NEW
Font size
Worksheetsધોરણ7:સામાજિક વિજ્ઞાન,એકમ9:પૃથ્વીની આંતરિક રચના અને ભુમિસ્વર
Total questions: 25
Worksheet time: 13mins
પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને ..............કહે છે.
સિલિકા
સિયાલ
ભૂકવચ
પોપડો
પૃથ્વીની ત્રિજ્યા આશરે .............કિલોમીટર છે.
7452
6371
6891
5432
પૃથ્વીના કદમાં કેટલા ટકા ભાગ મેન્ટલનો છે?
0.5
83
24
16
નિર્માણ પ્રક્રિયાના આધારે ખડકોના કેટલા પ્રકાર છે?
2
3
4
5
લેટિન શબ્દ "સેડીમેન્ટમ" શબ્દનો અર્થ શું થાય છે?
અગ્નિ
સ્વરૂપમાં બદલાવ
સ્થિર
ગતિમાન
ગ્રેનાઈટ ખડકો શેનું ઉદાહરણ છે?
અગ્નિકૃત ખડકો
રૂપાંતરિત ખડકો
જળકૃત ખડકો
આમાંથી એક પણ નહિ
નિક્ષેપિત ખડક દબાઈને અને નક્કર બની ખડકના સ્તર બનાવે છે.આ પ્રકારના ખડકોને ..............ખડક કહેવામાં આવે છે.
પ્રસ્તર
રૂપાંતરિત
અગ્નીકૃત
આમાંથી એક પણ નહિ
આરસપહાણ એ શેનું ઉદાહરણ છે?
અગ્નિકૃત ખડકો
જળકૃત ખડકો
રૂપાંતરિત ખડકો
ઉપરનામાથી એક પણ નહિ
ખડક ચક્ર કોને કહે છે?
એક ખડકમાંથી બીજા ખડકમાં પરિવર્તન થવાની પ્રક્રિયાને
ગરમ મેગ્મા ઠંડો થઈ નક્કર થઈ જાય છે એને
ખડકો ઘસાઈ,અથડાઈ કે ટકરાઈને નાના ટુકડામાં ફેરવાય છે એને
ખડકોના સ્તરોમાં દબાયેલા મૃત વનસ્પતિ અને જંતુઓના અવશેષોને
નક્કર ખડકોનો ઉપયોગ કયાં થાય છે?
સડક બનાવવા
મકાન બનાવવા
ઈમારતો બનાવવા
આપેલ તમામ
જે બળ પૃથ્વીની સપાટી ઉપર ઉત્પન્ન થાય છે.તેને શું કહે છે?
વજનબળ
આંતરિકબળ
બાહ્યબળ
લંબબળ
ભુકવચ ઉપર ખુલ્લું એક એવું છિદ્ર હોય છે જેમાંથી પીગળેલા પદાર્થ અચાનક નીકળે છે.તેને શું કહે છે?
ભૂકંપ
ત્સુનામી
વાવાઝોડું
જ્વાળામુખી
ભૂકંપ કોને કહે છે?
મૃદાવરણીય પ્લેટોની ગતિશીલતાથી પૃથ્વી સપાટી ઉપર કંપન થાય છે એને .....
પૃથ્વીના આંતરિક ભાગમાં જે બાળ નિર્માણ પામે છે એને...
ભૂકવચની નીચે જે સ્થાન કે જ્યાંથી કંપનની શરૂઆત થાય છે તેને...
આમાંથી કોઈ નહિ
.............ની આગાહી સંભવ નથી.
વાવાઝોડું
પૂર
અતિવૃષ્ટિ
ભૂકંપ
ભૂકંપની સંભાવનાનુ અનુમાન કેવી રીતે થાય છે?
પ્રાણીઓના વર્તનનો અભ્યાસ કરીને
માછલીઓની તીવ્ર હેરફેરથી
સરિસૃપોનું પૃથ્વી ઉપર આવવું.
આપેલ તમામ
જ્યારે નદી ખડક પરથી સીધા ઢોળાવવાળી ખીણ કે નીચાણ વાળી ભૂમિમાં પડે તો તેને..............કહે છે.
ધોવાણ
ઘસારણ
જળ પ્રપાત(જળ ધોધ)
પરિવહન
ક્યારેક નદી પોતાના કિનારાથી બહાર વહેવા લાગે છે.પરિણામે નજીકના વિસ્તારોમાં કાંપ અને અન્ય પદાર્થોનું નિક્ષેપણ કરે છે.તેને ...........ના મેદાનો કહે છે.
નળાકાર સરોવરના મેદાન
કુદરતી તટબંધ
પૂરનું મેદાન
કાંપનુ સમતલ મેદાન
નદીના બંને કિનારે મોટા પ્રમાણમાં કાંપ અને માટીના નિક્ષેપણથી લાંબા અને ઓછી ઊંચાઇના અનેક ઢગ રચાય છે ત્યારે તેને શું કહે છે?
નદી સ્તર
પૂરના મેદાન
કાંપનું સમતલ મેદાન
કુદરતી તટબંધ
સમુદ્રજળની ઉપર લગભગ ઉર્ધ્વ થયેલ ઊંચા ખડકાળ કિનારાઓને ..........કહે છે.
સમુદ્રીગુફા
સ્ટૈક
સમુદ્રકમાન
સમુદ્રપુલીન
હિમનદી ઘસારણ દ્વારા કયા આકારની ખીણનું નિર્માણ કરે છે?
L આકાર
T આકાર
Y આકાર
U આકાર
પવનને કારણે રેતી જમીન પર પથરાઈને નાની ટેકરી બને છે.તેને શું કહે છે?
લોએસ
ડ્રમલીન
ઢુવા
ભુછત્ર
અનાજ પીસવા ......... પથ્થરનો ઉપયોગ થાય છે.
ગ્રેનાઈટ
ચૂનાનો
આરસનો
માટીનો
હિમનદીનું ઘસારાત્મક સ્વરૂપ એટલે...........
સિયાલ
દ્રમલીન
ગોળાશ્મિ
ઢૂવા
સમુદ્ર મોજાંના ઘસારણથી દીવાલ જેવા રચાતા ભુસ્વરૂપને ............નામે ઓળખવામાં આવે છે.
સમુદ્રકમાન
સમુદ્રપુલિન
સ્ટૈક
સમુદ્રીગુફા
આપેલ ચિત્ર શાનું છે?
જ્વાળામુખી
જળપ્રપાત
રેતીના ઢૂવા
ખડક ચક્ર
