Font size
WorksheetsIndian Mythology
Total questions: 25
Worksheet time: 8mins
મહાભારત વેદવ્યાસ દ્વારા બોલવામાં આવ્યું ત્યારે કોને લખ્યું?
નારદ
વિશ્વકર્મા
ગણેશ
શીવ
વિષ્ણુ દ્વારા નૃસિંહ અવતાર લીધો ત્યારે કોનો વધ કર્યો હતો?
હિરણ્યકાશીપુ
બાલી
રાવણ
કંસ
શ્રી રામે કયા યુગ માં અયોધ્યા માં જન્મ લીધો હતો ?
સત યુગ
ત્રેતા યુગ
દ્વાપર યુગ
કલયુગ
મહાભારત માં દેવવ્રત કોનું નામ હતું?
અર્જુન
ભીષ્મ
કૃષ્ણ
બલરામ
શ્રી કૃષ્ણ નો જન્મ કયા યુગ માં થયો હતો?
સતયુગ
ત્રેતાયુગ
દ્વાપરયુગ
કલયુગ
કુરુક્ષેત્ર માં મહાભારત નું યુદ્ધ કેટલા દિવસ ચાલ્યું હતું?
૧૨
૧૮
૧૫
૧૭
ભગવાન શ્રી કૃષ્ણ ના શંખ નું નામ સુ હતું?
પંચજન્ય
પુન્દ્ર
દેવદ્ત
અનંતવિજય
રામાયણ ના રચિયતા વાલ્મીકી નું સાચું નામ શું હતું?
બસુકી
દેવબ્રતા
રત્નાકર
પાર્થ
સીતા ના પિતા કોણ હતા?
યાવતી
રાજા દસરથ
રાજા જનક
મનુ
સીતા નું કયા વન માંથી રાવણ દ્વારા હરણ થયું હતું?
અશોકવાટિકા
કામાંક્યા
દંડીકા
ઉપરમાંથી કોઈ ની
પરશુરામ ના શિષ્ય કોણ હતા?
ભીષ્મ
કર્ણ
અર્જુન
અશ્વત્થામા
અર્જુન ના પિતા કોણ હતા?
ઇન્દ્ર
સૂર્ય
વાયુ
યમ
અર્જુન પુત્ર અભિમન્યુ કયા વ્યૂહ માં માર્યો ગયો?
સુખીમુખવ્યૂહ
સકતા વ્યૂહ
મકર વ્યૂહ
ચક્રવ્યૂહ
ભીષ્મ ને પ્રથમ બાણ કોને માર્યું હતું?
ધ્રીશ્તાદ્યુંમ
શિખંડી
સાત્યકિ
કૃષ્ણ
કૌરવ શેના ના પ્રથમ સેનાપતિ કોણ હતા?
અશ્વતથામાં
દ્રોણ
ભીષ્મ
કર્ણ
યુધિષ્ઠિર ને રાજસૂય યજ્ઞ કરવા માટે ભીમ એ કોનો વધ કર્યો હતો?
કૃતવર્મા
શિશુપાલ
જરાસંધ
ઉપર માંથી કોઈ નહિ
ભીષ્મ એ પોતાના મૃત્યુ માટે ચોક્કસ દિવસ નક્કી કર્યો હતો એ સમય કયો હતો?
ભ્રમકાલ
સનીકાલ
સુપ્રભાત
ઉતરાયણ
કૌરવ શેના નો આખરી સેનાપતિ કોણ હતો?
શલ્ય
કર્ણ
અશ્વતથામાં
ક્રીપાચાર્ય
જયારે આચાર્ય દ્રોણ દ્વારા ચક્રવ્યૂહ રચવા માં આવ્યો ત્યારે અર્જુન ને કોણ ત્યાં થી દુર લઇ ગયેલ હતું?
સુશર્મા
વિકર્ણ
કૃતવર્મા
શકુની
પાંડવ શેના નો કયો યોદ્ધા યુદ્ધ ના પ્રથમ દિવસે માર્યો ગયો?
યુયુત્સુ
અભિમન્યુ
ઉત્તર
ઘતોત્ક્ચ્છ
લક્ષ્મણ ને કોનો અવતાર માનવા માં આવે છે?
ભગવાન વિષ્ણુ
ભગવાન શિવ
ભગવાન બ્રહ્મા
શેષનાગ
રાવણ કોનો ઉપાસક હતો?
વિષ્ણુ
બ્રહ્મા
શિવ
કોઈ નહિ
રામાયણ માં રાવણ ને સીતા નું હરણ કરતા કોને રોક્યો હતો?
વિભીષણ
જટાયુ
ગુરુદ
ભુલીન્ગા
લક્ષ્મણ ના માતા કોણ હતા?
સુમિત્રા
કકૈયી
કૌશલ્યા
પાંચાલી
લંકા જવા માટે શ્રી રામ એ કયા શિવલિંગ ની સ્થાપના કરી હતી ?
કોટેશ્વર
રામેશ્વર
સોમનાથ
મહાકાલેશ્વર
