NEW
Font size
S
M
L
XL
WorksheetsGyansatra Day 1&2 Evening Session
Total questions: 30
Worksheet time: 30mins
Name
Class
Date
1.
સેવકરામ ની સેવા મહારાજ કેવી રીતે કરતા?
a)
દિવ્યભાવે
b)
પરાણે પરાણે
c)
દાસભાવે
d)
કરવા ખાતર
2.
મુક્તાનંદ સ્વામી એ શ્રીજી મહારાજ ને ___________ની સેવા માં મુખ્ય રાખ્યા હતા.
a)
સેવકરામ
b)
નિજબોધાનંદ સ્વામી
c)
રામાનંદ સ્વામી
d)
હરિભક્ત
3.
બાપાશ્રી કઈ સેવા કરતા?
a)
નીચી ટેલ ની
b)
વાસીદું કરતા
c)
શાક સમારવાની
d)
ખેતર માં કોશ હાંકતા
4.
કેટલા વર્ષ સુધી સદ્.ગુણાતીતાનંદ સ્વામી જૂનાગઢ મંદિર ની સેવા કરેલી?
a)
31 વર્ષ
b)
45 વર્ષ
c)
40 વર્ષ
d)
50 વર્ષ
5.
ગમે તેટલી મોટપ મળે તો પણ મોટપ શોભે છે ___________ થી જ.
a)
મહિમા
b)
દાસત્વ
c)
સેવા
d)
ગુણ
6.
સત્સંગ માં આવ્યા પછી આપણા જીવન માં કયો ગુણ ચરિતાર્થ કરવો જરૂરી છે?
a)
મહિમા
b)
સેવા
c)
કરુણા
d)
દાસભાવ
7.
“તારા મુખ ની લાવણતા દીઠી રે…મોહન વનમાળી…” - આ કીર્તન ના રચયિતા કોણ છે?
a)
સદ્.બ્રહ્માનંદ સ્વામી
b)
સદ્.મુક્તાનંદ સ્વામી
c)
સદ્.નિષ્કુળાનંદ સ્વામી
d)
સદ્.સુખાનંદ સ્વામી
8.
ભગવાન કે ભગવાન ના સંત ની સેવા તો બહુ મોટા પુણ્યવાળા ને મળે છે.
a)
મ.59
b)
પ્ર. 60
c)
મ.52
d)
પ્ર. 1
9.
શ્રીજી મહારાજે 184 વચનામૃત માં _______નો મહિમા કહ્યો છે.
a)
હરિભક્તો
b)
રાજીપા
c)
સંતો
d)
પરભાવ
10.
સ્ત્રી- ધન નો ત્યાગ ન કર્યો તો મુંડાવા સાધુ થયા.- કોણ કહે છે?
a)
મહારાજ
b)
બાપાશ્રી
c)
સદ્દ.વૃંદાવન સ્વામી
d)
સદ્દ.મુક્તાનંદ સ્વામી
11.
અનીતિ થી પ્રાપ્ત કરેલા પકવાન એના કરતા નીતિ થી પ્રાપ્ત કરેલો રોટલો વધુ મીઠો લાગતો હોય છે. - કોણ કહે છે?
a)
બાપાશ્રી
b)
મહારાજ
c)
ગુરુજી
d)
ગુરુદેવ
12.
મહેરબાની કરી ને કોઈ ની આંતરડી કકળાવશો નહિ
a)
પ્ર. 1
b)
મ.39
c)
જે.1
d)
પ્ર. 72
13.
SMVS ની બીજી મોટી એક વિશિષ્ટતા___________છે.
a)
ભક્તિનિવાસ
b)
ગૃહ ઉદ્યોગ
c)
છાત્રાલય
d)
ભક્તિ ફૂડ
14.
જે ધંધો કરવાથી ઘણો લાભ થતો હોય તે ધર્મ વિહોણો હોય તો તે ધંધો ક્યારે ના કરવો. ધર્મ એ જ સર્વનો આપનારો છે.
a)
બાપાશ્રી ની વાતો ભાગ 1- વાત 3
b)
શિક્ષાપત્રી શ્લોક 53
c)
બાપાશ્રી ની વાતો ભાગ 1- વાત 35
d)
શિક્ષાપત્રી શ્લોક 73
15.
મહારાજ અને મોટાપુરુષ ને રાજી કરવાનો આગ્રહ કોને થાય છે?
a)
જેમના માં મહિમા અને દાસભાવ હોય
b)
જેમના માં ભૂખ અને ગરજ હોય
c)
જેમના માં સેવા નો ગુણ હોય
16.
