wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ-પ પર્યાવરણ તાલીમ

Total questions: 20

Worksheet time: 7mins

Name
Class
Date
1.

વિશ્વ પર્યાવરણ દિવસ કયારે ઉજવવવામાં આવે છે?

a)

પ મી જુલાઇ

b)

૧પ મી જુન

c)

પ મી જુન

d)

રપ મી જુલાઇ

2.

રાષ્ટ્ર કક્ષાએ ચાલુ વર્ષ દેશમાં કયો મહોત્સવ ઉજવાય રહયો છે?

a)

સ્વતંંત્રતા મહોત્સવ

b)

અમૃત મહોત્સવ

c)

આઝાદીનો મહોત્સવ

d)

આઝદીનો અમૃત મહોત્સવ

3.

ગુજરાત વિધાનસભાના હાલના સ્પીકર કોણ છે?

a)

ભુપેેેેેન્દ્ર પટેલ

b)

નીમીષાબેન સુથાર

c)

નીમાબેન આચાર્ય

d)

રાજેન્દ્ર ત્રીવેદી

4.

ગજરાતના હાલના કેબીનેટ કક્ષાના શિક્ષણમંત્રી કોણ છે?

a)

કુબેરભાઇ ડીંડોર

b)

જીતુભાઇ વાઘાણી

c)

કીર્તીસીહ વાગેલા

d)

ભુપેેેેેેેેન્દ્રસિહ ચુડાસમા

5.

રીંછ જેવુ લાગતુ પ્રાણી જે અઢાર કલાક વૃક્ષની ડાળી પર ઉધુ લટકી ઉગે છે?

a)

વાંદરો

b)

માંકડું

c)

સ્લોથ

d)

રીંછ

6.

બાળક કેટલા વર્ષની ઉમર સુધીમાં ૮પ ટકા જેટલુ શિક્ષણ આસપાસ ના પર્યાવરણમાંથી સીખે છે.

a)

b)

c)

d)

7.

કયા ફળમાંથી વિટામીન સી વધુ માત્રામાં મળે છે?

a)

પાકી કેરી

b)

આમળા

c)

સફરજન

d)

સીતાફળ

8.

અહીંસા દિવસ કઇ તારીખે ઉજવાય છે?

a)

ર ઓકટોબર

b)

ર નવેમ્બર

c)

ર માર્ચ

d)

૩૦ મી જાન્યુઆરી

9.

પવન ધ્વારા ફેલાતા બીજ નુ નામ કયુ છે?

a)

મકાઇ

b)

ચણા

c)

ગુલાબ

d)

કેનેથરોલી

10.

દેશના કયા બે નેતાઓની જન્મ જયંતી એક જ દિવસે ઉજવવામાં આવે છે?

a)

સરદાર પટેલ-ગાંધીજી

b)

ગાંધીજી- આંબેડકર

c)

આંબેડકર-લાલ બાહાદુર શાસ્ત્રી

d)

ગાંધીજી-લાલ બાહાદુર શાસ્ત્રી

11.

સૌથી વધુ ખારૂ પાણી ધરાવતો સાગર કયો છે?

a)

અરબસાગર

b)

હીંદ મહાસાગર

c)

મૃતસાગર

d)

આર્કટીક મહાસાગર

12.

FLN નું પુરુ નામ આપો

a)

Foundation Literacy And Numeracy

b)

Foundational Litaraci And Numeracy

c)

Foundation Literacy And Numaraci

d)

Foundational Literacy And Numeracy

13.

કયા રોગથી બાળકના શારીરીક અને માનસિક આરોગ્ય પર અસર થાય છે?

a)

પાંડુરોગ

b)

કમળો

c)

તાવ

d)

ઝાડા

14.

NEP-2020 શુ છે?

a)

National Exam Policy

b)

National New Policy

c)

National Enviorment Policy

d)

National Education Policy

15.

ભારત સરકારના શિક્ષણમંત્રી કોણ છે?

a)

પ્રકાશ જાવડેકર

b)

સમૃતી ઇરાની

c)

ધર્મેન્દ્ર પ્રધાન

d)

મનસુખ માંડવીયા

16.

સ્ટેચ્યુ ઓફ યુનીટી ની ઉચાઇ કેટલી છે?

a)

192 M

b)

182 M

c)

282 M

d)

172 M

17.

હાલમાં દેશમાં UPSC પરીક્ષામાં ૧ થી ૧૦ માં આવનાર ગુુુુુુજરાતનો વિધાર્થી કયા મહાનગરનો છે.

a)

અમદાવાદ

b)

સુરત

c)

વડોદરા

d)

રાજકોટ

18.

સ્કુલ ઓફ એકસલન્સ હેઠળ આવરી લેવાયેલ આપણા વિસ્તારની પ્રા.શાળા જણાવો?

a)

નાનીસરસણ

b)

નશીકપુર

c)

નવાકાળીબેલ

d)

જુનાકાળીબેેલ

19.

ગુજરાતમાં મે-ર૧ માં આવેલ ભયંકર વાવાઝોડુ કયુ?

a)

ગુલાબ

b)

શાહીન

c)

તાઉતે

d)

કેટરીન

20.

ગુજરાતના પ્રથમ મહીલા મુુુુુખ્યમંત્રી આનંદીબેન પટેલ હાલમાં કયા રાજયના રાજયપાાલ છે?

a)

મધ્ય પ્રદેશ

b)

ઉતરાખંડ

c)

ઉત્તર પ્રદેશ

d)

કર્ણાટક