
જવાહરલાલ નહેરુ
રવિશંકર મહારાજ
કનૈયાલાલ મુનશી
આપેલ ફોટોગ્રાફમાં કઈ પ્રવૃત્તિ છે?
આનંદ મેળો
સાંસ્કૃતિક કાર્યક્રમ
રામહાટ
કૂકીંગ સ્પર્ધા
આપેલ ફોટોગ્રાફમાં કઈ પ્રવૃત્તિ છે?
આનંદ મેળો
સાંસ્કૃતિક કાર્યક્રમ
રામહાટ
કૂકીંગ સ્પર્ધા
હાલમાં વિશ્વ કઈ મહામારીનો સામનો કરી રહ્યો છે?
સ્પેન ફલૂ
પ્લેગ
COVID-19
આપેલ પૈકી એકપણ નહીં
કચ્છ જિલ્લાનું વડુમથક ........... છે.
માંડવી
ભુજ
ગાંધીધામ
અંજાર
IPL કઈ રમત માટે રમાય છે?
ક્રિકેટ
હોકી
ટેનિસ
ફૂટબોલ
આપેલ સંકેત ઓળખો. %
ગુણાકાર
ભાગાકાર
બાદબાકી
ટકા
