wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

19 MAY GENERAL QUIZ

Total questions: 30

Worksheet time: 23mins

Name
Class
Date
1.

ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભાનું ઉદ્ઘાટન કોના દ્વારા થયું હતું ?

a)

શ્રી મોરારજી દેસાઇ

b)

સુશ્રી શારદા મુખર્જી

c)

શ્રી નિલમ સંજીવ રેડ્ડી

d)

શ્રી ચિમનભાઇ પટેલ

2.

જુનાગઢ ખાતે અશોકનો શિલાલેખ સૌપ્રથમ કોણે શોધ્યો હતો ?

a)

જેમ્સ ટોડ

b)

જેમ્સ પ્રિન્સેપ

c)

જેમ્સ બર્ગેસ

d)

ભગવાનલાલ ઇન્દ્રજી

3.

ધોળવીરાના ઉત્ખનનકર્તા કોણ હતા ?

a)

આર.એસ.બીસ્ત

b)

રખાલદાસ બેનર્જી

c)

માધોસ્વરૂપ વત્સ

d)

સર જહોન માર્શલ

4.

ભારતમાં પારસીઓ ગુજરાતમાં સૌપ્રથમ ક્યાં બંદર પર આવ્યા ?

a)

સુરત

b)

ભરૂચ

c)

ખંભાત

d)

સંજાણ

5.

ગુજરાતના બીજા મુખ્યમંત્રી કોણ હતા ?

a)

જીવરાજ મહેતા

b)

હિતેન્દ્ર દેસાઇ

c)

બળવંતરાય મહેતા

d)

ઘનશ્યામ ઓઝા

6.

સિંધુ સંસ્કૃતિનું સૌથી મોટું ભારતીય સ્થળ કયું છે ?

a)

મોહેન-જો-દડો

b)

લોથલ

c)

ચાનહુડરો

d)

ધોળાવીરા

7.

"સાબરમતી આશ્રમ" નું મુળ નામ શું હતું ?

a)

ગાંધી આશ્રમ

b)

સત્યાગ્રહ આશ્રમ

c)

ફીનીક્સ ફાર્મ

d)

દાંડી આશ્રમ

8.

'અભયઘાટ' કોની સમાધિ છે ?

a)

રાજીવ ગાંધી

b)

લાલબહાદુર શાસ્ત્રી

c)

મોરારજી દેસાઇ

d)

ઇન્દિરા ગાંધી

9.

ગુજરાતમાં સૌપ્રથમ અનાથાશ્રમની સ્થાપના કોણે કરે હતી ?

a)

મહિતરરામ રૂપરામ

b)

દયારામ

c)

સૂરદાસ

d)

રણછોડદાસ

10.

ગુજરાતના ક્યા મુખ્યમંત્રીના શાસનકાળમાં 'નવનિર્માણ' આંદોલન થયું હતું ?

a)

છબીલદાસ મહેતા

b)

કેશુભાઇ પટેલ

c)

આનંદીબહેન પટેલ

d)

ચીમનભાઇ પટેલ

11.

હડપ્પા કઇ નદીના કિનારે વિકસેલું હતું ?

a)

રાવી

b)

બિયાસ

c)

ચિનાબ

d)

સતલુજ

12.

બૌદ્ધ ધર્મના પવિત્ર ગંથનું નામ શું છે ?

a)

કલ્પસુત્ર

b)

ભગવતગીતા

c)

ત્રિપિટક

d)

સારિપુત્ર પ્રકરણ

13.

નીચેના પૈકી કયુ સમાચાર પત્ર ગાંધીજી દ્વારા સંપાદિત કરવામાં ન આવ્યું હતું ?

a)

ઇન્ડિયન ઓપીનીયન

b)

યંગ ઇન્ડિયા

c)

વોઇસ ઓફ ઇન્ડિયા

d)

હરિજન

14.

આર્યસમાજની સ્થાપના કોણે કરી ?

a)

રાજારામ મોહનરાય

b)

દયાનંદ સરસ્વતી

c)

મહાત્મા ગાંધી

d)

સ્વામી વિવેકાનંદ

15.

કયા વૃક્ષના લાકડામાંથી કાથો મળે છે ?

a)

ટીમરૂ

b)

ખેર

c)

ચીડ

d)

દેવદાર

16.

