wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Food

Total questions: 25

Worksheet time: 8mins

Name
Class
Date
1.
દક્ષીણ ભારતમાં કયા પ્રકારના તેલ નો ઉપયોગ થાય છે?
a)
નારિયલ તેલ
b)
સુરજમુખી તેલ
c)
ઓલીવ ઓઈલ
d)
આમાં થી કોઈ નહિ
2.
ભારત નું રાષ્ટ્રીય શાક કયું છે?
a)
ભીંડા
b)
રીંગણ
c)
ટામેટા
d)
ભારતીય કોળું
3.
ભારત નું રાષ્ટ્રીય ખાવાનું કયું છે?
a)
ખીચડી
b)
રોટલી
c)
દાળ
d)
કોઈ નહિ
4.
ગાજર માં કયા વિટામીન વધુ પ્રમાણ માં હોય છે?
a)
વિટામીન A
b)
વિટામીન K1
c)
વિટામીન b6
d)
ત્રણેય
5.
સ્ટ્રોબેરી માંથી સૌથી વધુ કયું વિટામીન મળે છે?
a)
વિટામીન C
b)
વિટામીન A
c)
વિટામીન K
d)
વિટામીન D
6.
લેકટીન પ્રોટીન શેનામાંથી મળે છે?
a)
ઘઉં
b)
ભાત
c)
દૂધ
d)
કોઈ નહિ
7.
Caesar સલાડ મૂળે ક્યા નું છે?
a)
કેનેડા
b)
ઇટલી
c)
મેક્ષિકો
d)
ચીન
8.
કોફી મૂળે ક્યા ની છે?
a)
કેનેડા
b)
ઇટલી
c)
ઇથોપિયા
d)
અમેરિકા
9.
પાઈનેપલ ક્યાં નું છે?
a)
મેક્ષિકો
b)
હવાઈ
c)
બ્રાઝીલ
d)
લંડન
10.
વિટામીન “C” શામાંથી મળે છે?
a)
દૂધ
b)
ગાજર
c)
કીવી ફ્રુટ
d)
કોઈ નહિ
11.
વિટામીન “A” શામાંથી મળે છે?
a)
પપૈયા, બ્રોકોલી, ટમેટા,
b)
દૂધ, ઈંડા, માખણ ચીઝ, ક્રીમ,
c)
ખાંડ, શેરડી,
d)
કોઈ નહિ
12.
વિટામીન “D” શામાંથી મળે છે?
a)
જાડી માછલી
b)
મશરૂમ
c)
એગ યોક
d)
બધામાંથી
13.
વિટામીન “K” શામાંથી મળે છે?
a)
પાર્શ્લે
b)
કાલે
c)
કોલાર્દ્સ
d)
બધામાંથી
14.
ઘઉં મૂળ ક્યાં ના છે?
a)
ચીન
b)
તુર્કી
c)
બ્રાઝીલ
d)
કોઈ પણ નહિ
15.
કયા રાજ્ય માં ઘઉં નું સૌથી વધુ ઉત્પાદન થાય છે?
a)
ઉતરપ્રદેશ
b)
રાજસ્થાન
c)
આસામ
d)
કોઈ પણ નહિ
16.
ભાત મૂળ ક્યાં ના છે?
a)
ભારત
b)
ઇટલી
c)
ચીન
d)
કોઈ પણ નહિ
17.
કેળા મૂળ ક્યા ના છે?
a)
યુરોપ
b)
મેક્ષિકો
c)
સાઉથ ઇસ્ટ એશિયા
d)
કોઈ પણ નહિ
18.
લિટ્ટી ચોખા કયા રાજ્ય ની પ્રખ્યાત વાનગી છે?
a)
રાજસ્થાન
b)
મણીપુર
c)
બિહાર
d)
કોઈ પણ નહિ
19.
ક્યુબાની મુખ્ય નિકાસ નીચેનામાંથી કયા ખોરાકનાં ઉત્પાદનો છે?
a)
ઘઉં
b)
ખાંડ
c)
કોફી
d)
કોઈ નહિ
20.
આપણે આદુના છોડનો કયો ભાગ ખાઈએ છીએ?
a)
મૂળ
b)
દાંડી
c)
બંને
d)
કોઈ નહિ
21.
ઓડીસા ની પ્રખ્યાત વાનગી કઈ છે?
a)
ડોસા
b)
સગા
c)
દાલબાટી
d)
કોઈ નહિ
22.
કેરી માટે કયો દેશ પ્રખ્યાત છે?
a)
ઇટાલી
b)
ચીન
c)
ભારત
d)
કોઈ પણ નહિ
23.
કયું રાજ્ય નારંગી માટે પ્રખ્યાત છે?
a)
મહારાષ્ટ્ર
b)
પંજાબ
c)
હિમાચલપ્રદેશ
d)
ગુજરાત
24.
Apple રાજ્ય તરીકે કયું રાજ્ય જાણીતું છે?
a)
જમ્મુ કાશ્મીર
b)
ઉત્તરપ્રદેશ
c)
હિમાચલ પ્રદેશ
d)
કોઈ પણ નહિ
25.
સંભાર દક્ષિણ ભારત માં પ્રખ્યાત છે પણ કયું રાજ્ય સંભાર માટે વધુ પ્રખ્યાત છે?
a)
તમિલનાડુ
b)
કેરલા
c)
આંધ્રપ્રદેશ
d)
કર્નાટક