wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ગોધર મંદિર વિષે માહિતી અંગે ક્વીઝ

Total questions: 25

Worksheet time: 27mins

Name
Class
Date
1.

ગોધર મંદિરમાં શિખર કેટલા છે ?

a)

b)

c)

d)

2.

ગોધર મંદિરના કુલ એન્ટ્રી ગેટ કેટલા છે ?

a)

b)

c)

d)

3.

ગોધર મંદિરમાં હાલમાં કુલ કેટલા સંતો છે ?

a)

b)

c)

d)

4.

ગોધર મંદિરના હાલમાં પ્રભારી સંત કોણ છે ?

a)

પૂ.નિષ્કામસ્વામી

b)

પૂ.વિવેકસ્વામી

c)

પૂ.નિઃસ્વાદસ્વામી

d)

પૂ.નિર્ગુણસ્વામી

5.

અત્યારે ગોધર મંદિરમાં શું નથી ?

a)

ફૂડ સ્ટોલ

b)

બુક સ્ટોલ

c)

રાઇડ્સ

d)

ગાર્ડન

6.

ગોધર મંદિરમાં વહીવટદાર તરીકે કોણ સેવા બજાવે છે ?

a)

નરેન્દ્રભાઈ

b)

હિરેનભાઈ

c)

જવજીભાઈ

d)

ગજુભા

7.

ગોધર મંદિરના શિખરમાં કુલ ધજા દંડ કેટલા છે ?

a)

b)

c)

d)

8.

ગોધર મંદિરમાં હાલમાં ત્યાગી મહિલામુકતો કેટલા છે ?

a)

b)

c)

d)

9.

અભિષેક મંદિરમાં કયા કયા વારે ધૂન થાય છે ?

a)

સોમ-મંગળ

b)

મંગળ-શુક્ર

c)

મંગળ-બુધ

d)

શુક્ર-રવિ

10.

ગોધર મંદિરમાં અઠવાડિક સભા ક્યારે થાય છે ?

a)

રવિવાર

b)

શનિવાર

c)

સોમવાર

d)

મંગળવાર

11.

ગોધર મંદિરની અઠવાડિક સભામાં કેટલી સભા થાય છે ?

a)

યુવક 

b)

બાળ 

c)

કિશોર 

d)

તમામ.

12.

ગોધર મંદિરના સિહાસનમાં કેટલી મૂર્તિ પધરાવેલી છે ?

a)

૧૦

b)

૧૨

c)

૧૧

d)

૧૪

13.

મંદિરમાં મુખ્ય મહારાજ કયા હસ્તે અભયદાન આપે છે ?

a)

જમણા

b)

ડાબા

c)

બંને

d)

એકપણ નહિ.

14.

ગુરુદેવ પ.પૂ.બાપજીની દિવ્યાંજલિ સભામાં ગુરૂવર્ય પ.પૂ.સ્વામીશ્રીએ ગોધર ખાતે કયો સંકલ્પ જાહેર કર્યો હતો ?

a)

ગૌશાળા

b)

ગુરૂકુલ

c)

મંદિર

d)

એક પણ નહિ.

15.

ગોધર મંદિરમાં મોટેરા સંત કોણ છે ?

a)

પૂ.ત્યાગસ્વામી

b)

પૂ.પ્રસન્નવદનસ્વામી

c)

પૂ.નિઃસ્વાદસ્વામી

d)

પૂ.કૃપાસ્વામી

16.

ગોધર ઝોનમાં કયું મંદિર નથી આવતું.

a)

સંતરામપુર

b)

ઝાલોદ

c)

વિરપુર

d)

બાબરી

17.

ગોધર મંદિરમાં દિવસમાં કેટલી આરતી થાય છે ?

a)

b)

c)

d)

18.

ગોધર ઝોનમાં કયા-કયા મંદિરોના કામ ચાલુ છે ?

a)

ગાડીયા

b)

કેણપુર

c)

મલેકપુર

d)

તમામ

19.

ગોધર મંદિરનો WhatsApp નંબર કયો છે ?

a)

૯૯૨૫૨૩૭૦૧૮

b)

૯૯૨૫૨૩૭૦૩૩

c)

૯૮૨૫૭૦૩૮૦૯

d)

૯૯૨૫૦૧૯૭૮૮

20.

ગોધર મંદિર એક્ષચેન્જના ફોન નંબર કયા છે ?

a)

૯૯૨૫૨૩૭૦૧૮/૩૩

b)

૯૯૨૫૨૩૫૦૫૨/૫૩

c)

૯૯૨૫૨૩૭૦૧૫/૧૭

d)

૯૯૨૫૨૩૭૬૦૯/૦૮

21.

ગોધર મંદિરના SPS કોણ છે ?

a)

ગજુભા ઝાલા

b)

દિનેશભાઈ પટેલ

c)

સિધ્ધાંતભાઈ રણા

d)

હિરેનભાઈ પટેલ

22.

ગોધર વિસ્તારમાં સંતો સિવાય કોણ સભામાં લાભ આપવા જાય છે ?

a)

હિરેનભાઈ

b)

દિનેશભાઈ

c)

નરેન્દ્રભાઈ

d)

ગજુભા

23.

અભિષેક મંદિરમાં અભિષેક કરવા માટેનો સમય શું છે ?

a)

સવારે ૯ થી ૧૨ સાંજે ૭ થી ૯

b)

સવારે ૭ થી ૧૨ સાંજે ૭ થી ૧૦

c)

સવારે ૯ થી ૧૨ સાંજે ૪ થી ૭

d)

સવારે ૯ થી ૧૨ સાંજે ૭ થી ૮

24.
a)

20

b)

24

c)

26

d)

28

25.
a)

110

b)

120

c)

130

d)

260