wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Gujarati grammar 7

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

વેચવું નું વિરોધી શબ્દ

a)

દેવું

b)

ખરીદવું

2.

પરચુરણ (જોડણી સુધારો)

a)

પરચૂરણ

b)

પ્રચુરં

3.

સ્વાશ્રય શબ્દનું અર્થ

a)

જાત મહેનત

b)

મહેનત

4.

how do you write Gujarati?

a)

ગૂજરાતી

b)

ગોજરાતિ

c)

ગુજરાતી

d)

ગુજરાતિ

5.

ઉષા નો વિરાધી શબ્દ

a)

સવાર

b)

સંધ્યા

6.

દેવભુમિ જોડણી સુધારો

a)

દેવભૂમિ

b)

દેવભૂમિઃ

7.

'મૂકસેવક' શબ્દનો અર્થ શું થાય?

a)

કશી અપેક્ષા વગર મૂંગા મૂંગા સેવા કરનાર

b)

મૌખિક સેવા કરનાર

8.

દિલ દ્રવી ઊઠવું નું રૂઢિપ્રયોગનો અર્થ આપો.

a)

ખૂબ દુઃખી થવું

b)

ખૂબ ગુસ્સે થવું

9.

નિર્ભયનું વિરોધી શબ્દ

a)

અભય

b)

ભયભીત

10.

જવાબ નું વિરોધી શબ્દ

a)

ઉત્તર

b)

સવાલ

11.

પડતું મૂકવું (રૂઢિપ્રયોગ)

a)

છોડી દેવું

b)

બાજુ પર મૂકવું

c)

બંન્ને

12.

પ્રાર્થના એટલે શું?

a)

અરજ

b)

વિનંતી

c)

બંન્ને

13.

"મને થોડી ખબર હતી કે તમે વહેલા નહીં આવો." - રેખાંકિત શબ્દ પછી કયું વિરામચિહ્ન આવશે ?

a)

પૂર્ણવિરામ

b)

ઉદગાર વિરામ

c)

પ્રશ્નાર્થ ચિહ્ન

d)

એકેય નહીં

14.

પાણી નું સમાનાર્થી

a)

જળ

b)

નીર

c)

બંને

15.

આબાદનું વિરોધી શબ્દ

a)

બરબાદ

b)

સમૃદ્ધ

16.

હિલોળ શબ્દનું અર્થ

a)

ઝૂલવું

b)

ડોલવું

c)

બંન્ને

17.

રડિયાત (જોડણી સુધારો)

a)

રળિયાત

b)

રળિયત

18.

ગળે પડવું - રૂઢિપ્રયોગનો અર્થ આપો :

a)

માથે નાખવું

b)

પક્ષપાત

19.

પક્ષપાત - રૂઢિપ્રયોગનો અર્થ આપો :

a)

એક તરફ ઢળવું

b)

તરફદારી કરવી

c)

બંન્ને

20.

રાજા શબ્દનો સમાનાર્થી શબ્દ (a)   છે.