NEW
Font size
WorksheetsQuiz For Sabha Round 1
Total questions: 25
Worksheet time: 19mins
સ્વામિનારાયણ ભગવાનને એમના માતા પિતા બાળપણમાં એમને કયા નામે બોલાવતા
નીલકંઠ
ઘનશ્યામ
સહજાનંદ
સરજુ દાસ
કયું પક્ષી ક્યારેય ઝાડ પર બેસતું નથી?
કોયલ
મોર
ટીટોડી
પેંગ્વીન
ત્રીજું અને ચોથું Lockdownના કૂલ દિવસો કેટલા થાય છે?
28
33
36
30
કેન્દ્ર સરકારમાં આરોગ્ય પ્રધાન કોણ છે?
અમિત શાહ
નીતિન ગડકરી
ડૉ હર્ષવર્ધન
ડૉ કિરણ
અમદાવાદ દેશના કુલ કેટલા વચનામૃત છે?
૨૭૩
૨૭૪
૨૭૨
૨૭૧
શિક્ષપત્રિના કૂલ કેટલા શ્લોકો છે?
૨૧૨
૨૧૩
૧૨૧
૧૨૦
શ્રીજીમહારાજના માતા-પિતાનું નામ જણાવો.
ભક્તીમાંતા અને ધર્મપિતા
ધર્મપિતા અને ભક્તીમાંતા
સુવાસિનીમાતા અને ધર્મપિતા
રામપ્રતાપપિતા અને ભક્તીમાંતા
કોરોના વાઇરસને એનું નામ કેવી રીતે મળ્યું?
એના ખીલ્લી જેવા આકારના કારણે
કોરોના એટલે બહુ જ નાના જંતુ
વુહાનમાંથી નીકળ્યો એટલે ચીન ભાસામાં કોરોના
એના મુગટ જેવા આકારના કારણે
2015માં ૧૫ ઓગસ્ટએ આપણા મુખ્ય અતિથી કોણ હતા?
બરાક ઓબામાં
ડોનાલ્ડ ટ્રમ્પ
હિલરી ક્લિન્ટન
વ્લાદિમીર પુટીન
આ કીર્તન કયું છે એ ઓળખો
ઘનશ્યામ મૂર્તિ તારી રે
મારા વાલજી સુ વાલાપ દીસે રે
શ્યામ સનેહી ઘેર આવ્યા
અમે રેહનારા રે મૂર્તિ ગામના
આમાંથી અમિત ભાઈ અબાસણાને ઓળખો
આ કોણ છે ઓળખો
કંચન ફઇ
લીલી ફઇ
ગંગા માં
લાડુ બા
આ કીર્તનને ઓળખો
આજ મારે ઓરડે રે
ચેષ્ટા
મારા વાલજી શુ વાલાપ દીસે રે
અલબેલા જી મારે ઓરડે રે આવો ને
આ કીર્તન ને ઓળખો
સહજાનંદ સુખકારી રે
મીઠી મધુરી ભલી મૂર્તિ તારી
શ્રેષ્ઠ સુખ મેં ઉતારા કર લે
પ્યારી લાગે મૂર્તિ તમારી
આ ફોટો કોનો છે
ચંદુભાઈ અબાસણા
ધનવંતરાઈ અબાસણા
શાંતિભાઈ અબાસણા
મૌનીષ ગજ્જર
આમાંથી ધનવંતરાઈ અબાસણા કોણ છે
આ કોણ છે ઓળખો
રણછોડભાઈ
વિજયભાઈ
ભરતભાઈ
પ્રશાંતભાઈ
આ કીર્તનને ઓળખો
શ્યામ સ્નેહી ઘેર આવ્યા
અલબેલા જી મારે ઓરડે રે આવો ને અલબેલા
પેહરી નેપૂર ચાલતા કંદોરે શોભે શ્રી ઘનશ્યામ
તારો ચતક રંગીલો ચેદલો
આ કીર્તન ને ઓળખો
ઘનશ્યામ મૂર્તિ તારી રે
મીઠી મધુરી ભલી મૂર્તિ તારી
અમે તો બાપના સંતાન
તારો ચતક રંગીલો
આપણા દેશના રાષ્ટ્રપતિનું નામ શું છે?
ગાંધીજી
નરેન્દ્ર મોદી
અમિત શાહ
રામનાથ કોવિંદ
શ્રીજીમહારાજ મનુષ્ય રૂપે સૌથી વધુ કોના ઘરે રહ્યા?
દાદા ખાચર
સુરા ખાચર
જોબન પગી
જીવા ખાચર
ધરણીધર દાદાના કૂલ કેટલા દીકરા છે?
૩
૪
૭
૨
ફળોનો રાજા કોને કેહવામાં આવે છે ?
સફરજન
કેરી
શેરડી
તડબુચ
આપણે સભામાં જે પ્રાર્થના કરીએ છીએ તેણે કોણે બનાવી છે?
ગુરુદેવ પ.પૂ. બાપજી
ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી
પૂ. નિષ્ઠા સ્વામી
પૂ. તીર્થ સ્વામી
ગુજરાતમાં ઝૂલ્તા મિનારા કયાં આવેલાં છે ?
સુરત
રાજકોટ
વડોદરા
અમદાવાદ
