NEW
Font size
S
M
L
XL
Worksheets21 Days Practice Project | Round 5 | Quiz 1
Total questions: 30
Worksheet time: 31mins
Name
Class
Date
1.
ગુરુદેવ પ. પૂ. બાપજીએ આપણને કયો સંકલ્પ આપ્યો છે ?
a)
બધાના લાડકવાયા બનવાનો
b)
Self Dependent બનવાનો
c)
ગુરુવર્ય પ. પૂ. સ્વામીશ્રી જેવા દિવ્ય સંત બનવાનો
d)
મુમુક્ષુ બનવાનો
2.
મોટાપુરુષને આપણી ચિંતા કરવી પડે એને શું કહેવાય ?
a)
Dependency
b)
મોટાપુરુષનો રાજીપો
c)
મમત્વભાવ
d)
Caring Nature
3.
SBSમાં જોડાવાનો મુખ્ય હેતુ કયો ?
a)
મુમુક્ષુ બનવાનો
b)
દાસ બનવાનો
c)
ગુરુવર્ય પ. પૂ. સ્વામીશ્રી જેવા દિવ્ય સંત બનવાનો
d)
Self Realization કરવાનો
4.
નિમગ્ન થવાના Steps કયા છે ?
a)
શાંત થવું, સ્થિર થવું, નિમગ્ન થવું, એકાગ્ર થવું
b)
નિમગ્ન થવું , સ્થિર થવું, એકાગ્ર થવું, શાંત થવું
c)
સ્થિર થવું, એકાગ્ર થવું, શાંત થવું, નિમગ્ન થવું
d)
શાંત થવું, સ્થિર થવું,એકાગ્ર થવું, નિમગ્ન થવું
5.
ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીને lock downમાં SBSના બાળકો માટે કઈ ચિંતા જણાવી ?
a)
વિવેક-મર્યાદા નથી રાખતા
b)
આળસુ થઈ ગયા છીએ
c)
મોબાઈલનો દુરુપયોગ તો નહિ કરતા હોય ને !
d)
કોરોનાગ્રસ્ત તો કોઈ નહિ હોય ને !
6.
બાળકો Self dependent નથી બનતા તેનું કારણ ?
a)
વાલીઓ બાળકોને SBSની સભામાં મોકલતા નથી.
b)
વાલીઓ બાળકોને Dependent બનાવે છે
c)
વાલીઓ બાળકોને Home Work કરાવે છે.
d)
વાલીઓ બાળકોને Independent બનાવે છે.
7.
દિવસમાં કેટલા કલાકે નિમગ્ન થવું ?
a)
દર ૧૫ મિનિટે
b)
દર ૧/૨ કલાકે
c)
દર ૨ કલાકે
d)
દર ૧ કલાકે
8.
આપણે મહારાજ અને મોટાપુરુષનો ભીડો ઓછો કરવા શું કરવું ?
a)
ધ્યાન કરવું
b)
Self Dependent બનવું
c)
એકાંત કરવું
d)
Dependent બનવું
9.
Google ફોર્મ શા માટે ભરવાનું છે ?
a)
નિયમો કર્યા કે નહિ એ ચેક કરવા માટે
b)
માર્ક્સ મેળવવા માટે
c)
ફર્સ્ટ આવવા માટે
d)
રાજીપા માટે
10.
શાંત થવું એટલે શું ?
a)
ધ્યાન કરવું
b)
દેહની ચંચળતા ઓછી કરવી
c)
મૌન રહેવું
d)
એક રૂમમાં બેસી રહેવું
11.
જે શિષ્યની ચિંતા ગુરુએ રાખવી પડે તે શિષ્યને.......
a)
પોતાની જાતે ક્યારેય ચિંતા નહિ થાય
b)
પોતાની ચિંતા બહુ હોય
c)
ગુરુની ચિંતા રાખવી પડે
d)
એક પણ નહિ
12.
બધા સંતો _______જેવા બની જાય તો અમને કોઈની કોઈ પ્રકારે ચિંતા રહે નહિ
a)
સદ્. ગુણાતીતાનંદસ્વામી
b)
સદ્. મુક્તાનંદસ્વામી
c)
સદ્. ગોપાળાનંદસ્વામી
d)
સદ્. મુનીસ્વામી
13.
