NEW
Font size
Worksheetsગુજરાતી સાહિત્ય
Total questions: 30
Worksheet time: 15mins
ગુજરાતી ભાષાની ટૂંકી વાર્તાના કસબી તરીકે કોણ પ્રખ્યાત છે ?
ધૂમકેતુ
નર્મદ
સ્નેહરશ્મિ
ઉમાશંકર જોશી
ભટ્ટનું ભોપાળું કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો.
ચારિત્રયગ્રંથ
નાટક
નવલકથા
ખંડકાવ્ય
કયા સાહિત્ય પ્રકાર સાથે પ્રસિદ્ધ લેખક વલ્લભભાઈ ભટ્ટ (વલ્લભ મેવાડો ) નું નામ જોડાયેલું છે ?
હાઈકુ
ઊર્મિકાવ્ય
ગરબા
હાઇકુ અને ઊર્મિકાવ્ય બંને
ગુજરાતી ભાષાના પ્રથમ કરૂણ પ્રશસ્તિ કાવ્ય ' ફાર્બસ વિરહ ' ના કવિ કોણ છે ?
કવિ કાન્ત
કવિ દલપતરામ
કવિ ન્હાનાલાલ
કવિ કલાપી
અનુભવબિંદુ જેવી સુંદર કૃતિના કર્તા કોણ છે ?
દયારામ
અખો
શામળ
નરસિંહ મહેતા
ગુજરાતી સાહિત્યની પ્રથમ મહા નવલકથા " સરસ્વતી ચંદ્ર " ના લેખકનું નામ શું છે ?
નંદશંકર મહેતા
બ.ક. ઠાકોર
ઉશનસ
ગોવર્ધનરામ ત્રિપાઠી
નળાખ્યાન અને સુદામાચરિત્ર કોની કૃતિઓ છે ?
પ્રેમાનંદ
ધૂમકેતુ
દયારામ
ઉમાશંકર જોશી
ભોજાભગતનું નામ કયા સાહિત્ય પ્રકાર સાથે જોડાયેલું છે ?
છપ્પા
નિબંધ
ટૂંકી વાર્તા
ચાબખા
ગુજરાતમાં 'ડાંડિયો' પાક્ષિકની શરૂઆત કોણે કરી ?
દલપતરામ
નર્મદ
ધૂમકેતુ
સ્વામી આનંદ
ગુણવંત આચાર્યે કયા પ્રકારના સાહિત્યમાં પોતાનું વિશેષ પ્રદાન આપેલું છે ?
ટૂંકીવાર્તા
દરિયાઈ સાહસકથા
બાળ સાહિત્ય
લોકવાર્તા
"ઘટમાં ઘોડા થનગને, આતમ વીંઝે પાંખ. અણ દીઠેલી ભોમ પર, યૌવન માંડે આંખ " - પંક્તિ કોની છે ?
મકરંદ દવે
કવિ પ્રેમાનંદ
કરસનદાસ માણેક
ઝવેરચંદ મેઘાણી
ગુજરાતી સાહિત્યની પ્રથમ " હાર્મોનીકા "ના રચયિતા કોણ છે ?
મધુરાય
કાન્ત
બ. ક. ઠાકોર
પન્નાલાલ પટેલ
ગુજરાતી આખ્યાનના પિતા કોણ ગણાય છે ?
શામળ ભટ્ટ
ભાલણ
પ્રેમાનંદ
નરસિંહ મહેતા
કઈ નવલકથા માટે પન્નાલાલ પટેલને જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો હતો ?
માણસાઈના દીવા
મળેલા જીવ
માનવીની ભવાઈ
ભાંગ્યાના ભેરૂ
વ્યક્તિ અને તેની આત્મકથા બાબતે કયું જોડકું બંધ બેસતું નથી ?
