wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

બાળ સમર કેમ્પ-૨૦૨૦ ગોધર ઝોન

Total questions: 30

Worksheet time: 30mins

Name
Class
Date
1.

એક દિવસમાં કેટલી માનસી પુંજા કરવાની હોય ?

a)

b)

c)

d)

2.

અભિષેક કયા મંદિરે થાય છે ?

a)

વાસણા

b)

મહેસાણા

c)

ગોધર

d)

ગોધરા

3.

તમે અમારા . અમે તમારા કદી ન જોશો......." પંક્તિ પૂર્ણ કરો

a)

વાંક ગુના ને મારા

b)

અભાવ- અવગુણ મારા

c)

દોષ બુધ્ધી મારા

d)

સદા પ્રગટ છો.

4.

તવ મરજીમાં વ્હાલા નિત્ય રહેવાય...." પંક્તિ પૂર્ણ કરો

a)

ગમતું અમારું કદીએ ન થાય.

b)

મોટા પુરુષ સદા દિવ્ય મનાય.

c)

દેહને પોતાનું રૂપ ન મનાય

d)

સંતો ભક્તો મુકતો મનાય

5.

હાથ ગ્રહી અમને સોપ્યા હરિને....." પંક્તિ પૂર્ણ કરો.

a)

જીવ મટાડી મુક્ત અનાદી કરીને

b)

જન્મો જનમના ખોટ ખાતા વાળ્યા

c)

પ્રગટ પણે રહી નિત્ય રક્ષા કરજો

d)

એક પણ નહિ.

6.

ગયા નથી આપ સદા ભેળા રહેજો...... પંક્તિ પૂર્ણ કરો.

a)

જન્મો જનમના ખોટ ખાતા હરતા

b)

પ્રગટ પણે રહી નિત્ય રક્ષા કરજો.

c)

જીવ મટાડી મુક્ત અનાદી કરીને

d)

એક પણ નહિ.

7.

સ્વામિનારાયણ ભગવાનનું પ્રાગટ્ય ક્યાં અને કયારે થયું હતું ?

a)

છપૈયા, સવંત ૧૮૩૭

b)

ગઢડા, સવંત ૧૮૩૮

c)

વડતાલ, સવંત ૧૮૩૫

d)

વાસણા, સવંત ૧૮૩૭

8.

ઘનશ્યામ મહારાજના માતા-પિતાનું નામ શું હતું ?

a)

ભક્તિમાતા - ધર્મપિતા

b)

શક્તિમાતા - ધર્મપિતા

c)

જાનકીમાતા- દશરથપિતા

d)

ધર્મમાતા- ભક્તિપિતા

9.

ઘનશ્યામ મહારાજે પોતે પોતાનું કયું નામ પાડ્યું હતું ?

a)

ઘનશ્યામ

b)

સ્વામિનારાયણ

c)

સહજાનંદ મહારાજ

d)

શ્રીજી મહારાજ

10.

સ્વામિનારાયણ નામનો અર્થ શું ?

a)

સર્વ નારાયણ માત્રના સ્વામી એટલે સ્વામિનારાયણ

b)

અનંતનું કલ્યાણ કરનાર સ્વામિનારાયણ

c)

અનાદી મુક્તની સ્થિતિ એટલે સ્વામિનારાયણ

d)

આપેલ તમામ

11.

શ્રીજી મહારાજે આપણને કેવા કર્યા છે ?

a)

અનાદીમુક્ત

b)

ચાલો ચાલ

c)

એકાંતિક

d)

પરમ એકાંતિક

12.

SMVS નું આખું નામ શું છે ?

a)

સ્વામિનારાયણ મંદિર આપણી સંસ્થા

b)

સ્વામિનારાયણ મંદિર વાસણા સંસ્થા

c)

સ્વામિનારાયણ મંદિર વડોદરા સંસ્થા

d)

એકય નહિ.

13.

SMVS નું ગુરૂવર્ય પ.પૂ.સ્વામીશ્રીએ આપેલું આધ્યાત્મીક નામ કયું છે ?

a)

શ્રીજી મહારાજની વાસણા સંસ્થા

b)

શ્રીજી મહારાજનો વ્હાલો સમાજ

c)

શ્રીજી મહારાજનો વાસણા સમાજ

d)

શ્રીજી મહારાજનો પહેલો સમાજ

14.

