Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Vachanamrut : Kariyani 1 to 6

Total questions: 26

Worksheet time: 13mins

Name
Class
Date
1.

શેણે કરીને ભગવાનનો નિશ્ચય કર્યો હોય તો અચળ રહે છે?

a)

શાસ્ત્રે કરીને

b)

વિશ્વાસથી

c)

વૈરાગ્યથી

d)

ધર્મથી

2.

ભગવાનનો નિશ્ચય થાય છે તે અંતઃકરણમાં થાય છે કે જીવમાં થાય છે?

a)

જીવમાં

b)

અંતઃકરણમાં

c)

પરમાત્મા

d)

ઈશ્વરમાં

3.

બુદ્ધિને વિષે જીવ રહ્યો છે પણ ----જણાતો નથી?

a)

માયિક

b)

સ્વતંત્ર

c)

જીવ

d)

ભગવાન

4.

આ જીવ બુદ્ધિમાં નિશ્ચયની વિગતિના કરાવનાર કોને જાણે છે?

a)

રુદ્ર

b)

મહેશ

c)

વિષ્ણુ

d)

બ્રહ્મા

5.

કેવળ આત્મનિષ્ઠાવાળો જે કૈવલ્યાર્થી તે કેવળ કઈ સત્તાને પામે છે?

a)

બ્રહ્મ

b)

સાકર

c)

ભગવાન

d)

અમાયિક

6.

ભગવાનનો ભક્ત ભગવાનના જ્ઞાને કરીને કોને આકારે થઇ જાય છે?

a)

બ્રહ્મને

b)

સાકરને

c)

ભગવાનને

d)

અમાયિક

7.

ક્રિયા મૂર્તિમાન છે કે નહિ?

a)

છે

b)

ના નથી

c)

ક્યારેક મૂર્તિમાન થાય

d)

ક્યારેક અમૂર્ત રહે

8.

શાપિત બુદ્ધિ છે તે કેમ સારી થાય?

a)

બધાથી વધારે ન રહેવાથી

b)

સર્વથી સમાન પાળવાથી

c)

બધા રહે છે તે કરતા ઓછું રહેવાથી

d)

સર્વથી વિશેષ પાળવાથી

9.

મોટા સંતને અને ગરીબને દુખાવ્યા હોય અથવા કોને દુખાવ્યા હોય તો તેની બુદ્ધિ શાપિત થઇ જાય?

a)

માં-બાપ

b)

ગાય

c)

કંગાળ

d)

પશુઓ

10.

શાપિત બુદ્ધિ ટાળવા માટે બીજા માળા ફેરવે તેથી કેવી માળા ફેરવે તો શાપિત બુદ્ધિ ટળે?

a)

એકાગ્રહથી

b)

સુંદર રીતે

c)

ઓછી

d)

વિશેષ

11.

કર્મ તો અમૂર્ત છે અને કર્મમાંથી થયું એવું ક્યુ ફળ તેતો મૂર્તિમાન છે?

a)

બંધન અને મોક્ષ આપનાર

b)

શુભ-અશુભ

c)

બીજબળ રૂપી

d)

મીઠું ફળ

12.

મહારાજે મુક્તાનંદ સ્વામી સાથે ક્યાં સાધુને સરખાવ્યા?

a)

બ્રહ્મમુનિને

b)

નિત્યાનંદસ્વામીને

c)

શુકમુનિને

d)

શતાનંદ સ્વામી

13.

મનુષ્ય શરીરની ઉપરની પ્રકૃતિ જોઈને શું થાય નહિ?

a)

પરીક્ષા

b)

દેખાવ

c)

હતાશ

d)

ક્રોધ

14.

માણસની પરીક્ષા ---રહ્યા થાય છે?

a)

દેશકાળ

b)

ભેળા

c)

જુદા પડે

d)

જમવાથી

15.

યુવા અવસ્થામાં શું રાખે તો ઘાટ માત્ર ટળી જાય?

a)

ખટકો

b)

જમવાનું

c)

કથા

d)

કીર્તન

16.

શરીરનું દમન અને વિચાર એ બે જેને હોય તે ---- છે

a)

સજ્જન

b)

મનુષ્ય

c)

મોટો સાધુ

d)

આત્મા

17.

શરીરનું દમન અને વિચાર કોને કોને રાખવા?

a)

વૈરાગી અને ભોગી

b)

બાઈઓ અને ભાઈઓ

c)

સાધુ અને અસાધુ

d)

ત્યાગી અને ગૃહસ્થ

18.

ત્યાગી થઈને ગૃહસ્થને ભોગવવા યોગ્ય ભોગની ઈચ્છા રાખે છે તે શું ખાય છે?

a)

ખડ

b)

ખાંડ

c)

પ્રસાદ

d)

ધૂળ

19.

ભગવાન મૂર્તિમાન થકા પોતાની કઈ શક્તિએ કરીને જીવોને વિષે વ્યાપીને રહ્યા છે?

a)

અલૌકિક

b)

દિવ્ય

c)

અંતર્યામી

d)

સગુણ

20.

ભગવાન અવતાર ધરીને આવે છે ત્યારે કેવા રૂપનું ધારણ કરે છે?

a)

દિવ્ય રૂપનું

b)

ભક્તની ઈચ્છા હોય તેવા રૂપનું

c)

માણસ જેવા રૂપ નું

d)

સાધુ અથવા રાજાનું

21.

જે ભક્ત કામ,----લોભ,કપટ,માન,ઈર્ષા,અને મત્સર એટલાએ રહિત થઈને ભક્તિ કરે તો ભગવાન રાજી થાય?

a)

દંભ

b)

છળ

c)

રાગ

d)

ક્રોધ

22.

વિકાર માત્રનો આધાર ક્યાં દોષને લઈને છે?

a)

કામ

b)

નિર્મત્સર

c)

મત્સર

d)

રાગ

23.

ક્યાં ત્રણ મત્સરના હેતુ છે?

a)

સ્ત્રી,ધન અને રાજ્ય

b)

સ્ત્રી,ધન અને ભોજન

c)

સ્ત્રી,ધન અને સમૃદ્ધિ

d)

કામ,ક્રોધ અને લોભ

24.

મહારાજને એક પ્રભુના ભક્ત વિના કોઈ સંગાથે હેત નથી અને મહારાજ તો કોના સરખા નિર્લેપ છે?

a)

વાયુ

b)

અગ્નિ

c)

કમળ

d)

આકાશ

25.

રમણીય પદાર્થ થકી જે તત્કાળ ઉદાસ થઇ જાય તે ભક્તને કેવો જાણવો?

a)

પરિપૂર્ણ ભક્ત

b)

મુક્ત ભક્ત

c)

મોટો ભક્ત

d)

સામાન્ય ભક્ત

26.

બુદ્ધિને વિષે જીવ વ્યાપીને રહ્યો છે તે જીવના જાણપણાને કહેવે કરીને કોનું જાણપણું કહેવાયું?

a)

ભગવાનનું

b)

ચિત્તનું

c)

મનનું

d)

બુદ્ધિનું