NEW
Font size
Worksheetsઅજબ ગજબ ક્વિઝ
Total questions: 22
Worksheet time: 11mins
નેપાળના પ્રધાનમંત્રી કોણ છે?
ઇબુ સોલેહ
કે.પી શર્મા ઓલી
બોરિસ જોહનસન
શિંઝો આબે
આ વ્યક્તિ કોણ છે?
Kobe bryant
Rafel nadal
Rashid khan
Sunil chetre
બાબુ જગજીવન રામ હોસ્પિટલ ક્યાં આવેલી છે?
કાનપુર
અમદાવાદ
દિલ્હી
જયપુર
આ વખતે કઈ ફિલ્મ ને ઓસ્કાર મળ્યો?
Joker
Parasite
Gully boy
Skyfall
ગુજરાત પરિવર્તન પાર્ટી એ કયા રાજનેતા ની પાર્ટી છે?
શંકરસિંહ વાઘેલા
શક્તિસિંહ ગોહિલ
ચીમનભાઈ શુક્લ
કેશુભાઈ પટેલ
પુલવામા હુમલા નો બદલો ક્યાં air strike કરીને લેવાયો હતો
ઉરી
પઠાણકોટ
શ્રીનગર
બાલાકોટ
નીચેનામાંથી અમિતાભ ની કઈ ફિલ્મ માં એ double રોલ માં છે
સત્તે પે સત્તા
બ્લેક
પિંક
પા
આ ક્યા રાજ્ય ની પ્રખ્યાત વાનગી છે?
રાજસ્થાન
ગુજરાત
ઉત્તર પ્રદેશ
પશ્ચિમ બંગાળ
"દર્શક"એ કોનું ઉપનામ છે?
મનુભાઈ પંચોળી
ઉમાશંકર જોશી
જ્યોતીન્દ્ર દવે
સુરેશ દલાલ
રોહિત શર્મા નો સર્વોચ્ચ સ્કોર 264 કયા ગ્રાઉન્ડ પર દરજિત થયેલ?
Mcc
Eden garden
Motera
Dharmsala
જો કાઝીરંગા=આસામ,તો કોરબેટ=?
મધ્ય પ્રદેશ
ઉત્તરાખંડ
ગુજરાત
પંજાબ
ગુજરાત વિધાનસભાની કુલ સીટો કેટલી છે?
177
166
182
200
બોલિવૂડ ના "શૉ મેન"કોણ ગણાય છે?
દેવ આનંદ
દિલીપ કુમાર
રાજ કપૂર
ધર્મેન્દ્ર
ભારતની સૌથી મોટી જેલ કઈ છે?
યરવડા જેલ
તિહાર જેલ
સેલ્યુલર જેલ
નૈની જેલ
"ગોલ્ડન શૂ" પુરસ્કાર કઈ રમતમાં હોય છે?
ફૂટબોલ
ક્રિકેટ
હોકી
ગોલ્ફ
પરસોત્તમ મહિનો દર કેટલા વર્ષે આવે છે?
૨
૪
૩
૬
આ તસવીર માં દેખાતી જગ્યા કઈ છે?
રાણકી વાવ
અડાલજની વાવ
સૂર્યમંદિર
કીર્તિમંદિર
અમિતાભ બચ્ચન ની મૂળ અટક શુ છે?
શર્મા
યાદવ
શ્રીવાસ્તવ
મલ્હોત્રા
કમળ એ ક્યા દેશનું રાષ્ટ્રચિહ્નન છે?
ફ્રાન્સ
ચીન
ભારત
ઇંગ્લેન્ડ
આ વ્યક્તિ ને નોબેલ પુરસ્કાર કયા ક્ષેત્રે મળેલ છે?
શાંતિ
આરોગ્ય
ભૌતિકશાસ્ત્ર
રસાયણશાસ્ત્ર
Who નું મુખ્યસ્થળ ક્યુ છે?
જીનીવા
ન્યૂ યોર્ક
ચીન
દિલ્હી
કાકા કાલેલકર નું મૂળ નામ શું હતું?
દત્તાત્રેય
કેશવ
વિનાયક
ભીમરાવ
