NEW
Font size
WorksheetsIncreasing Knowledge
Total questions: 20
Worksheet time: 9mins
કયા દેશ ને VITO પાવર પ્રાપ્ત નથી?
UK
France
China
Japan
E = mc2 સુત્ર કોણે આપેલ છે?
આર્કીમીડીઝ
આલ્બર્ટ આઈન્સ્ટાઈન
મેરી ક્યુરી
આઈઝેક ન્યુટન
ગુજરાત વિધાનસભાની કેટલી બેઠક છે?
૧૮૦
૧૭૨
૧૯૨
૧૮૨
ચાર વેદો ના માતા કોણ છે?
પાર્વતિ
સરસ્વતિ
સંતોષી
ગાયત્રી
હેન્ડ સેનીટાઈઝર કેટલા સ્વરૂપ માં હોય
૧
૨
૩
૪
મહાવીર નિર્વાણ દિવસ બીજી કઈ ઘટના માટે જાણીતો છે?
રામ સીતા મિલન
રામજી નું અયોધ્યા માં પુનઃઆગમન
રાવણ નો વધ
રામજી નો રાજ્યાભિષેક
કઈ ટીમે એક પણ ક્રિકેટ વર્લ્ડ કપ રમેલ નથી?
કોલમ્બિયા
ઈસ્ટ આફ્રીકા
બર્મ્યુડા
નમીબ્યા
કયા વ્રુક્ષ માં લાકડું નથી હોતું
મુસા એકયુમીનાટા
કારીકા પપૈયાં
ઉપરોક્ત બંને
ઉપરોક્ત બે માંથી એક પણ નહીં
પાત્ર નું નામ
સાંભા
રામલાલ
સુરમા
કાલીયા
એક વાક્ય લખવા કેટલાં વાકયો ની જરૂર પડે?
૩
૦
૨
૧
એક વર્ષ માં વઘુ માં વધુ કેટલા રવીવાર હોઈ શકે?
૫૦
૫૪
૫૩
૫૨
ભારત માં ૪વાગ્યા ને ૪૮ મિનીટ થઈ હોય તો ઈંગ્લેન્ડ માં કેટલા વાગ્યા હશે?
૧૨:૧૮
૧૧:૧૮
૧૨:૪૮
૧૩:૨૮
ઈષ્ટો રમતમાં શેનો ઉપયોગ થાય?
એક પાસો
બે પાસા
૮ કોડી
૪કોડી
કઈ બિમારી માં ડોટ્સ સારવાર પધ્ધતિ નો ઉપયોગ થાય?
ક્ષય
કર્ક
કમળો
સેપ્ટીક
ગ્લુટામીક એસીડ શા માંથી પ્રાપ્ય નથી?
ઘઉં
દુધ
ટમેટાં
ચોખા
પ્રાથમીક રંગ નથી
પીળો
લીલો
બ્લુ
લાલ
પોર્ટેબલ લાઈટર માં કયો ગેસ વપરાય?
બ્યુટેન
પ્રોપેન
ઈથેન
મિથેન
સુખદેવ ને ફાંસી કયારે આપવામાં આવેલ?
૧૩-૦૧-૧૯૩૨
૧૪-૦૨-૧૯૩૧
૧૩-૦૩-૧૯૩૧
૨૩-૦૩-૧૯૩૧
આવર્ત કોષ્ટક મુજબ કેટલા તત્વો છે?
૧૧૮
૧૦૮
૧૨૩
૧૨૬
વર્ષ નો સૌથી લાંબો દિવસ
૧૨જુન
૦૨જુન
૨૫જુન
૨૧જુન
