wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Lockdown Game 1

Total questions: 30

Worksheet time: 5mins

Name
Class
Date
1.

ભારત ના નાણામંત્રી કોણ છે?

a)

જ્યંતી રવિ

b)

નિર્મલા સીતારામન

c)

અમિત શાહ

d)

સૌરભભાઈ પટેલ

2.

ગુજરાત આરોગ્ય અને પરિવાર કલ્યાણ તબીબી શિક્ષણ મંત્રી કોણ છે?

a)

વિજયભાઈ રૂપાણી

b)

નીતિનભાઈ પટેલ

c)

જ્યંતી રવિ

d)

કુમારભાઈ કાનાણી

3.

2500 ના 15%

a)

125

b)

350

c)

375

d)

250

4.

ગુજરાત માં કોરોના ના પોઝિટિવ કેસ ધરાવતું 3 નં. નું સિટી કયું છે??

a)

અમદાવાદ

b)

વડોદરા

c)

રાજકોટ

d)

સુરત

5.

કૃષ્ણ ભગવાન નો જન્મ થયો એ દિવસની તિથી કઈ હતી?

a)

શ્રાવણ સુદ આઠમ

b)

શ્રાવણ વદ આઠમ

c)

ચૈત્ર સુદ નોમ

d)

ચૈત્ર વદ આઠમ

6.

Microsoft ના CEO કોણ છે??

a)

બિલગેટ્સ

b)

સ્ટીવ વાલ્મર

c)

સત્ય નડેલા

d)

પોલ એલન

7.

ભારત માં કોરોના ટોટલ કેસ નો અત્યાર સુધી આંકડો કેટલા હજાર ની વચ્ચે પોહચ્યો છે??

a)

36-39

b)

39-42

c)

42-45

d)

45-48

8.

Surgical strike ક્યાં વર્ષ માં થઈ હતી?

a)

2013

b)

2015

c)

2014

d)

2016

9.

ભારત માં અત્યારે કેટલી હાઈ કોર્ટ છે??

a)

26

b)

19

c)

30

d)

25

10.

હોફમેન કપ કઈ રમત માટે આપવામાં આવે છે??

a)

ક્રિકેટ

b)

ટેનિસ

c)

હોકી

d)

બેડમિંટન

11.

ફતેહપુર સિકરી નું નિર્માણ કરાવનાર કોણ છે??

a)

બાબર

b)

હુમાયુ

c)

અકબર

d)

શાહજહાં

12.

ગુજરાત ની જીવનરેખા કઈ નદી કહેવાય છે?

a)

સાબરમતી

b)

તાપી

c)

નર્મદા

d)

ગોદાવરી

13.

ભારત ની સૌથી પહોળી નદી કઈ છે??

a)

ગંગા

b)

કાવેરી

c)

બ્રહ્મપુત્રા

d)

યમુના

14.

ભારત ના કુલ કેટલા જીલ્લા છે??

a)

719

b)

725

c)

760

d)

789

15.

KBC ને અમિતાભ બચ્ચન સિવાય બીજા કોણે હોસ્ટ કર્યું છે?

a)

અજય દેવગણ

b)

અક્ષય કુમાર

c)

અભિષેક બચ્ચન

d)

શાહરુખ ખાન

16.

વિપુલભાઈ મેહુલભાઈ ને કહે છે કે આપણે પરમદિવસે એટલે કે શુક્રવારે મળીશું તો એને ગઈ કાલે કયો વાર હતો??

a)

સોમવાર

b)

મંગળવાર

c)

બુધવાર

d)

ગુરુવાર

17.

80,10,70,15,60,-----

a)

50

b)

20

c)

25

d)

30

18.

યોજના આયોગ ક્યારે બનાવવામાં આવેલ?

a)

1945

b)

1950

c)

1947

d)

1960

19.

સ્વચ્છ ભારત અભિયાન ક્યારે શરૂ થયું?

a)

1 April 2015

b)

9 December 2014

c)

2 october 2014

d)

26 January 2015

20.

સંસદ ભંગ કરવા માટે કોણ સક્ષમ છે??

a)

વડાપ્રધાન

b)

રાષ્ટ્રપતિ

c)

ઉપરાષ્ટ્રપતિ

d)

રાજ્યપાલ

21.

દુનિયા માં કુલ કેટલા દેશ છે?

a)

189

b)

195

c)

199

d)

201

22.

કોરોના ના ઉદ્દભવ માટે કયું શહેર માનવામાં આવે છે?

a)

ન્યૂઝર્શી

b)

દિલ્હી

c)

વુહાન

d)

આપેલા માંથી એક પણ નહી

23.

અમેરિકા એ ભારત પાસે જે દવાની માંગ કરી એ ખરેખર ક્યાં રોગ માટે ઉપયોગી છે?

a)

ચિકનગુનિયા

b)

કમળો

c)

મલેરિયા

d)

ડેન્ગ્યુ

24.

ભારત ના કયા પ્રખ્યાત સીંગર ને કોરોના પોઝિટિવ આવ્યો છે??

a)

એ આર રહેમાન

b)

નેહા કકકર

c)

કનિકા કપૂર

d)

આશા ભોંસલે

25.

ભારત ના વિદેશમંત્રી હાલમાં કોણ છે?

a)

સુષ્મા સ્વરાજ

b)

સલમાન ખુરશીદ

c)

સુબ્રમણ્યમ જયશંકર

d)

એસ એમ કૃષ્ણા

26.

ઇન્ડિયા છેલ્લે ક્યાં વર્ષ માં ક્રિકેટ વર્લ્ડકપ જીત્યું??

a)

1883

b)

2007

c)

2011

d)

2013

27.

ફેસબુક ના CEO નું નામ!?

a)

બિલગેટ્સ

b)

માર્ક ઝુકરબર્ગ

c)

ઇમરાન ખાન

d)

સુંદર પીચાઈ

28.

રામાયણ માં સીતા નું પાત્ર ભજવનાર કોણ?

a)

દીપિકા પાદુકોણ

b)

દીપિકા દત્તા

c)

દીપિકા ચીખલીયા

d)

દીપિકા શર્મા

29.

શ્રીમદ્દ ભગવદગીતા માં કેટલા અધ્યાય છે?

a)

22

b)

13

c)

10

d)

18

30.

ગઈ કાલ થી સુરત થી સૌરાષ્ટ્ર જવા છૂટ આપવામાં આવી દીધી છે.

a)

સાચું

b)

ખોટું