દીપનિર્વાણ કયા સાહિત્યકારની કૃતિ છે ?

a)

ઝીણાભાઈ દેસાઈ

b)

મનુભાઈ પંચોળી

c)

રઘુવીર ચૌધરી

d)

ચંદ્રવદન મહેતા

17.

મારી આંખે કંકુના સૂરજ આથમ્યાં - આ સાહિત્યરચના કયા કવિની છે ?

a)

કવિ કલાપી

b)

અમૃત ઘાયલ

c)

વેણીભાઈ પુરોહિત

d)

રાવજી પટેલ

18.

સમાસ ઓળખાવો- સ્વર્ગવાસ

a)

કર્મધારય સમાસ

b)

તત્પુરુષ સમાસ

c)

મધ્યમપદલોપી સમાસ

d)

બહુવ્રીહી સમાસ

19.

નીચેનામાંથી શિખરિણી છંદનું ઉદાહરણ કયું છે ?

a)

મને શિશુ તણી ગમે સરળ સૃષ્ટિ સ્નેહે ભરી

b)

હમોના પાપીને દ્વિગુણ બનશે પાપ જગતમાં

c)

તિમિર ટપકે પર્ણે પર્ણે ભીનું વન આ બધું

d)

વૃદ્ધમાતા નયન નબળાં ફેરવી ત્યાં જુએ છે.

20.

ન સ મ ર સ લ ગા -ગણ કયા છંદનો છે ?

a)

મંદાક્રાન્તા

b)

શીખરીણી

c)

પૃથ્વી

d)

હરિણી

21.

મોરનાં ઈંડા ચીતરવા ણ પડે - કયા અલંકારનું ઉદાહરણ છે ?

a)

અર્થાંતરન્યાસ

b)

અન્યોક્તિ

c)

વિરોધાભાસ

d)

અપહ્યુતિ

22.

નીચેનામાંથી કોણ બાળસાહિત્યકાર નથી ?

a)

કરસનદાસ માણેક

b)

જુગતરામ દવે

c)

રમણલાલ સોની

d)

ગિજુભાઈ બધેકા

23.

જ્યોતિન્દ્ર દવે એટલે ..................

a)

હાસ્ય સમ્રાટ

b)

પ્રથમ પંક્તિના હાસ્ય લેખક

c)

વિદ્વતા અને હાસ્યનો વિનિયોગ

d)

આપેલ તમામ

24.

ગુજરાતી ભાષાનું પ્રથમ ખંડકાવ્ય વસંત વિજય કોની કૃતિ છે ?

a)

નર્મદ

b)

દલપતરામ

c)

કવિકાન્ત

d)

ન્હાનાલાલ

25.

" ગૌ શાળા " શબ્દનો સમાસ ઓળખાવો.

a)

દ્વન્દ્વ

b)

મધ્યમપદલોપી

c)

ઉપપદ

d)

તત્પુરુષ

26.

નીચેનામાંથી કયો "તાલાવેલી" નો સમાનર્થી શબ્દ નથી ?

a)

અધીરાઈ

b)

અભિલાષા

c)

તડપ

d)

ધાલાવેલી

27.

"દાંત ખાટા કરવા " - રૂઢી પ્રયોગનો અર્થ આપો.

a)

હેરાન કરી મુકવું

b)

ભારે સાહસ કરવું

c)

અપજશ મળવો

d)

વેરાન થઇ જવું

28.

શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો : શેરડીના સાંઠાનો નાનો ટૂકડો

a)

પોટરી

b)

શેલારો

c)

કાતળી

d)

ટસર

29.

ખોટો રૂપિયો વધારે ચળકે - કહેવતનો અર્થ શું થાય ?

a)

દુર્જન સાથે કામ કરવાથી કલંક લાગે

b)

અલ્પજ્ઞાની વિદ્વતાનો ડોળ કરે.

c)

મનમાં હોય તે બહાર આવવું

d)

ન આવડતું કામ ધીમે ધીમે ફાવે

30.

કહેવતનો અર્થ જણાવો- પેટ ણ આપવું.

a)

મનની વાત ના કહેવી

b)

પુત્ર ન આપવો.

c)

માન્યતા ન જણાવવી

d)

ઉપરોક્ત તમામ