wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Pramukh Varni Special Quiz

Total questions: 30

Worksheet time: 10mins

Name
Class
Date
1.

પ્રમુખ વર્ણી સુવર્ણ મહોત્સવ ક્યાં ઉજવવામાં આવ્યો હતી

a)

અમદાવાદ

b)

મુંબઈ

c)

સુરત

d)

સારંગપુર

2.

સુવર્ણ મહોત્સવ ક્યારે ઉજવવામાં આવ્યો હતો

a)

28 જૂન 2000

b)

4 જૂન 2000

c)

5 જુલાઈ 2000

d)

4 જૂન 1999

3.

આ વાક્ય કોણ કહે છે

"તમારા ચરણો માં 16 ચિહ્નો જોઈ રહ્યો છું"

a)

નરેન્દ્ર સિંહ

b)

દેવચંદ ભાઈ

c)

મોતીચંદ ભાઈ

d)

ભગવત સિંહ બાપુ

4.

દેવચંદ ભાઈ બાપા ની શું સેવા કરી રહ્યા હતા

a)

પગ દબાવતા હતા

b)

માથું દબાવતા હતા

c)

પંખો નાખતા હતા

d)

જમાડતા હતા

5.

આચરડા ગામમાં પ્રમુખ સ્વામી મહારાજ ક્યારે પધાર્યા હતા

a)

1962

b)

1982

c)

1972

d)

1992

6.

અજિત સિંહ - નરેન્દ્ર સિંહ ને ત્યાં સ્વામીશ્રી કેટલા વાગે પધાર્યા હતા

a)

રાતે પોણા બાર વાગે

b)

બપોરે પોણા બાર વાગે

c)

બપોરે એક વાગે

7.

પધરામણી કરતી વખતે સ્વામીશ્રીની મોજડી ક્યાં રહી ગઈ

a)

કાદવ કીચડ માં

b)

હરિભક્ત ના ઘરે

c)

કાર માં

d)

ઉતારા માં

8.

London થી New York જતા સ્વામીશ્રીએ પ્લેન માં કેટલા કલાક પત્ર વાંચ્યા

a)

3 કલાક

b)

2 કલાક

c)

2.5 કલાક

d)

4 કલાક

9.

"આપ મારા ઘરે આવશો? આવશો ને" આ વાક્ય કોણ બોલે છે

a)

અજિત સિંહ

b)

શંતુ

c)

દેવચંદ ભાઈ

d)

નરેન્દ્ર ભાઈ

10.

શંભુ ના ઘરે સ્વામીશ્રીએ શું કર્યું

a)

પધરામણી ફક્ત

b)

આરતી

c)

પ્રસાદી આપી

d)

આશીર્વાદ આપ્યા

11.

આજીવન સત્સંગના કેટલા મુદ્દા છે

a)

11

b)

10

c)

8

d)

12

12.

પ્રમુખ સ્વામીએ ભાગવતી દીક્ષા ક્યાં લીધી

a)

ગોંડલ

b)

ગઢડા

c)

સારંગપુર

d)

અમદાવાદ

13.

પ્રમુખ સ્વામીને સંસ્થાના પ્રમુખ નીમ્યા ત્યારે તેમની ઉમર કેટલી હતી

a)

21 વર્ષ

b)

24 વર્ષ

c)

28 વર્ષ

d)

18 વર્ષ

14.

સ્વામિનારાયણ સદા પ્રગટ છે __________ રૂપે અવની પાર

a)

અક્ષર

b)

ગુણાતીત

c)

સંત

d)

ભગવાન

15.

સૌને _________ પમાડે સંત સ્વરૂપે શ્રી હરિવર

a)

અક્ષરધામ

b)

સુખ

c)

શાંતિ

d)

મુક્તિ

16.

પ્રમુખ વર્ણી દિન એટલે શું છે

a)

પ્રમુખ સ્વામી નો જન્મ દિવસ

b)

ભગવદી દીક્ષા દિન

c)

શાસ્ત્રીજી મહારાજે પ્રમુખ સ્વામીને પ્રમુખ બનાવ્યા

17.

પ્રમુખ સ્વામી ની પ્રિય રમત

a)

ક્રિકેટ

b)

ફૂટબાલ

c)

બેઝ બોલ

18.

પ્રમુખ સ્વામી મહારાજે કેટલા ઘરો માં પધરામણી કરી

a)

2,50,000 થી વધુ

b)

1,50,000 થી વધુ

c)

2,00,000 થી વધુ

d)

3,50,000 થી વધુ

19.

પ્રમુખ સ્વામીએ કેટલા મંદિરો બનાવ્યા

a)

1,100 થી વધારે

b)

2,100 થી વધારે

c)

1,000 થી વધારે

d)

2,000 થી વધારે

20.

પ્રમુખ સ્વામીએ કેટલા સંતો બનાવ્યા

a)

1000 થી વધુ

b)

1100 થી વધુ

c)

950 થી વધુ

d)

1200 થી વધુ

21.

પ્રમુખ સ્વામીએ કેટલા પત્રો દ્વારા સૌને માર્ગદર્શન આપ્યું

a)

7,00,000 થી વધુ

b)

6,00,000 થી વધુ

c)

7,50,000 થી વધુ

d)

8,00,000 થી વધુ

22.

પ્રમુખ સ્વામીની જન્મ તારીખ શું છે

a)

તા. 7-12-1921

b)

તા. 8-12-1921

c)

તા. 9-12-1921

d)

તા. 7-11-1921

23.

સ્વામીશ્રી કેટલા વર્ષ ની ઉંમરે ગૃહ ત્યાગ કર્યો

a)

17 વર્ષ

b)

18 વર્ષ

c)

16 વર્ષ

d)

19 વર્ષ

24.

'સંત પરમહિતકારી' એ આપણે કયા પ્રસંગ દ્વારા કહી શકીએ

a)

નિનગાડા ગામ

b)

ભોઇક ગામ

c)

કિશોરપુરા ગામ

d)

કાશીપુરા ગામ

25.

પ્રમુખ સ્વામી નું ભાગવતી દીક્ષા નું નામ રાખ્યું

a)

શાંતિ

b)

શાંતિ ભગત

c)

સાધુ નારાયણસ્વરૂપ દાસ

d)

પ્રમુખ સ્વામી

26.

પ્રમુખ સ્વામી ને પાર્ષદી દીક્ષા ક્યાં આપી હતી

a)

સારંગપુર

b)

અમદાવાદ

c)

ગોંડલ

d)

ગઢડા

27.

પ્રમુખ સ્વામી કેટલા વર્ષ ની ઉંમરે યોગીજી મહારાજ ના અનુગામી તરીકે ગુરુપદે બિરાજ્યા

a)

41 વર્ષ

b)

31 વર્ષ

c)

51 વર્ષ

d)

50 વર્ષ

28.

પ્રમુખ સ્વામી નો જન્મ ક્યારે થયો હતો

a)

વિક્રમ સંવત 1978

b)

વિક્રમ સંવત 1977

c)

વિક્રમ સંવત 1980

d)

વિક્રમ સંવત 1988

29.

પ્રમુખ સ્વામી નો જન્મ ક્યાં થયો હતો

a)

વડોદરા

b)

ચાણસદ

c)

મેહસાણા

d)

મહુવા

30.

પ્રમુખ સ્વામી નું જીવન સૂત્ર શું છે

a)

બીજાના ભલા માં આપણું ભલું

b)

બીજાના ભલા માં ભલું પોતાનું

c)

બીજાના સુખ માં આપણું સુખ