wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Free Education General Bach - 2021/22

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

2017 નો જ્ઞાનપીઠ સાહિત્ય પુરસ્કાર કોને પ્રદાન કરાયો ?

a)

કૃષ્ણ સોબતી

b)

શંક ઘોષ

c)

રઘુવીર ચોધરી

d)

પ્રતિભા રે

2.

વિશ્વ સુનામી જાગૃતિનો દિવસ દર વર્ષ ક્યારે મનાવાય છે. ?

a)

6 નવેમ્બર

b)

5 નવેમ્બર

c)

8 નવેમ્બર

d)

7 નવેમ્બર

3.

નીચેનામાંથી કયું જોડકું સુમેલિત છે ?

a)

લોથલ : પ્રાચીન પોતાશ્રાય (બંદર)

b)

સારનાથ : બૌધ દ્વ્રારા પ્રથમ ઉપદેશ

c)

રાજગૃહ : બૌધનું જન્મ સ્થળ

d)

નાલંદા : બૌધ શિક્ષાનું મહાન કેન્દ્ર

4.

અશોક ક્યાં વંશથી સંબંધ ધરાવે છે ?

a)

મોગલ વંશ

b)

ગુપ્ત વંશ

c)

મોર્ય વંશ

d)

આમાંથી કોઈ નહી

5.

ભારત માટે અત્યંત ઉપર્યુક્ત અપરંપરિક ઉર્જા સ્ત્રોત કોને માનવામાં આવે છે ?

a)

સૌર ઉર્જા

b)

પવન ઉર્જા

c)

ભરતી તરંગ ઉર્જા

d)

અણુ ઉર્જા

6.

એક સાધારણ ફીલ્પ ફ્લોપ છે.

a)

2 બિટ મેમરી

b)

1 બિટ મેમરી

c)

એક ચાર સ્ટેટ ડીવાઈસ

d)

કોઈ મેમરીની સાથે નહી

7.

ફૂલ એડ છે.

a)

ડિજિટલ સર્કિટ

b)

કોમ્બિનેશનલ સર્કિટ

c)

અર્થમેંટિક સર્કિટ

d)

આમાંથી કોઈ નહી

8.

“NETWORK” શબ્દમાં અક્ષરની એવી કેટલી જોડીઓ છે, જેમની વચ્ચે તેટલા જ અક્ષર છે જેટલા કે વર્ણમાલા ક્રમમાં હોય ?

a)

કોઈ નહી

b)

બે

c)

ત્રણ

d)

ત્રણ કરતા વધુ

9.

FORT ને # 6%5 તથા FARE ને # $ % 7 લખવામાં આવે તો TEAR ને કેવી રીતે લખી શકશે?

a)

67$%

b)

67%$

c)

57$%

d)

57%$

10.

મૌર્યયુગની શિલ્પકલાનો સૌથી શ્રેષ્ઠ નમુનો કયો છે ?

a)

બૌધગયાનો સ્તંભ

b)

સારનાથનો સ્તંભ

c)

સાંચીનો સ્તંભ

d)

ગોપીનાથનો સ્તંભ

11.

દિલ્લીમાં ‘કુવ્વત-ઉલ-ઇસ્લામ’ નામની મસ્જિદ ક્યાં સુલતાને બનાવી હતી ?

a)

કુતુબુદીન ઐબકે

b)

સિકંદર બુતશિક

c)

સિકંદર બુતશિક

d)

ઈલ્તુત્મિશે

12.

જાતક કથાઓમાં નીચે દર્શાવેલ સંખ્યા પૈકીની કઈ સંખ્યા ધરાવતી કથાઓનો સમાવેશ કરવામાં આવેલ છે ?

a)

500

b)

660

c)

760

d)

400

13.

ત્રિમૂર્તિ સિદ્ધાતની ઉરઉત્પત્તિ ક્યારે થઇ ?

a)

ગુપ્તોતર

b)

મૌર્ય યુગ

c)

મુઘલ યુગમાં

d)

ગુપ્ત યુગમાં

14.

કોકણ રેલ્વે કલાકના કેટલા કિ.મી.ની ઝડપે ચાલે છે ?

a)

170 કી.મી. કલાક

b)

160 કી.મી. કલાક

c)

180 કી.મી. કલાક

d)

150 કી.મી. કલાક

15.

દહેજમાં રૂ. 881 કરોડના ખર્ચે દરિયાના 100 MLD પાણીના ડીસેલીટેશન પ્લાન્ટની સ્થાપના થશે.

a)

પહેલા

b)

બીજા

c)

ત્રીજા

d)

ચોથા

16.

ગુજરાતમાં આવેલ હડપ્પીયન સ્થળ લોથલમા કયું મ્યુઝિયમની સ્થાપના કરવામાં આવી છે ?

a)

નેશનલ હિસ્ટોરીકલ મ્યુઝિયમ

b)

વિક્ટોરિયર જ્યુબીલ મ્યુઝીયમ

c)

નેશનલ મેરીટાઈમ હેરીટેજ મ્યુઝિયમ

d)

ગવર્મેન્ટ મ્યુઝિયમ એન્ડ આર્ટ ગેલેરી

17.

ભારતનું પ્રથમ ઇટ રાઇટ સ્ટેશન કયું છે ?

a)

મુંબઈ

b)

દિલ્લી

c)

ગુજરાત

d)

કર્નાટક

18.

WHO દ્વારા 2020ના વર્ષને ક્યાં વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે ?

a)

ધ યર ઓફ ડોક્ટર્સ

b)

ધ યર ઓફ નર્સ એન્ડ મિડવાઈફ

c)

ધ યર ઓફ ફ્રીડમ ફાઈટર

d)

ધ યર ઓફ વોરિયર

19.

આંતરરાષ્ટ્રીય પ્રવાસ દિવસ તરીકે ક્યાં દિવસને ઉજવવામાં આવે છે ?

a)

15 જાન્યુઆરી

b)

28 ફેબ્રુઆરી

c)

2 માર્ચ

d)

20 ડીસેમ્બર

20.

આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ તરીકે ક્યાં દિવસને ઉજવવામાં આવે છે ?

a)

‘ઇકો’

b)

‘વેરચો’

c)

‘લેસ્બી’

d)

‘રેસ્પી’