wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Gujrati

Total questions: 25

Worksheet time: 25mins

Name
Class
Date
1.

કવિ નટવરલાલ કુબેરદાસ પંડ્યાનું ઉપનામ જણાવો.

a)

દર્શક

b)

સુંદરમ

c)

ઉશનસ્

d)

ધૂમકેતુ

2.

કોની જેમ સંકલ્પ ને વેરાઈ જતાં વાર નથી લાગતી?

a)

વાદળની જેમ

b)

પૈસાની જેમ

c)

ધુમાડાની જેમ

d)

પાણીની જેમ

3.

જે મળ્યું છે એને કવિ શું કરવા ઈચ્છે છે?

a)

સાચવી રાખવા

b)

ફૂંકી મારવા

c)

સૌથી સવાયું કરવા

d)

દાન કરવા

4.

દેવળિયા ગામ માં આવેલો મુસાફર કોણ હતો?

a)

સરપંચ

b)

ચારણ

c)

આપા દેવાત

d)

ઠાકોર

5.

મથુરા માં કઈ નદી આવેલી છે?

a)

જમુના

b)

સરસ્વતી

c)

સાબરમતી

d)

ગંગા

6.

ઘરમાં વિરહ વ્યાપેલો જોઈને બા ક્યાં બેસી ગયા?

a)

ઓસરીમાં

b)

હિંડોળા પર

c)

પગથિયે

d)

પલંગ પર

7.

લેખક કયા સંકલ્પને શબ્દરચના હરીફાઈના અરધા ભરાયેલા વ્યૂહ સાથે સરખાવે છે?

a)

નોંધપોથી રાખવા

b)

સિગારેટ ન પીવાના

c)

ચા છોડી દેવાના

d)

વહેલા ઉઠવાના

8.

કવિ ઘર, નગર અને સમગ્ર જગતને કેવું કરવાની વાત કરે છે?

a)

સમૃદ્ધ

b)

રળિયાત

c)

સ્વચ્છ

d)

આનંદિત

9.

લેખકને કયું પુસ્તક ખરીદવું હતું?

a)

લઘુકૌમુદી

b)

રુદ્રી

c)

ભગવદ ગીતા

d)

રામાયણ

10.

ઘેરૈયાઓ કયા તહેવાર માં નીકળે છે?

a)

ધુળેટી

b)

ગુડી પડવો

c)

શરદ પૂનમ

d)

દિવાળી

11.

કાર્તિકી પૂર્ણિમા સુધી શેનું સમારકામ ચાલ્યું?

a)

ઘરનું

b)

દિવાલનું

c)

મોબાઈલનું

d)

ઘડિયાળનું

12.

ભાભીનું ભર્યું ઘર........ એટલે શું?

a)

સુખી સમૃદ્ધ ઘર

b)

પરિવાર સાથેનું ઘર

c)

સામાન થી ભરેલું ઘર

d)

ભાભીએ વસાવેલું ઘર

13.

"એલા મે'માનને કોઈ‌‌‍‍ છાંટશો મા!" આ વાક્ય માં કયો ભાવ રહેલ છે?

a)

મર્મ

b)

ઉપેક્ષા

c)

દયા

d)

લાગણી

14.

'ભગિની'શબ્દ નો સમાનાર્થી શબ્દ શોધીને લખો.

a)

પત્ની

b)

માતા

c)

બહેન

d)

મામી

15.

'મૂરખ' શબ્દનો વિરોધી શબ્દ શોધીને લખો.

a)

ગાન્ડો

b)

શાણો

c)

પાગલ

d)

પંડિત

16.

'પોતાની જાતને સુધારવી તે' શબ્દસમૂહ માટે એક શબ્દ શોધીને લખો.

a)

આત્મજાત

b)

આત્મીયતા

c)

આત્મા

d)

આત્મસુધારણા

17.

'માયા મૂકવી' રૂઢિપ્રયોગનો અર્થ શોધીને લખો.

a)

સ્થિર ન રહેવું

b)

મોહ છોડવો

c)

બધું જ છોડી દેવું

d)

સ્નેહ મમતા છોડવી

18.

'વાગોળતા' શબ્દ માટે તળપદા શબ્દનું શિષ્ટરૂપ લખો.

a)

યાદ કરતા

b)

હલાવવું

c)

ભૂલતા

d)

સારુ થવું

19.

નીચે જોડણીભેદે થતો અર્થભેદ માટે કયું જોડકું ઉચિત નથી.

a)

સુત-પુત્ર , સૂત-સારથિ

b)

ગુણ-લક્ષણ, ગૂણ-કોથળો

c)

સુર-અવાજ , સૂર-દેવ

d)

પાણિ-હાથ,પાણી-જળ

20.

'આરામખુરશી' શબ્દનો સમાસ ઓળખાવો.

a)

તત્પુરુષ સમાસ

b)

કર્મધારય સમાસ

c)

ઉપપદ સમાસ

d)

મધ્યમપદલોપી સમાસ

21.

'કિસ્મત' શબ્દના ધ્વનિઘટકો છૂટા પડેલ શોધીને લખો.

a)

ક્+ઇ+સ્+મ્+અ+ત્+અ

b)

ક્+ઈ+સ્+મ્+અ+ત્+અ

c)

ક્+ઇ+મ્+સ્+અ+ત્+અ

d)

ક્+ઈ+મ્+સ્+અ+ત્+અ

22.

'દુકાળમાં અધિક માસ' કહેવત નો સાચો અર્થ બતાવો.

a)

દુઃખમાં સુખી થવું

b)

ઘણી આપત્તિઓમાં વધારો થવો

c)

દુઃખ સહન કરે પણ ધન ન વાપરે

d)

અત્યંત સારી પરિસ્થિતિ થવી

23.

નીચેના વિકલ્પોમાંથી દ્વિરુક્ત શબ્દ શોધો.

a)

કડકડાટ

b)

પકડાપકડી

c)

રૂમઝૂમ

d)

કલબલ

24.

નીચેના વિકલ્પોમાંથી રવાનુકારી શબ્દ શોધો.

a)

ધક્કામુક્કી

b)

ઠેકઠેકાણે

c)

બણબણાટ

d)

ઢીલો ઢસ

25.

નીચેનામાંથી પ્રેરક વાક્ય રચના ઓળખી બતાવો.

a)

રાધાથી રડી પડાયું.

b)

જગડુશાથી દાન અપાયું.

c)

તું ‌ધૂળિયે મારગ ચાલ.

d)

રાજા પંડિતના હાથમાં કાગળ અપાવે છે.