Font size
WorksheetsPragjibhakt
Total questions: 16
Worksheet time: 6mins
પ્રાગજી ભક્ત નો જન્મ ક્યાં ગામ માં થયો હતો?
મહુવા
ધારી
ભાદરા
જૂનાગઢ
પ્રાગજીભક્ત નો જન્મ ક્યારે થયો હતો?
સંવત 1885ના ફાગણ વદ પૂનમ
સંવત 1885ના ફાગણ સુદ પૂનમ
સંવત 1837ના ફાગણ સુદ પૂનમ
સંવત 1885ના ચૈત્ર સુદ પૂનમ
ગોપાળાનંદ સ્વામી એ પ્રાગજીભક્ત ને ક્યાં જવાની આજ્ઞા કરી?
જર્મની
વરતાલ
જૂનાગઢ
સ્પેઇન
આ પ્રસંગ ક્યાં ગામ નો છે?
મહુવા
જૂનાગઢ
સારંગપુર
સ્વીડન
પ્રાગજીભક્ત હવેલી ના બાંધકામ માં સેની સેવા માં જોડાયા?
fundraising
ચૂનો કાલવવા ની
પ્લાનીંગ
PR
ગુણાતીતાનંદ સ્વામી એ પ્રાગજીભક્તને કોને બોલાવી લાવાની આજ્ઞા કરી?
રીક્ષાવાળાને
શાકભાજીવાળાને
ગિરનારને
ખેંગારવાવ ને
પ્રાગજીભક્ત મંદિર માં કઈ કઈ સેવા કરતા?
વેરણિયાની
વાળંદની
દરજીની
કડિયાની
સુથારની
ગુણાતીતાનંદ સ્વામી એ પ્રાગજીભક્તને પૂછ્યું " પ્રાગજી! (a) તીરથ ક્યાં હશે?
માળીયા ગામ માં પ્રાગજી ભક્તે કેટલા આંબા ને 2 દેગડા પાણી રેડ્યા?
(a)
કેટલા વર્ષ સુધી પ્રાગજી ભક્તે ગુણાતીતાનંદ સ્વામીની મન કર્મ વચને એકધારી સેવા કરી?
3.5
4
1
12 month
આ પ્રસંગ ક્યાં ગામ નો છે?
સારંગપુર
પંચાળા
લંડન
લોયા
સારંગપુરમાં ફુલદોલ ઉત્સવ મહારાજે કોના દરબાર માં રમ્યા હતા?
લક્ષ્મીવાડી
હનુમાનજી મંદિર
રાઠોડ ધાધલ
જીવાખાચર
ગુણાતીતાનંદ સ્વામી એ પ્રાગજીભક્તને કેટલા પાવડા અને તગારા ભેગા કરવાનું કીધું?
100 પાવડા - 500 તગારા
200 પાવડા - 500 તગારા
200 પાવડા - 200 તગારા
500 પાવડા - 200 તગારા
પ્રાગજીભક્તે વાળંદ તરીકે ની સેવા કેટલા મહિના કરી?
(a)
આ પદ કોને લખ્યું છે?
મુક્તાનંદ સ્વામી
ભ્રહ્માનંદ સ્વામી
કાલિદાસ
કબીર
પ્રાગજીભક્ત ક્યારે ધામ માં ગયા?
સંવત 1954 કાર્તિક સુદ દશમ
સંવત 1938 ફાગણ વદ દશમ
સંવત 1954 કાર્તિક વદ દશમ
સંવત 1947 ફાગણ વદ તેરસ
