wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

MOVIES RELATED

Total questions: 20

Worksheet time: 7mins

Name
Class
Date
1.

આ પોસ્ટર કયા ફિલ્મ નું છે?

a)

Amar akbar anthony

b)

Don

c)

Solay

d)

Hum

2.

આ પોસ્ટર કયા ફિલ્મ નું છે?

a)

Sholay

b)

Hum

c)

Bahar

d)

Don

3.

આ પોસ્ટર કયા ફિલ્મ નું છે?

a)

Simba

b)

Keshri

c)

Padmavat

d)

Bajirav mastani

4.

આ પોસ્ટર કઈ ફિલ્મ નું છે?

a)

Total dhamal

b)

Raazi

c)

Reva

d)

Gully boy

5.

આ પોસ્ટર કઈ ફિલ્મ નું છે?

a)

Reva

b)

Raazi

c)

Dangal

d)

Guru

6.

શોલે મુવી ના ડાયરેક્ટર કોણ હતા?

a)

રમેશ શેટી

b)

રમેશ વ્યાસ

c)

રમેશ સિપ્પી

d)

રમેશ ખાન

7.

'ખેલેંગે હમ જી જાન સે' ફિલ્મ ના હીરો કોણ હતા?

a)

અક્ષય કુમાર

b)

શાહરૂખ ખાન

c)

સલમાન ખાન

d)

અભિષેક બચ્ચન

8.

"લોગ પ્યાર કે સવારે જીત હૈ હમ નફરત કે સહારે જી લેતે હૈ" તે ડાયલોગ કોનો છે?

a)

અમિતાભ બચ્ચન

b)

અભિષેક બચ્ચન

c)

દેવાનંદ

d)

શાહરૂખ ખાન

9.

નીચેનામાંથી કયા અમિતાભ બચ્ચનના ફિલ્મ છે?

a)

યારાના

b)

હમ

c)

અનપધ

d)

પિંક

10.

બદલા ફિલ્મ હીરોઈનનો રોલ કોણે કર્યો છે?

a)

તાપસી પન્નુ

b)

ઈશ્વરીયા રાઈ

c)

માધુરી દીક્ષિત

d)

કરિશ્મા કપૂર

11.

રણબીર કપૂરને કયા મુવી માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો?

a)

યે દિલ હૈ મુશ્કિલ

b)

તમાશા

c)

બરફી

d)

સંજુ

12.

ગરમ મસાલા ફિલ્મમાં જોન અબ્રાહમ અને અક્ષય કુમાર નો વ્યવસાય શું છે?

a)

ફોટોગ્રાફર

b)

ટી સ્ટોલ

c)

મેકેનિક

d)

ડોક્ટર

13.

અત્યાર સુધીની સૌથી વધારે કમાણી કરનારી ભારતીય ફિલ્મ કઈ છે?

a)

પદમાવત

b)

બાહુબલી

c)

દંગલ

d)

છીછોરે

14.

chhichhore ફિલ્મ શ્રદ્ધા કપૂર ના કેરેક્ટર નું નામ શું છે?

a)

માયા

b)

ટીના

c)

મોના

d)

કીના

15.

બોલ બચ્ચન ફિલ્મ કઈ સાલ માં રિલીઝ થઈ હતી ?

a)

2011

b)

2013

c)

2014

d)

2012

16.

ગોલમાલ ફિલ્મ ના કેટલા ભાગ છે?

a)

b)

c)

d)

17.

ટોટલ ધમાલ ફિલ્મ માં અજય દેવગન નું નામ સુ છે?

a)

ગોલ્લું

b)

ગોમમુ

c)

ગુડ્ડુ

d)

ગમન

18.

ધમાલ ફિલ્મ માં W ની નીચે કેટલા રૂપિયા હોય છે?

a)

1 કરોડ

b)

5 કરોડ

c)

10 કરોડ

d)

2 કરોડ

19.

સૂઈ ધાગા ફિલ્મ ના હેરો નું નામ જણાવો

a)

આમિર ખાન

b)

સૈફ અલી ખાન

c)

વરુણ ધવન

d)

અક્ષય કુમાર

20.

એમ. એસ.ધોની ફિલ્મ માં ધોની નો રોલ્લ કોણે કર્યો હતો?

a)

સુશાંત સિંહ રાજપૂત

b)

ટાઇગર શ્રોફ

c)

સલમાન ખાન

d)

આમીર ખાન