NEW
Font size
Worksheets25 QUESTION TALENT QUIZ BY , TEAM OF EDU WITH V.J.K.
Total questions: 25
Worksheet time: 13mins
( 1 તાજેતરમાં એસ.કે. સિંઘલને ક્યાં રાજ્યના DGP નિયુક્ત કરવામાં આવ્યા છે ?
ઓડિશા
હરિયાણા
બિહાર
આંધ્રપ્રદેશ
( 2 ) તાજેતરમાં કઈ રાજ્ય સરકારે Varsat અભિયાન શરૂ કર્યું છે ?
બિહાર
ઉત્તરપ્રદેશ
પશ્ચિમ બંગાળ
મહારાષ્ટ્ર
( 3 ) તાજેતરમાં ક્યાં દેશે વિશ્વનું સૌથી મોટા રેડિયો ટેલિસ્કોપનું નિર્માણ કર્યું છે ?
ચીન
ઈંગ્લેન્ડ
બ્રાઝિલ
ફ્રાંસ
( 4 ) તાજેતરમાં MR-SAM મિસાઇલનું સફળતાપૂર્વકપરીક્ષણ ક્યાં કરવામાં આવ્યું ?
આંધ્રપ્રદેશ
ગુજરાત
રાજસ્થાન
ઓડિશા
( 5 ) તાજેતરમાં કઈ રાજ્ય સરકારે ખેડૂતો માટે " FRUITS "પોર્ટલનું નિર્માણ કર્યું છે ?
કર્ણાટક
પંજાબ
મહારાષ્ટ્ર
પશ્ચિમ બંગાળ
( 6 ) તાજેતરમાં કોણે દિલ્લીમાં " જન રસોઈ "કેન્ટીન શરૂ કરવાની ઘોષણા કરી છે ?
અમિત શાહ
અરવિંદ કેજરીવાલ
મનીષ સિસોદિયા
ગૌતમ ગંભીર
( 7 ) તાજેતરમાં કોણે " E Sampada " નામની એપ લોન્ચ કરી છે ?
હરદીપ સિંહ પુરી
નરેંદ્ર મોદી
અમિત શાહ
પિયુષ ગોયલ
( 8 ) તાજેતરમાં " Wear A Mask " અભિયાનનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે ?
કોલકત્તા
મહારાષ્ટ્ર
હૈદરાબાદ
નવી દિલ્લી
( 9 ) તાજેતરમાં ભારતનું સૌથી મોટુ હોકી સ્ટેડિયમ ક્યાં સ્થાપિત કરવામાં આવશે ?
હરિયાણા
મહારાષ્ટ્ર
ગુજરાત
ઓડિશા
( 10 ) તાજેતરમાં ભારતની પહેલી " લિથિયમ રિફાઇનરી " ક્યાં સ્થાપિત કરવામાં આવશે ?
રાજસ્થાન
ગુજરાત
પશ્ચિમ બંગાળ
પંજાબ
( 11 ) ચંદ્રગુપ્ત મૌર્યે તેના અંતિમ દિવસો ક્યાં વિતાવ્યા હતા ?
પાટલિપુત્ર
શ્રવણબેલગોલા
કાશી
ઉજ્જૈન
( 12 ) મૌર્ય સામ્રાજ્યમાં પ્રચલિત મુદ્રાનું નામ શું હતું ?
દીનાર
તોલ
પણ
ઉપર પૈકી એક પણ નહીં
( 13 ) સમ્રાટ અશોકના અભિલેખો કઈ ભાષામાં જોવા મળે છે ?
પાલી
પ્રાકૃત
ખરોષ્ઠી
અરામાઈક
( 14 ) સર્વપ્રથમ સમ્રાટ અશોકના અભિલેખોને વાંચવામાં ક્યાં વિદ્વાને સફળતા પ્રાપ્ત કરી હતી ?
ટીફેથૈલર ( 1823 )
જેમ્સ પ્રિસેંપ ( 1837 )
મૈક્સમૂલર ( 1861 )
સર વિલિયમ જોન્સ ( 1784 )
( 15 ) બિન્દુસાર કોના પુત્ર હતા ?
અશોક ના
ચંદ્રગુપ્ત મૌર્ય ના
અજાતશત્રુ ના
સિધ્ધાર્થ ના
( 16 ) મૌર્ય વંશનો અંતિમ શાસક કોણ હતો ?
ચંદ્રગુપ્ત મૌર્ય
સુસીમ
અશોક
બૃહદ્રથ
( 17 ) કઈ જગ્યા નજીક પ્રસિધ્ધ કલિંગનું યુધ્ધ લડાયુ હતું ?
ઉદયગીરી
ધૌલી
બારાબાંકી
બાલાસોર
( 18 ) કલિંગ યુધ્ધ ક્યાં વર્ષમાં થયું હતું ?
261 ઇ.સ. પૂર્વે
232 ઇ.સ. પૂર્વે
269 ઇ.સ. પૂર્વે
240 ઇ.સ. પૂર્વે
( 19 ) કોના શાસકાળમાં ડાયમેક્સ ભારત આવ્યા હતો ?
ચંદ્રગુપ્ત મૌર્ય
બૃહદ્રથ
બિન્દુસાર
અશોક
( 20 ) નીચેનામાંથી અશોકનો ઉત્તરાધિકારી કોણ હતો ?
કુણાલ
બિન્દુસાર
રાહુલ
ઉપર પૈકી એક પણ નહીં
( 21 ) મનુષ્યની ખોપડીમાં કુલ કેટલા હાડકાં હોય છે ?
29
40
33
24
( 22 ) બ્લડ ગ્રૂપની શોધ કોણે કરી હતી ?
લ્યુવેન હોક
વિલિયમ હાર્વે
કાર્લ લૈંડસ્ટિનર
જોસેફ પ્રિસ્ટલે
( 23 ) સૌથી નાનું પ્રોકેરિયોટીક જીવ ક્યું છે ?
ક્લોરેલા
માઈકોપ્લાઝમા
માઇક્રોસિસ્ટિસ
બેક્ટેરિયા
( 24 ) કઈ વનસ્પતિ સતત O2 બહાર કાઢે છે ?
તુલસી
લીમડો
આંબો
ઉપર પૈકી એક પણ નહીં
( 25 ) નીચેનામાંથી કોને પ્રોટીન ફેક્ટરી તરીકે ઓળખવામાં આવે છે ?
તારાકાય
અંત : કોષરસજાળ
ગોલ્ગીકાય
રિબોઝોમ્સ
