wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

સામાન્ય જ્ઞાન-2

Total questions: 30

Worksheet time: 15mins

Name
Class
Date
1.

"Epic'' નું પૂરું નામ શું છે?

a)

Electric photo id card

b)

Electoral photo id card

c)

Electoral phone id card

d)

Electronic photo indian card

2.

રાજ્યસભાના અધ્યક્ષ હોદ્દાની રીતે કોણ હોય છે?

a)

રાષ્ટ્રપતિ

b)

વડાપ્રધાન

c)

ઉપરાષ્ટ્રપતિ

d)

એટર્ની જનરલ

3.

રાજ્યસભાની કુલ સભ્યસંખ્યા કેટલી હોય છે?

a)

251

b)

252

c)

248

d)

250

4.

"કટોકટીના સમયે અમુક મૂળભૂત અધિકારોની મોકૂફી" બંધારણ ની આં જોગવાઈ કયા દેશના બંધારણમાંથી લેવામા આવેલી છે?

a)

ફ્રાંસ

b)

આયર્લેન્ડ

c)

જર્મની

d)

અમેરિકા(U. S.A)

5.

ભારતમાં કાયદા દિન દર વર્ષે કઈ તારીખે ઉજવાય છે?

a)

26 ઑક્ટોબર

b)

26 ડિસેમ્બર

c)

26 ઓગસ્ટ

d)

26 નવેમ્બર

6.

દુનિયામાં સૌથી વધુ રોકડ વ્યવહાર કયા દેશમાં થાય છે?

a)

ભારત

b)

ચીન

c)

ઈન્ડોનેશિયા

d)

રશિયા

7.

"ગીરા ધોધ" ગુજરાતમાં કયાં જિલ્લામાં આવેલો છે?

a)

નવસારી

b)

ડાંગ

c)

વલસાડ

d)

પંચમહાલ

8.

ભારતની જમીન સીમા કેટલા દેશો સાથે સંકળાયેલી છે?

a)

7

b)

8

c)

6

d)

9

9.

ભારતનું સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય કયું છે?

a)

ગોવા

b)

નાગાલેન્ડ

c)

સિક્કિમ

d)

અરુણાચલ પ્રદેશ

10.

કેરીના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં કયા સ્થાને છે?

a)

પ્રથમ

b)

દ્વિતીય

c)

તૃતિય

d)

ચોથા

11.

નીચેનામાંથી કયું રણ મધ્ય એશિયામાં આવેલું છે?

a)

થર

b)

ગોબી

c)

અરેબિઅન

d)

કલહરી

12.

નીચેનામાંથી કઈ જોડી યોગ્ય નથી?

a)

માઉન્ટ એવરેસ્ટ ~ચીન,નેપાળ

b)

મકાલું~નેપાળ,ચીન

c)

કાંચન જંઘા~ભારત,નેપાળ

d)

નંગા પર્વત~નેપાળ

13.

નીચેનામાંથી સિંધુ નદી કયા દેશમાંથી પસાર થતી નથી?

a)

ભૂતાન

b)

ચીન

c)

ભારત

d)

પાકિસ્તાન

14.

સિંધુ ખીણની સંસ્કૃતિ નું પ્રાચીન નગર "રોજડી" કયા જિલ્લામાં આવેલું છે?

a)

અમદાવાદ

b)

કચ્છ

c)

રાજકોટ

d)

સુરેન્દ્રનગર

15.

ખજુરાહો નું ભવ્ય મંદિર કયા રાજ્યમા આવેલું છે?

a)

તમિલનાડુ

b)

ઓરિસ્સા

c)

મહારાષ્ટ્ર

d)

મધ્યપ્રદેશ

16.

ભારતમાં રિઝર્વ બેંકની શરૂઆત કઈ સાલમાં થઈ?

a)

1933

b)

1935

c)

1937

d)

1941

17.

"જંગલ બૂક" કૃતિના સર્જક કોણ છે?

a)

રૂડિયાર્ડ કેપ્લિંગ

b)

જ્હોન રસ્કિન

c)

ટેનીસન

d)

દાંતે

18.

100 માટેનો રોમન અંક ઓળખો.

a)

XX

b)

L

c)

C

d)

M

19.

નીચેનામાંથી કયું તંતુવાધ્ય છે?

a)

કરતાલ

b)

પખવાજ

c)

ગિટાર

d)

શહેનાઇ

20.

કુચીપૂડી નૃત્ય કયું રાજ્યનું પ્રખ્યાત નૃત્ય છે?

a)

તમિલનાડુ

b)

કેરળ

c)

ઓડિશા

d)

આંધ્રપ્રદેશ

21.

લક્ષ્મીવિલાસ મહેલ કયાં આવેલો છે?

a)

જૂનાગઢ

b)

રાજકોટ

c)

ભુજ

d)

વડોદરા

22.

પ્રસિધ્ધ સાંચીનો સ્તૂપ કયાં આવેલો છે?

a)

ઉત્તરપ્રદેશ

b)

બિહાર

c)

મધ્યપ્રદેશ

d)

મહારાષ્ટ્ર

23.

નીચેનામાંથી સૌપ્રથમ ભારતીય રંગીન ફિલ્મ કઈ છે?

a)

આલમ આરા

b)

રાજા હરિશ્ચંદ્ર

c)

કિસાન કન્યા

d)

મહલ

24.

"આઈ એમ કલામ" ફિલ્મ કઈ સાલમાં આવી?

a)

2010

b)

2011

c)

2012

d)

2009

25.

વોલીબોલની રમતમાં અવેજી સાથે કેટલા ખેલાડી હોય છે?

a)

12

b)

9

c)

11

d)

10

26.

એશિયન ગેમ્સની શરૂઆત ક્યારથી થઈ?

a)

1950

b)

1951

c)

1952

d)

1956

27.

ઓલિમ્પિક રમતોમાં વ્યક્તિગત રીતે સુવર્ણ પદક જીતનાર એકમાત્ર ભારતીય ખેલાડી કોણ છે?

a)

અભિનવ બિન્દ્રા

b)

કરનમ મલ્લેશ્ચરી

c)

વિજેન્દ્ર સિંઘ

d)

સુશીલકુમાર

28.

દસ લાખમાં એકની પાછળ કેટલા શૂન્ય આવે?

a)

4

b)

5

c)

6

d)

આમાંથી એક પણ નહિ

29.

કેટલા છક 108 થાય?

a)

13

b)

18

c)

13

d)

26

30.

નીચેનામાંથી સૌથી મોટી કિંમત કઈ?

a)

4÷5

b)

1÷1

c)

1÷2

d)

2÷3