Self Dependent કોને કહેવાય ?
a)
પોતાનું કામ બીજા પાસે કરાવે તેને
b)
બીજાના આગ્રહથી નિયમો કરે તેને
c)
કોઈ કહે ત્યાં સુધી જ કરે તેને
d)
પોતાના આગ્રહથી જ કરે
14.
સ્થિર થવું એટલે શું ?
a)
બેલેન્સ કરવું
b)
સ્થિર ઊભું રહેવું
c)
મનના વિચારો બંધ કરવા
d)
વિચારોમાં concorntration કરવું
15.
પ્રતિકૂળતા એટલે શું?
a)
સ્હેજ પણ તકલીફ ન પડે તે
b)
સ્હેજ પણ તકલીફ પડે તે
c)
dependent
d)
Self dependent
16.
આપણી દ્રષ્ટિ શેની સામે હોવી જોઈએ ?
a)
પ.પૂ. સ્વામીશ્રી સામે
b)
ધ્યેય સામે
c)
રાજીપા સામે
d)
આપેલ તમામ
17.
ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ શું આજ્ઞા કરી છે ?
a)
નાના મહારાજ અને મોટા મહારાજને રાજી કરવા
b)
રોજ એક કલાક ધ્યાન કરવું
c)
દરેક કાર્યની શરૂઆતમાં નિમગ્ન થવું
d)
મરજીમાં રહેવું
18.
એકાગ્ર થવું એટલે શું ?
a)
આંખ બંધ કરીને બેસવું
b)
મહારાજમાં જોડાવવું
c)
એકાંત કરવું
d)
ત્રાટક કરવું
19.
આપણે આપણા પોતાના જીવનમાં ____બનવાનું છે
a)
સંત
b)
Dependent
c)
Confident
d)
Self Dependent
20.
નિમગ્ન થવું એટલે શું ?
a)
મહારાજ જ છે એનો વિચાર
b)
લીન થવું
c)
મગ્ન થવું
d)
મોટાપુરુષનો વિચાર
21.
તીતર એની આગળ એક તીતર એની આગળ એક તીતર તો બોલો કુલ કેટલા તીતર ?
a)
3
b)
2
c)
1
d)
4
22.
એક ફ્રીજમાં હાથી છે. હવે જિરાફને પણ ફ્રીજમાં બેસવું છે તો બોલો હવે જિરાફને કેવી રીતે બેસાડીશું ?
a)
બીજું મોટું ફ્રીજ બનાવીશું
b)
હાથીની જોડે ફ્રીજમાં મૂકીશું
c)
હાથીને બહાર કાઢી જિરાફને મુકીશું
d)
જિરાફ ફ્રીજમાં જાય જ નહિ.
23.
આપણે કઈ કઈ બાબતોમાં Self Dependent છીએ?
a)
ભણવામાં તથા પરીક્ષામાં
b)
જમવામાં તથા રમવામાં
c)
સાઇકલ ચલાવવામાં તથા કપડા પહેરવામાં
d)
આપેલ તમામ બાબતોમાં
24.
મારા કોરની ચિંતા સ્વામીશ્રીને રહે છે' - આવું સંભાળતા જ.....
a)
આપણને જમવાનું ભાવવું જોઈએ
b)
આપણી ઊંઘ હરામ થઇ જવી જોઈએ
c)
આપણને સહેજ દુ:ખ થવું જોઈએ
d)
આપણને રમવાનું ગમવું જોઈએ
25.
ખડ ઉગે અને લોન ઉગે તે બંને ને ઘાસ કહેવાય પણ બંનેમાં શું ફેર છે?
a)
Dependent
b)
સેલ્ફ Dependent
c)
માવજત
d)
કઈ જ નહિ
26.
ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે?
a)
રાજસ્થાન
b)
ગુજરાત
c)
મધ્ય પ્રદેશ
d)
મહારાષ્ટ્ર
27.
ભારતનું સૌથી નાનું રાજ્ય કયું છે?
a)
દિલ્લી
b)
કેરલ
c)
ગોવા
d)
પંજાબ
28.
ભારતની રાજધાની કઈ છે?
a)
ગુજરાત
b)
રાજસ્થાન
c)
મહારાષ્ટ્ર
d)
દિલ્લી
29.
ગુજરાતનું પાટનગર કયું છે?
a)
અમદાવાદ
b)
ગાંધીનગર
c)
બરોડા
d)
રાજકોટ
30.
3,5, 9,17,33, ______?
a)
65
b)
44
c)
64
d)
49
Reset