બ્રહ્મવિદ્યા એટલે શું?
a)
બ્રહ્મ માં જોડાવાની વિદ્યા
b)
મહારાજ અને મોટાપુરુષ માં જોડાવાની વિદ્યા
c)
આત્મા અને પરમાત્મા ને જોડવાની વિદ્યા
d)
બ્રહ્માંડ ને સમજવાની વિદ્યા
17.
સેવા નું મહત્વ સમજાવતા વચનામૃતો ક્યાં છે?
a)
મ.32 & મ.52
b)
પ્ર.59 & પ્ર.8
18.
પોતાપણા ના ભાવો ટાળવાના સરળ ઉપાય કયા છે?
a)
અહમશૂન્યતા & દાસભાવ
b)
પ્રાપ્તિ નો વિચાર & મહિમા નો વિચાર
19.
સેવા થી ________ભાવ જાગે છે.
a)
દાસ
b)
દિવ્ય
c)
મમત્વ
d)
હું
20.
અંત:કરણ ની વાસના બાળવાનો સરળ ઉપાય કયો?
a)
રસોડા ની સેવા
b)
નિર્માનીપણું
c)
દાસભાવ
d)
નીચી ટેલ ની સેવા
21.
“તમ જેવા સંત જે ધર્મ-નિયમે યુક્ત તેની તો વાત જ નોખી છે, તે કહીએ છીએ જે, તમને કોઈક ભાવે કરીને જમાડે તેને કોટી યજ્ઞનું પુણ્ય થાય, ને અંતે મોક્ષને પામે છે, અને તમારા ચરણનો કોઈ સ્પર્શ કરશે તેનાં કોટી જન્મનાં પાપ નાશ પામશે ને તમને ભાવે કરીને વસ્ત્ર ઓઢાડશે તેનું પણ પરમ કલ્યાણ થાશે” - કયા વચનામૃત માં આવે છે?
a)
જે.1
b)
મ.5
c)
જે.4
d)
મ.11
22.
“અમારે તમને આલોક અને પરલોક એમ બંને રીતે સદ્ધર કરવા છે.” - કોણ કહે છે?
a)
ગુરુજી
b)
મહારાજ
c)
બાપાશ્રી
d)
ગુરુદેવ
23.
જેમને સમાધિ થતી હતી એવા હરિભક્તો કયા છે?
a)
ભગો & મૂળો
b)
મૂળો & વીરો
c)
ભગો & ભક્તિ
d)
વીરો & ભક્તિ
24.
જ્ઞાનસત્ર દિન 2 સંધ્યા સેશન નો મુખ્ય વિષય શું હતો?
a)
દયા - કરુણા
b)
નીતિમત્તા
c)
મોટા પુરુષ સાથે હેત - પ્રીતિ
d)
તનની સેવા
25.
“જે ગરીબને કલ્પાવે તેનું તો કોઈ રીતે રૂડું જ થાય નહિ.” - કયા વચનામૃત માં આવે છે?
a)
પ્ર. 72
b)
મ.39
c)
જે.1
d)
મ.11
26.
તન ની સેવા થી આપણો ________ ધોવાય, _________થવાય.
a)
માન & દાસ
b)
અહંકાર & નિર્વાસનિક
27.
નીમા બહેન ને ઓનલાઇન શોપિંગ ની ઘણી ટેવ. તેઓ એમેઝોન માં થી વસ્તુ ઓ મંગાવે અને થોડા દિવસ માં રીટર્ન કરી દે. એક દિવસ એમના મોટા બહેન રીમા બહેન ને આ વાત ની જાણ થઇ તો તેમણે નીમા બહેન ને આ અનીતિ હોવાનું જણાવી એવું ના કરવા સમજાવ્યા. તો શું રીમા બહેન કહે છે કે આ અનીતિ કહેવાય તે સાચું છે કે ખોટું?
a)
સાચું
b)
ખોટું
28.
મોટાપુરુષ કેટલા પ્રકારે સેવન કરે છે?
a)
4
b)
5
c)
3
d)
2
29.
“અને વળી જીવને ભગવાનને રાજી કર્યાનો ઉપાય તો મન-કર્મ-વચને ભગવાનના ભક્તની સેવા કરવી એ જ છે.” - કયા વચનામૃત માં આવે છે?
a)
મ.24
b)
મ.28
c)
મ.23
d)
મ.27
30.
“જે જે અમારા કહેવાણા છો તેમાં અમારે એક તલમાત્ર કસર રહેવા દેવી નથી”- કયા વચનામૃત માં આવે છે?
a)
મ.11
b)
મ.43
c)
મ.41
d)
મ.45
Reset
