wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

પ્રસંગ.૧૧ - સુખદ સ્મૃતિ

Total questions: 22

Worksheet time: 11mins

Name
Class
Date
1.

ઠાકરશીભાઈ દેવાણી કયા ગામના હતા ?

a)

જુનાગઢ

b)

અમૃતવેલ

c)

કુંકાવાવ

d)

વડતાલ

2.

ઠાકરશીભાઈ દેવાણીએ કોની મરણાેતર વિધિ પૂરી કરી જુનાગઢ ની વાટ પકડી?

a)

પુત્ર

b)

ધર્મ-પત્ની

c)

પુત્રી

d)

પિતા

3.

ઠાકરશીભાઈ દેવાણી જુનાગઢ ગયા ત્યારે સાથે કોણ હતું ?

a)

પુત્ર

b)

પુત્રી

c)

પત્ની

d)

ભાઈ

4.

કોણ બોલે છે - 'ઠાકરશી, સાવ પરવારીને આવિયો છાેને?

a)

સદગુરુ ધર્મજીવનદાસજી સ્વામી

b)

સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી

c)

સદગુરુ ધર્મસ્વરૂપદાસજી સ્વામી

d)

સદગુરુ બાલમુકુંદદાસજી સ્વામી

5.

સ્વામી એ છોકરો કોને સોંપવાનું કહિયું ?

a)

સ્વામી ધર્મસ્વરૂપદાસજી સ્વામી

b)

સ્વામી બાલમુકુન્દદાસજી સ્વામી

c)

સ્વામી ધર્મજીવનદાસજી સ્વામી

d)

કોઈ નય

6.

'ભલે સ્વામી, આપની આગના મને મંજુર છે.' - કોણ બોલે છે?

a)

સ્વામી

b)

દેવજી ભગત

c)

ઠાકરશીભાઈ

d)

બીજા હરિભગત

7.

ઠાકરશીભાઈએ બીજા દિવસે ક્યાંની વાટ પકડી ?

a)

કરિયાણી

b)

કુંકાવાવ

c)

કુંડલ

d)

કોડવાવ

8.

દેવજી ભગતને કોને દીક્ષા આપી ?

a)

અયોધ્યાપ્રસાદજી મહારાજ

b)

તેજેન્દ્રપ્રસાદજી મહારાજ

c)

ભગવદપ્રસાદજી મહારાજ

d)

લક્ષ્મીપ્રસાદજી મહારાજ

9.

ઠાકરશીભાઈના પુત્ર નું નામ સૂ હતું ?

a)

દેવરાજ ભગત

b)

દેવજી ભગત

c)

દેવા ભગત

d)

દેવું ભગત

10.

દેવજી ભગત ને દીક્ષા કયા ગામમાં આપી હતી ?

a)

જુનાગઢ

b)

વડતાલ

c)

કુંકાવાવ

d)

ઉના

11.

દેવજી ભગત ને કઈ સાલમાં દીક્ષા આપી હતી?

a)

૧૯૫૬

b)

૧૯૫૮

c)

૧૯૫૯

d)

૧૯૬૧

12.

દેવજી ભગતને ભાગવતી દીક્ષા અપાવી પછી કયું નામ ધારણ કરાવ્યું ?

a)

દેવપ્રસાદદાસ

b)

દેવપ્રકાશદાસ

c)

દેવકૃષ્ણદાસ

d)

દેવનંદનદાસ

13.

દેવપ્રસાદદાસજી સ્વામી સાજા-માંદાની સેવ કેવી રીતે કરતાં?

a)

૧. પગ દાબવા

b)

૨. મીઠાંનાં પાેતાં મૂકવાં

c)

૩. માંદાનેરુચે એવું જમવાનું બનાવી દેવું

d)

૧,૨,૩.

14.

દેવપ્રસાદજી સ્વામી સ્વભાવે કેવા હતા?

a)

માયાળુ

b)

નિખાલસ

c)

દયાળું

d)

વેરાગ્ય વાળા

15.

પૂ. સ. શાસ્ત્રી ધર્મજીવનદાસજી કયા સાલમાં ઉના મંદિરના કળશ ચડાવીયો હતો?

a)

૧૯૯૨

b)

૧૯૯૪

c)

૧૯૯૬

d)

૧૯૯૦

16.

કેટલા દિવસ ની બીમારી પછી દેવપ્રસાદ સ્વામી ને શ્રીજી તેડવા આવ્યા હતા?

a)

૧૫

b)

૧૦

c)

૧૭

d)

17.

ગોપીનાથદાસજી કોના શિષ્ય હતા?

a)

નારાયણદાસજી સ્વામી

b)

બાલમુકુન્દદાસજી સ્વામી

c)

ધર્મસ્વરૂપદાસજી સ્વામી

d)

ધર્મજીવનદાસ સ્વામી

18.

બાલમુકુંદદાસજીની આજ્ઞાથી દેવજીભગત સાથે દીક્ષા આપવા કોણ ગયું હતું ?

a)

ધર્મનંદનદાસજી સ્વામી

b)

ગોપીનાથદાસજી સ્વામી

c)

ધર્મસ્વરૂપદાસજી સ્વામી

d)

હરિકૃષ્ણદાસજી સ્વામી

19.

ઉના મહોત્સવમાં રસોડા વિભાગની જવાબદારી કોને સાંભરી હતી?

a)

ધર્મજીવનદાસજી સ્વામી

b)

ગોપીનાથદાસજી સ્વામી

c)

ધર્મપ્રસાદદાસજી સ્વામી

d)

દેવપ્રસાદદાસજી સ્વામી

20.

દેવપ્રસાદ સ્વામીની જૂની વાતો કરી કોણ ભાવ વિભોર બની જતાં?

a)

ગોપીનાથદાસજી સ્વામી

b)

ધર્મપ્રસાદદાસજી સ્વામી

c)

ધર્મસ્વરૂપ સ્વામી

d)

ધર્મજીવનદાસજી સ્વામી

21.

આ ભજનાનંદી સંત પાસે બેસનારને અંતરમાં કેની અનુભૂતિ થતી હતી?

a)

શાંતિની

b)

સુખની

c)

જ્ઞાનની

d)

વેરાગ્યની

22.

ઠાકરશીભાઈ એ બાલમુકુંદદાસજી સ્વામી નો સમાગમ કરી પોતાની સમજણ ____________ કરી હતી?

a)

સાચી

b)

દ્રઢ

c)

પક્વ

d)

ખોટી