NEW
Font size
Worksheetsજ્ઞાન સાધના ચૅપ્ટર 1 ધોરણ 8 ગણિત
Total questions: 20
Worksheet time: 10mins
સંખ્યારેખા ઉ૫૨ (-4) થી 3 એકમ જમણી બાજુ ખસતાં
(A) (-1)
(B) 1
(C) (-2)
(D) (-4)
સંખ્યારેખા ઉપર 2 થી 4 એકમ ડાબી બાજુ ખસતાં
(A) (-2)
(B) (-4)
(C) 6
(D) (-6)
.......................એ ધન પૂર્ણાંક કે ઋણ પૂર્ણાંક નથી.
(A) 1
(B) (-1)
(C) 0
(D) 1000
4. (-10).................... (-2)
(A) =
(B) >
(C) <
(D) ≥
(-5) + 5 _______ (-2) + (-2)
(A) =
(B) <
(C) ≤
(D) >
(-3) - (3) =
(A) 0
(B) (-3)
(C) (-6)
(D) 6
(-15)+(-5)=
(A) 3
(B) (-3)
(C) (-20)
(D) (-10)
સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે ?
1
0
-1
એક પણ નહીં
8 ની વિરોધી સંખ્યા કઈ છે ?
8
-8
1/8
8/1
વિભાજનનો ગુણધર્મ
ક્રમનો ગુણધર્મ
જૂથનો ગુણધર્મ
સરવાળાની તટસ્થ સંખ્યાનો ગુણધર્મ
કઈ સંખ્યાનું વ્યસ્ત સંખ્યાનું અસ્તિત્વ નથી ?
1
0
-1
એકપણ નહીં
સંખ્યારેખા પર 10/4 દર્શાવવાનો શો અર્થ થાય ?
0 ને 1 ની વચ્ચે ચાર સરખા ભાગમાનો ત્રીજો ભાગ
2 ને 3 ની વચ્ચે ચાર સરખા ભાગમાનો દસમો ભાગ
2 ને 3 ની વચ્ચે ચાર સરખા ભાગમાનો બીજો ભાગ
0 ને 1 ની વચ્ચે ચાર સરખા ભાગમાનો બીજો ભાગ
5.7 એ .................... સંખ્યા છે ?
પૂર્ણ સંખ્યા
પૂર્ણાંક સંખ્યા
પ્રાકૃતિક સંખ્યા
સંમેય સંખ્યા
2/5 ની વ્યસ્તની વિરોધી સંખ્યા જણાવો ?
-2/5
2/5
-5/2
5/2
વિભાજનનો ગુણધર્મ
ક્રમનો ગુણધર્મ
સંવૃત્તનો ગુણધર્મ
જૂથનો ગુણધર્મ
7/7
7 / 5
15/7
7 / 15
A. 15/7
B . 2 1/7
A અને B બંને
આપેલ એકપણ નહીં
બે સંમેય સંખ્યાઓ વચ્ચે કેટલી સંમેય સંખ્યા મળે ?
માત્ર 10
એક અને માત્ર એક સંખ્યા
માત્ર બે સંખ્યા
અસંખ્ય સંખાઓ
ઋણ સંમેય સંખ્યાની વિરોધી સંખ્યા હમેશા કઈ સંખ્યા મળે ?
ઋણ સંખ્યા
ધન સંખ્યા
માત્ર ઋણ સંખ્યા
આપેલ એકપણ નહીં
