NEW
Font size
WorksheetsPRE SCIENCE TEST
Total questions: 25
Worksheet time: 12mins
જે પાક ચોમાસામા ઉગાવવામા આવે તેને કેવો પાક કહે છે
ખરિફ પાક
રવિ પાક
બન્ને
એક પણ નહિ
જે પાક શિયાળામા ઉગાવવામા આવે તેને કેવો પાક કહે છે
ખરિફ પાક
રવિ પાક
બન્ને
એક પણ નહિ
માછલીના કોડલીવર તેલમાથી કયુ વિટામીન પ્રાપ્ત થાય છે.
વિટામીન A
વિટામીન B
વિટામીન C
વિટામીન D
આપેલ ચિત્ર કયા સુક્ષ્મજીવનુ છે.
અમીબા
પેરામિશયમ
પ્લાઝમોડિયમ
સ્પાઇરોગાયરા
દૂધ એ કેવો પદાર્થ છે.
પારદર્શક
અપારદર્શક
પારભાસક
ઉપરના બધા જ
નીચેનામાંથી અલગ પડતો પદાર્થ કયો છે.
પાણી
તેલ
દૂધ
પારો
વનસ્પતિનું પ્રજનન અંગ કોણ છે
પર્ણ
પુષ્પ
પ્રકાંડ
મૂળ
જાલાકાર શીરાવિન્યાસ શેમાં જોવા મળે છે
પુષ્પ
પર્ણ
પ્રકાંડ
મૂળ
સ્નાયુઓ લાલ હોવાનું કારણ શું છે.
તેમાં માયોગ્લોબીનનું પ્રમાણ વધુ હોય
તેમાં માયોગ્લોબીનનું પ્રમાણ ઓછું હોય
તેમાં મેલેનીનનું પ્રમાણ વધુ હોય
તેમાં મેલેનીનનું પ્રમાણ ઓછું હોય
રાઇઝોબિયમ બેક્ટેરિયા વનસ્પતિને કયો વાયુ પૂરો પાડે છે.
ઓક્સીજન
કાર્બન ડાયોક્સાઈ
ઓઝોન
નાઈટ્રોજન
અમીબામાં ખોરાકનું પાચન શેમાં થાય છે.
રસધાની
અન્નધાની
ખોટા પગ
કોષકેન્દ્ર
ફળદ્રુપ જમીનનો PH આંક કેટલો હોય છે
7
6
10
1
કઈ અધાતુ પ્રવાહી સ્વરૂપમાં હોય છે
પારો
સોડીયમ
બ્રોમીન
સલ્ફર
BCG ની રસી કયા રોંગ સામે રક્ષણ આપે છે
હાર્ટ એટેક
ટીબી
કોલેરા
શીતળા
પોલીયોના રોગ સામે રક્ષણ મેળવવા કઈ રસી આપવામાં આવે છે
BCG
DPT
OPV
H1B1
આપણુ શરીર દર મીનીટમાં કેટલા શ્વાસ લે છે
70 થી 72
18 થી 20
૩૦ થી ૩૫
૫૦ થે ૬૦
આગ ઓલવનાર કર્મચારી જે કપડાં પહેરે છે તે કપડા પાર શેનું સ્તર ચઢાવેલ હોય છે.
બેકેલાઈટ
મેલેમાઇન
પોલીએસ્ટર
ટેફલોન
નીચેનામાંથી કઈ સક્રિય અધાતુ છે જેને ખુલ્લામાં રાખતા તે આગને પકડી લે છે.
બધી જ
પોટેશિયમ
ફોસ્ફરસ
સોડિયમ
વિશ્વનો પ્રથમ ખનીજ તેલ નો કૂવો ક્યાં ખોદવામાં આવ્યો હતો.
પીટસબર્ગ
લંડન
આસમ
પેન્સિલવેનિયા
નીચેનામાંથી કોણ તાપમાનનો એકમ નથી
.
પાસ્કલ
કેલ્વિન
ફેરનહિટ
સેલ્શિયસ
નીચેનામાંથી કોણ પ્રકાશ સંશ્લેષણ માટે જરૂરી છે. 1. ક્લોરોફિલ 2. સૂર્યપ્રકાશ 3. કાર્બન ડાયોકસાઈડ 4. પાણી
ફકત 2,3,અને 4
1,2,3,4
ફકત 1,2 અને 3
ફકત 1 અને 2
નીચેનામાંથી કઈ વનસ્પતિ કિટકોને પકડી પોતાનો ખોરાક પ્રાપ્ત કરે છે.
ગુલાબ
અમરવેલ
ઘંટપર્ણ
ગુડવેલ
નીચેનામાંથી કયું વાક્ય ખોટું છે.
વિટામિન A ચામડી અને આંખોને સ્વસ્થ રાખે છે.
વિટામિન D હાડકા અને દાંતો માટે કેલ્શિયમ ઉત્પન્ન કરવા શરીરને મદદ કરે છે
વિટામિન B1 ચામડીમાં રૂઝ લાવવામાં મદદરૂપ છે
વિટામિન C રોગો સામે રક્ષણમાં મદદરૂપ છે
માનવ શરીરને ધીમી વૃદ્ધિ શેના અભાવને લીધે થાય છે.
બધા જ
પાણી
વિટામિન
પ્રોટીન
ઓક્સિજન વાયુ બનાવવા કયો પદાર્થ વપરાય છે.
. .
CaCO3
KMnO4
HCl
NaNO2
