Font size
WorksheetsCurrent Affairs
Total questions: 20
Worksheet time: 7mins
અમદાવાદ ના આજના પોલીસ કમિશ્નર?
સંજય શ્રીવાસ્તવ
સૌરભ તોલામ્બીયા
આશિષ ભાટિયા
શિવાનંદ ઝ્હા
હાલના ગુજરાતના પોલીસ વડા - DGP ?
શિવાનંદ ઝા
આશિષ ભાટિયા
સુભાષ ત્રિવેદી
અજય તોમર
ગુજરાત ના ખેતીવાડી ખાતા ના મંત્રી કોણ?
આર. સી. ફળદુ
સૌરભ પટેલ
વાસણભાઈ આહીર
ગણપતભાઈ વસાવા
ગુજરાત ના ઉર્જા મંત્રી?
સૌરભ પટેલ
કુંવરજીભાઈ બાવળિયા
પ્રદીપસિંહ જાડેજા
ભુપેદ્ન્રસિંહ ચુડાસમા
ક્રિકેટ બોર્ડ - BCCI ના ચેરમેન?
કપિલ દેવ
અનુરાગ ઠાકુર
સૌરવ ગાંગુલી
એમ. એસ. ધોની
ભારતના સંરક્ષણ મંત્રી ?
રાજનાથ સિંહ
નિર્મલા સીતારામન
રામ વિલાસ પાસવાન
અમિત શાહ
ભારત ના કાપડ મંત્રી?
શ્રી પ્રકાશ જાવડેકર
શ્રી પિયૂષ ગોયલl
શ્રીમતી સ્મૃતિ ઝુબિન ઇરાની
શ્રી નરેન્દ્ર સિંહ તોમર
ગુજરાત હાઈકોર્ટ ના મુખ્ય ન્યાયાધીસ ?
શ્રી વિક્રમ નાથ
શ્રી ભાસ્કર ભટ્ટાચાર્ય
શ્રી આર. સુભાષ રેડી
શ્રી એસ. જે. મુખોપાધ્યાય
ગુજરાત ના આરોગ્ય મંત્રી ?
શ્રી વિજયભાઈ રૂપની
શ્રી નીતિનભાઈ પટેલ
શ્રી જયેશ રાદડીયા
શ્રી કુંવરજીભાઇ મોહનભાઇ બાવળીયા
આ વ્યક્તિ નું નામ?
(a)
અત્યારના RBI ગવર્નર?
શાશીકાનતા દાસ
ઊર્જિત પટેલ
રઘુનાથ રાજાન
ગીતા ગોપીનાથન
ભારતીય ક્રિકેટ ટીમ ના કેપ્ટન?
વિરાટ કોહલી
રવીન્દ્ર જાડેજા
રિષભ પંત
શિખર ધવન
ગુજરાત ભાજપ પ્રમુખ?
જીતુભાઈ વાઘાણી
સી. આર. પાટીલ
ગોરધન ઝડફિયા
ભીખુભાઈ દલસાણીયા
હાલના ગુજરાત કોંગ્રેસ પ્રમુખ?
હાર્દિક પટેલ
શક્તિસિંહ ગોહિલ
મહેન્દ્ર પરમાર
ભરતસિંહ સોલંકી
૨૦૨૦ માં યોજાયેલ રાજ્યસભાની ચુંટણી ના ઉમેદવાર કોણ?
અભય ભારદ્વાજ
રમિલા બારા
નરહરિ અમીન
શક્તિસિંહ ગોહિલ
ભરતભાઈ સોલંકી
રાજ્યસભા માં ચૂંટાયેલ સભ્યો પૈકી વકીલ કોણ?
અભય ભારદ્વાજ
રમિલા બારા
નરહરિ અમીન
શક્તિસિંહ ગોહિલ
ભારતીય રાષ્ટ્ર સંઘ દ્વારા હાલમાં જ યુવા સલાહકાર સમિતિ માં લેવા માં આવેલ વ્યક્તિ?
અર્ચના સોરેંગ
ડો. સાઝીદ ચિનોય
શ્રી નીલેશ શાહ
શ્રી નીલકંઠ મિશ્રા
IRCTC એ હાલ માં કઈ બેંક સાથે રુ-પે કાર્ડ લોન્ચ કર્યો?
ICICI
HDFC
SBI
HSBC
Rapid COVID-19 ટેસ્ટીંગ સુવિધાનું હાલ માં શ્રી મોદી એ ક્યાં ઉદ્ઘાટન કર્યું?
નોઇડા
કોલકત્તા
મુંબઈ
મદ્રાસ
Waste to Energy નામ ની પહેલ કચરા માંથી વીજળી ઉત્પન્ન કરવાની કયા રાજ્ય એ કરી છે?
ઉત્તર પ્રદેશ
મહારાષ્ટ્ર
ઉતરાખંડ
ગુજરાત
