wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Spelling test:Unit 1 and 2

Total questions: 20

Worksheet time: 7mins

Name
Class
Date
1.

"એન્જિનિયર" માટેનો સાચો સ્પેલીંગ જણાવો.

a)

Engineer

b)

Engenier

c)

Engeenier

d)

Enginer

2.

"ઇન્ટરવ્યૂ "માટેનો સાચો સ્પેલિંગ ઓળખો.

a)

Interveiw

b)

Intirview

c)

Interview

d)

Intarvyu

3.

"કમ્પિટિશન"માટેનો સાચો સ્પેલિંગ ઓળખો.

a)

Competishan

b)

Competition

c)

Competiteon

d)

Compitishan

4.

"પાર્ટિસિપન્ટ" માટેનો સાચો સ્પેલિંગ ઓળખો.

a)

Participant

b)

Partecipant

c)

Participent

d)

Paarticipent

5.

"કન્ટેસ્ટન્ટ" માટેનો સાચો સ્પેલિંગ ઓળખો.

a)

Cantestant

b)

Contestent

c)

Contastant

d)

Contestant

6.

"Correct "શબ્દનો અર્થ જણાવો.

a)

ખોટું

b)

સાચું

c)

હકીકતમાં

d)

ચોક્કસ

7.

"એડવાઇઝ"માટેનો સાચો સ્પેલિંગ ઓળખો.

a)

Advis

b)

Advice

c)

Advaise

d)

Advais

8.

"કવેશ્ચન"માટેનો સાચો સ્પેલિંગ ઓળખો.

a)

Queschan

b)

Qveshchan

c)

Question

d)

Queschan

9.

"Disturb " માટેનો અર્થ જણાવો.

a)

નડતર બનવું.

b)

ખલેલ પહોંચાડવી

c)

હતાશા

d)

નિરાશા

10.

"ટુર્નામેન્ટ" માટેનો સાચો સ્પેલિંગ ઓળખો.

a)

Tournament

b)

Toornament

c)

Turnament

d)

Tournamant

11.

નીચેનામાંથી "Bother" શબ્દનો અર્થ શું થાય?

a)

ભાઈ

b)

ચિંતા

c)

નિરાશ

d)

ઉદાસ

12.

"હાઈટ" માટેનો સાચો સ્પેલિન્ગ ઓળખો.

a)

Haight

b)

Haeet

c)

Highte

d)

Height

13.

"સેન્ટેન્સ" માટેનો સાચો સ્પેલિંગ ઓળખો.

a)

Sentens

b)

Sentenc

c)

Sentense

d)

Sentence

14.

"Gems"નો અર્થ જણાવો.

a)

વિદ્વાન

b)

રમકડાં

c)

ચોકલેટ

d)

રત્નો

15.

"કોર્ટ" માટેનો સાચો spelling જણાવો.

a)

Kort

b)

Cort

c)

Courte

d)

Court

16.

"Request" શબ્દનો અર્થ જણાવો.

a)

માંગ કરવી

b)

વિનંતી કરવી

c)

અધિકાર માંગવો

d)

ગુસ્સો કરવો.

17.

"ડીસાઇપલ" માટેનો સાચો સ્પેલિંગ ઓળખો.

a)

Desaipal

b)

Desciple

c)

Disciple

d)

Diciple

18.

"Pretend" શબ્દ માટેનો અર્થ જણાવો.

a)

દુઃખ પહોંચાડવું

b)

ખુશી થવી

c)

ઢોંગ કરવો

d)

અનુભવ થવું

19.

Sleep શબ્દ માટે ભૂતકાળનું રૂપ ઓળખો.

a)

Sleepd

b)

Sleeped

c)

Slept

d)

Sleepen

20.

Smallest શબ્દ કઈ deegree સૂચવે છે?

a)

Positive

b)

Comparative

c)

Superlative

d)

આમાંથી એક પણ નહિ