સત્યના પ્રયોગો- ગાંધીજી
અગન પંખ- ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામ
મારી હકીકત- નર્મદ
સરસ્વતીચંદ્ર- ગોવર્ધનરામ ત્રિપાઠી
'કયા કવિ પોતાને ' ગુજરાતીવાણી રાણીના વકીલ ' તરીકે ઓળખાવે છે ?
મકરંદ દવે
રાજેન્દ્ર શાહ
કવિ દલપતરામ
કવિ ન્હાનાલાલ
ઝેર તો પીધા છે જાણી જાણી - નવલકથાના લેખક કોણ છે ?
ઈશ્વર પેટલીકર
ધૂમકેતુ
મનુભાઈ પંચોળી
કનૈયાલાલ મુનશી
ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર કયું છે ?
પરબ
નવચેતન
કુમાર
શબ્દસૃષ્ટિ
પ્રેમની, પ્રેમની, પ્રેમની રે મને વાગી કટારી પ્રેમની " - આ પ્રસિદ્ધ કાવ્યપંક્તિ કોની છે ?
નરસિંહ મહેતા
મીરાંબાઈ
દયારામ
પ્રીતમ
" એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ " - આ પંક્તિ કોની છે ?
પ્રેમાનંદ
નરસિંહ દિવેટિયા
અખો
ભાલણ
ભીમો, ચંદા અને પૂંજો - આ પાત્રો ઈશ્વર પેટલીકરની કઈ કૃતિના છે ?
જનમટીપ
લોહીની સગાઇ
છિન્નપત્ર
વિવેચના
રાષ્ટ્રીય શાયર અને કસુંબલ રંગના ગાયક એવા ઝવેરચંદ મેઘાણીની સાહિત્ય લાક્ષણિકતા નીચેનામાંથી કઈ છે ?
હાઈકુના પ્રણેતા
લોકસાહિત્યનો મત્તમોરલો
યુગમૂર્તિ વાર્તાકાર
આધુનિકતાના હિમાયતી
"રાઈનો પર્વત " અને " હાસ્યમંદિર " કયા સાહિત્યકારની કૃતિઓ છે ?
રમણભાઈ નિલકંઠ
બળવંતરાય ઠાકોર
નિરંજન ભગત
ગૌરીશંકર જોશી
ગુજરાતી સાહિત્યમાં " નિર્ભય પત્રકાર " તરીકે જાણીતું કોણ છે ?
દયારામ
રાજેન્દ્ર શાહ
નર્મદ
સ્વામી આનંદ
ગુજરાતી સાહિત્યમાં દયારામનું શું વખણાય છે ?
લઘુકથા
ગરબી
ગરબા
હાઈકુ
કવિવર નર્મદની સાહિત્યિક લાક્ષણિકતા કઈ છે ?
સુધારનો અરૂણ
યુગ પ્રવર્તક સાહિત્યકાર
આધુનિક મનુ
સુધારનો અરૂણ અને યુગ પ્રવર્તક સાહિત્યકાર
વ્યક્તિ મટીને બનું વિશ્વમાનવી ; માથે ધરું ધૂળ વસુંધરાની " - આ પંક્તિ કયા કવિની છે ?
ઉમાશંકર જોશી
નવલરામ પંડ્યા
પન્નાલાલ પટેલ
કલાપી
પૂર્વાલાપ " એકમાત્ર કાવ્ય સંગ્રહના લેખકનું નામ શું છે ?
આનંદ શંકર ધ્રુવ
મોહનલાલ પંડ્યા
મણિશંકર રત્નજી ભટ્ટ
ચૂનીલાલ શાહ
ફાલ્ગુની પાઠકના આલ્બમના પ્રસિદ્ધ ગીત " ઇંધણા વીણવા ગઈ'તી " ના લેખક કોણ છે ?
લાભશંકર ઠાકર
હરેન્દ્ર દવે
રાજેન્દ્ર શાહ
સુરેશ જોશી
દક્ષિણાયન એ કોની પ્રસિદ્ધ કૃતિ છે ?
કાન્ત
સુન્દરમ્
ખબરદાર
જયંત પાઠક