ગુરૂદેવ પ.પૂ. બાપજીનું પ્રાગટ્ય કોના આશીર્વાદથી થયું ?

a)

સદ.મુનીસ્વામી

b)

સદ.ગોપાળાનંદ સ્વામી

c)

જીવનપ્રાણ અબજીબાપાશ્રી

d)

સદ.વૃંદાવનસ્વામી

15.

ગુરૂદેવ પ.પૂ.બાપજીનું પ્રાગટ્ય ક્યાં થયું હતું ?

a)

વાસણા

b)

વાસણ

c)

ઘનશ્યામનગર

d)

અમદાવાદ

16.

ગુરૂદેવ પ.પૂ.બાપજીનું જીવનસૂત્ર કયું છે ?

a)

આપણો સમાજ વ્હાલો સમાજ

b)

સીધાંતમાં સમાધાન નહિ, ને નિયમ ધર્મમાં છૂટછાટ નહિ.

c)

સર્વોપરી સ્વામિનારાયણની ઉપાસના દ્રઢ કરવી.

d)

આપેલ તમામ

17.

ગુરુદેવ પ.પૂ.બાપજીનું આખું નામ શું છે ?

a)

પ.પૂ.અ.મું.સદ્.શ્રી દેવનંદનદાસજી સ્વામીશ્રી

b)

પ.પૂ.અ.મું.સદ્.શ્રી સત્યસંકલ્પદાસજી સ્વામીશ્રી

c)

પ.પૂ.અ.મું.સદ્.શ્રી દેવસત્યદાસજી સ્વામીશ્રી

d)

પ.પૂ.અ.મું.સદ્.શ્રી દેવઆનંદદાસજી સ્વામીશ્રી

18.

ગુરૂવર્ય પ.પૂ.સ્વામીશ્રીનું આખું નામ કયું ?

a)

પ.પૂ.અ.મું.સદ્.શ્રી સત્યસંકલ્પદાસજી સ્વામીશ્રી

b)

પ.પૂ.અ.મું.સદ્.શ્રી દેવસંકલ્પદાસજી સ્વામીશ્રી

c)

પ.પૂ.અ.મું.સદ્.શ્રી દેવનંદનદાસજી સ્વામીશ્રી

d)

પ.પૂ.અ.મું.સદ્.શ્રી સત્યજીવનદાસજી સ્વામીશ્રી

19.

આપણો ગુરૂમંત્ર કયો છે ?

a)

અહંમ અનાદીમુક્ત સ્વામિનારાયણ દાસોસ્મી

b)

સ્વામિનારાયણ... સ્વામિનારાયણ...

c)

અનાદી મુક્ત

d)

એક પણ નહિ.

20.

ઘનશ્યામ મહારાજે કેટલા વર્ષની ઉમરે ગૃહત્યાગ કર્યો ?

a)

૧૦

b)

c)

d)

૧૧

21.

SMVS નું સૌથી પ્રથમ મંદિર કયું ?

a)

વાસણા

b)

ઘનશ્યામનગર

c)

મહેસાણા

d)

ગોધર

22.

SMVS નું સૌથી પ્રથમ શિખરબદ્ધ મંદિર કયું ?

a)

વાસણા

b)

ઘનશ્યામનગર

c)

ગોધર

d)

મહેસાણા

23.

૦ થી ૯ સુધીની સંખ્યાનો સરવાળો કેટલો થાય ?

a)

૪૬

b)

૪૫

c)

૪૨

d)

૪૪

24.

એક જાનવર એવું કે જે પુછડે પાણી પીવે.

a)

છત્રી

b)

દીવો

c)

ચામાચિડિયું

d)

ડાઈનાસોર

25.

સભાની શરૂઆત ક્યાંથી થાય ?

a)

જયનાદ

b)

વિજયગાન

c)

આરતી

d)

શ્લોક ગાન

26.

સભાના અનંતમાં શું હોય ?

a)

આરતી

b)

પ્રસાદી

c)

વિજયગાન

d)

એક પણ નહિ.

27.

એવું કયું જીવ છે જે ક્યારેય સુતું નથી ?

a)

કીડી

b)

સાપ

c)

માછલી

d)

ઘોડો

28.

ચિત્ર જોઈ સાચો જવાબ આપો.

a)

b)

c)

d)

29.

કોણ છે જે ખુલ્લી આંખે સૂએ છે ?

a)

માછલી

b)

બિલાડી

c)

કુતરું

d)

ભેસ

30.

બે માથાં અને બે પગ, જાણે એને આખું જગ,

જે કોઈ આવે એની વચમાં, કપાઈ જાય એની કચકચમાં

a)

કુહાડી

b)

છરી

c)

કાતર

d)

દોરી