NEW
Font size
Worksheetsઘાટરવાળા પ્રા શાળા (ગુજરાતી:૬,૭,૮)
Total questions: 25
Worksheet time: 19mins
સાહીલ મારો પ્રિય વિદ્યાર્થી છે. - આ વાક્યમાં વિશેષણ કયું છે ?
સાહીલ
વિદ્યાર્થી
મારો
પ્રિય
"તું નારાજ થા મા, ભાણા !" - આ કયા પ્રકારનું વાક્ય છે ?
ઉદ્દગાર વાક્ય
પ્રશ્નાર્થ વાક્ય
નિર્દેશાર્થક વાક્ય
આજ્ઞાર્થ વાક્ય
લક્ષ્મીની છોળો ઉછાળવી - રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.
ખુબ ઓછું ધન હોવું
કરકસરિયા હોવું
લક્ષ્મીને બોલાવવી
પુષ્કળ પ્રમાણમાં ધન હોવું
એ ફૂલઝાડ પર અખૂટ વહાલ વરસાવે છે. - આ વાક્યમાં ક્રિયાવિશેષણ ઓળખો.
અખૂટ
વહાલ
વરસાવવું
ફૂલઝાડ
નીચેનામાંથી સાચી જોડણી જણાવો.
બુધ્ધી
શીરસ્તો
પરીક્ષા
ઘુનો
સમજનો વિરોધી શબ્દ જણાવો.
અસમજ
ગેરસમજ
બેસમજ
સમજ
સમજનો વિરોધી શબ્દ જણાવો.
અસમજ
ગેરસમજ
બેસમજ
સમજ
સોનેટ કાવ્ય પ્રકાર મૂળ કયા દેશનો કાવ્યપ્રકાર છે
જાપાન
નેપાળ
ભૂતાન
શ્રીલંકા
માણસ ઉપર વિપત્તિ આવી પડે ત્યારે તેને શું કરવું જોઈએ
પ્રાર્થના કરવી જોઈએ
ઉદ્યમ કરવો જોઈએ
બેસી રહેવું જોઈએ
ઊંઘી જવું જોઈએ
ગુજરાતી ભાષામાં જ્ઞાન નો ભંડાર ગણાય એવું પુસ્તક કયું
વસંતનો વૈભવ
લીલુડી ધરતી
વિશ્વકોશ
ભુસતા ગ્રામ ચિત્રો
સંબંધાવું એટલે શું
નામના મેળવવી
સંબંધોથી જોડાવું
સુગંધ પ્રસરાવવા
સંબંધ તોડવા
માતા-પિતા માટે કયો શબ્દ વપરાયો છે
રાજા-રાણી
જનક જનની
માવતર
માબાપ
ધરતીની શોભા શાનાથી વધે છે
પર્વતોથી
નદીઓથી
વૃક્ષોથી
ફૂલોથી
'પાંચ-દસ રૂપિયા વધારે થાય તો ફિકર નહીં.' રેખાંકિત શબ્દનો સમાસ ઓળખવો.
દ્વિગુ સમાસ
દ્વંદ્વ સમાસ
કર્મધારય સમાસ
મધ્યમપદલોપી samaas
‘સોનેટ’ પ્રકારના કાવ્યમાં કેટલી પંક્તિ હોય છે ?
11
14
17
21
........અક્ષ્રરની કાવ્યકૃતિ એટ્લે હાઇકુ ?
27
37
17
7
‘અહી ગંદકી કરવી નહીં કરનારને સજા થશે’ વાક્યમાં અલ્પવિરામ કયા શબ્દ પછી આવશે ?
અહી
ગંદકી
કરવી
નહી
નીચેના પૈકી કયો રવાનુકારી શબ્દપ્રયોગ છે ?
ઠીકઠાક
ઢમઢમ
સાફસૂફ
થાગડથીગડ
‘ઇન્દ્રનું આશન ‘ શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
મયૂરશન
સિંહાસન
ઇંદ્રાશન
પધ્માશન
‘માત કરવું ‘ રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.
હરાવવું.
સહયોગ આપવો
વિરોધ કરવો
જીતવા કહેવું
જે જંગલમાં પશુ પંખીઓ મુક્ત અને સુરક્ષિત રીતે ફરી શકે તે સ્થાન ......................કહેવાય.
વણરણ્ય
રક્ષારણ્ય
અભયારણ્ય
મુકતારણ્ય
‘રજની ‘ શબ્દનો સમાનાર્થી શબ્દ આપો.
સંધ્યા
દિન
રાત
રજનીગંધા
નીચેના પૈકી સાચી જોડણીવાળો શબ્દ કયો છે?
પ્રતિક
ગાંધીજયંતિ
ધુમાડો
દિવાળી
‘વળાવી બા આવી’ કાવ્યનો પ્રકાર કયો છે ?
સૉનેટ
ગઝલ
લોકગીત
હાઇકુ
‘આંખમાં ચમક આવવી ‘રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.
દેખાવવું
નવો ઉત્સાહ પ્રગટ થવો
આંખો ચમકવી
કામ કરાવવું
