NEW
Font size
Worksheetsજનરલ ક્વિઝ 3
Total questions: 30
Worksheet time: 15mins
યોગ્ય આર્ટિકલ મૂકો.I travelled by.............S.T. Bus.
A
An
The
આમાંથી કોઈ નહિ.
યોગ્ય આર્ટિકલ મૂકો.It is ...... One km away from my home.
A
An
The
આમાંથી કોઈ પણ નહિ
યોગ્ય આર્ટિકલ મૂકો. .........Quran-E-Sharif is holy book of muslims.
A
An
The
આમાંથી કોઈ પણ નહિ
યોગ્ય આર્ટિકલ મૂકો.Raman is ..........honest servant.
A
An
The
આમાંથી કોઈ પણ નહિ
MumbaI is ........biggest city of Maharashtra. યોગ્ય આર્ટિકલ મૂકો.
A
An
The
આમાંથી કોઈ પણ નહિ
નીચેનામાંથી કયું નામ ખંડ દર્શાવતું નથી.
ઉત્તર અમેરિકા
આફ્રિકા
યુરોપ
દક્ષિણ આફ્રિકા
નીચેનામાંથી કયો તહેવાર મુસ્લિમ ધર્મનો નથી?
ઈદ એ મિલાદ
રમજાન ઈદ
મુહરરમ
પતેતી
કોયડો વાંચી ઉત્તર આપો
અનિલ
મુકેશ
ટીના
આમાંથી કોઈ પણ નહિ
ચિત્ર ઓળખો.
રુદ્રમહાલય - સિધ્ધપુર
કીર્તિ તોરણ - વડનગર
મોઢેરા - સૂર્યમંદિર
આમાંથી કોઈ પણ નહિ
ફોટો ઓળખો.
ખાન અબ્દુલ ગફાર ખાન
દાદાભાઈ નવરોજી
મૌલાના અબ્દુલ કલામ આઝાદ
મહંમદ અલી ઝીણા
ફોટો ઓળખો.
શંકર દયાળ શર્મા
મોરારજી દેસાઈ
ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણન
જ્યોતિબા ફૂલે
આપેલ આકૃતિમાં કેટલા ત્રિકોણ છે?
5
8
6
10
પેટર્ન પૂર્ણ કરો. 56,46,.......,29
26
37
36
47
બંધારણ સભાની ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા?
ડો.રાજેન્દ્ર પ્રસાદ
જવાહરલાલ નહેરુ
ડો.બાબાસાહેબ આંબેડકર
સરોજિની નાયડુ
ગુજરાત વિધાનસભાની કુલ બેઠકો કેટલી છે?
181
182
178
184
ભારતનું સૌથી ઊંચું શિખર કયું છે?
માઉન્ટ ગોડવિન ઓસ્ટિન
માઉન્ટ એવરેસ્ટ
કાંચન જંઘા
બદ્રીનાથ
ફોટો ઓળખો.
સુભાષચંદ્ર બોઝ
વી.પી.મેનન
ડો.ભીમરાવ આંબેડકર
ડો.રાજેન્દ્ર પ્રસાદ
4 રૂપિયા અને 50 પૈસાનો ગુણોત્તર .........છે.
1:8
8:1
4:50
25:2
3:6 ::7: ...... એ પ્રમાણમાં છે.
14
21
7
28
30÷45 નું અતિસંક્ષિપ્ત રૂપ ઓળખો.
6÷9
5÷9
2÷3
3÷2
નીચેનામાંથી કયો અવાજની તીવ્રતા માપવાનો એકમ છે?
ડેસિબલ
કેલરી
એમ્પીયર
ન્યુટન
હવામાં નાઇટ્રોજન નું પ્રમાણ કેટલા ટકા છે?
21
78
1
23
લોહીમાં રક્તકણોનું આયુષ્ય કેટલા દિવસનું હોય છે?
100
124
180
120
તંદુરસ્ત માનવશરીર નું તાપમાન કેટલા ડિગ્રી સેલ્સિયસ હોય છે?
36
37
38
40
ભારતે અવકાશમાં સૌપ્રથમ ઉપગ્રહ ક્યારે છોડ્યો હતો?
1975
1976
1974
1978
સૂર્યગ્રહણ ક્યારે થાય છે?
અમાસના દિવસે
પૂનમના દિવસે
બીજ ના દિવસે
શિયાળામાં
બટાકામાં થી ખોરાકનો કયો ઘટક મળી આવે છે?
સ્ટાર્ચ
પ્રોટીન
વિટામિન
ખનીજ ક્ષાર
આ ચિત્ર ઓળખો.
વિમાન
મિસાઈલ
સેટેલાઇટ
સ્પેસ સ્ટેશન
નીચેનામાંથી કયો પદાર્થ પાણીમાં સળગે છે?
સોડિયમ
ફોસ્ફરસ
નીઓન
મેગ્નેશિયમ
નોબલ પુરસ્કાર મેળવનાર સૌપ્રથમ ભારતીય વૈજ્ઞાનિક કોણ હતા?
ડો.હોમિભાભા
જગદીશચંદ્ર બોઝ
સર સી.વી.રામન
હરગોવિંદ ખુરાના
