wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Common Intelligence Quiz

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

દુનિયા નો સૌથી નાનો દેશ કયો?

a)

Paris

b)

Vatican City

c)

Canada

d)

Venezuela

2.

રામાયણ માં રામજી એ સૌ પ્રથમ રાવણ ના કયા ભાઈ નો વધ કર્યો હતો?

a)

ખર

b)

દુષણ

c)

વિભીષણ

d)

કુંભકર્ણ

3.

ચા ની અંદર નું તત્વ

a)

કેફીન

b)

મોર્ફીન

c)

કોકેન

d)

પ્યુટરેસ્કાઈન

4.

Nacl એટલે

a)

બેકીંગ સોડા

b)

કપડાં ઘોવા વપરાતો સોડા

c)

શાહી

d)

મીઠું

5.

ગુજરાત ના કયા શહેર માંથી કર્ક રેખા પસાર થાય છે?

a)

મોરબી

b)

જસદણ

c)

રાજકોટ

d)

હળવદ

6.

ત્રિસ્લા માતા ને આવેલ પ્રથમ સ્વપ્ન

a)

ઐરાવત હાથી

b)

સિંહ

c)

બળદ

d)

લક્ષ્મીજી

7.

ગધેડાં નાં બચ્ચાં ને કહેવાય

a)

ગાડરૂં

b)

બોતડું

c)

ખોલકું

d)

વછેરૂં

8.

અમેરીકા નું પાટનગર

a)

કેનેડા

b)

વોશીંગ્ટન ડી. સી.

c)

શિકાગો

d)

ન્યુયોર્ક

9.

ઈંડિયન આર્મી માં સૌથી ઉંચી પદવી કઈ?

a)

લેફ્ટનન્ટ

b)

કર્નલ

c)

લેફ્ટનન્ટ જનરલ

d)

ફીલ્ડ માર્શલ

10.

કયું શહેર ભારત નું માન્ચેસ્ટર શહેર તરીકે ઓળખાય છે?

a)

અમદાવાદ

b)

હૈદરાબાદ

c)

બેંગાલુરુ

d)

હૈદરાબાદ

11.

Google માં e શું છે?

a)

Enjoy

b)

Engage

c)

Establishment

d)

Earth

12.

કેળા નો એક પ્રકાર

a)

લવીંગ

b)

તજ

c)

રાય

d)

એલચી

13.

ચેસ બોર્ડ માં કેટલાં ચોરસ હોય છે?

a)

૪૯

b)

૬૪

c)

૮૧

d)

૧૦૦

14.

એક મિલીયન એટલે કેટલા લાખ?

a)

૧૦

b)

૨૦

c)

૫૦

d)

૧૦૦

15.

બે ગ્રહ વચ્ચેનું અંતર માપવાનું એકમ?

a)

Astronomical Unit

b)

Aeronotical Unit

c)

Light Year

d)

Parallax

16.

Cricket ના ગ્રાઉન્ડ નું માપ મીટર માં કેટલું હોય?

a)

૧૨૭-૧૪૦

b)

૧૩૭-૧૫૦

c)

૧૪૭-૧૬૦

d)

૧૩૦-૧૬૦

17.

સામાન્ય રીતે કમળો રોગ ના કેટલા પ્રકાર હોય છે?

a)

b)

c)

d)

18.

ચશ્મા સૌ પ્રથમ કયાં દેશ માં બન્યાં નું માનવામાં આવે છે?

a)

ઈટાલી

b)

ફ્રાન્સ

c)

મેક્ષીકો

d)

સ્પેન

19.

અશોક સામ્રાજ્ય નું મુખ્ય પાટનગર

a)

પાટલીપુત્ર

b)

તક્ષશિલા

c)

કલીંગ

d)

ઉજ્જૈન

20.

The Elbo Room (હોટલ) - માલિક કોણ છે?

a)

ઝહીર ખાન

b)

સિલ્પા શેટ્ટી

c)

સૌરવ ગાંગુલી

d)

ચંકી પાંડે