wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

સત્સંગ ક્વિઝ - પાર્ટ-1

Total questions: 30

Worksheet time: 15mins

Name
Class
Date
1.

આપણો મત કયો છે?

a)

અદ્વૈત

b)

વિશિષ્ટાદ્વૈત

c)

દ્વૈત

d)

દ્વૈતાદ્વૈત

2.

માર્કંડેયમુનિએ સ્વામિનારાયણ ભગવાનના ક્યાં ક્યાં નામ પાડયાં હતા ?

a)

હરિ, કૃષ્ણ, નીલકંઠ, હરિકૃષ્ણ

b)

હરિ, કૃષ્ણ, નારાયણ, નીલકંઠ

c)

હરિ, કૃષ્ણ, ઘનશ્યામ, નીલકંઠ

d)

હરિ, કૃષ્ણ,હરિકૃષ્ણ, ઘનશ્યામ

3.

ઘનશ્યામ મહારાજની ભાભીનું નામ શું હતું ?

a)

જીવરાણીબાઈ

b)

વસંતબાઈ

c)

ચંદનબાઈ

d)

સુવાસિનીબાઈ

4.

સુવાસિનીબાઈનો જન્મ ક્યાં ગામમાં થયો હતો ?

a)

તરગામ

b)

તીનવા

c)

ઈટરા

d)

છપૈયા

5.

રામાનંદસ્વામીના ગુરુનું નામ શું હતું?

a)

યામુનાચાર્ય

b)

સહજાનંદસ્વામી

c)

રામાનુજાચાર્ય

d)

ઉદ્ધવજી

6.

રામપ્રતાપભાઈના લગ્ન વખતે ઘનશ્યામ મહારાજની ઉંમર કેટલી હતી ?

a)

૨ વર્ષ

b)

3 વર્ષ

c)

૧૪ વર્ષ

d)

૧ વર્ષ

7.

ધર્મદેવના માતાનું નામ શું હતું ?

a)

બાળા

b)

ભવાની

c)

સુમતી

d)

ભાગ્યવતી

8.

ધર્મદેવના પિતાનું નામ શું હતું ?

a)

વિષ્ણુશર્મા

b)

બાળશર્મા

c)

દેવશર્મા

d)

કૃષ્ણશર્મા

9.

સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રી ક્યાં લખી ?

a)

લોજ

b)

જુનાગઢ

c)

વડતાલ

d)

ગઢપુર

10.

કોના શાપ ને નિમિત્ત બનાવી ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી પર પધાર્યા ?

a)

અશ્વત્થામા

b)

દુર્વાસા

c)

ભૃગુ

d)

નારદજી

11.

ઘનશ્યામ મહારાજની યજ્ઞોપવીતવિધિ ક્યાં ગામમાં કરવામાં આવી ?

a)

તરગામ

b)

છપૈયા

c)

ઈટાર

d)

અયોધ્યા

12.

રામાનંદસ્વામીના પિતાનું નામ શું હતું ?

a)

વિષ્ણુશર્મા

b)

અજયવિપ્ર

c)

દેવશર્મા

d)

કૃષ્ણશર્મા

13.

ધર્મદેવને રામાનંદ સ્વામીએ ભાગવતીદિક્ષા ક્યાં આપી હતી ?

a)

પ્રયાગક્ષેત્ર

b)

શ્રીરંગક્ષેત્ર

c)

વૃંદાવન

d)

કાશી

14.

છપૈયા ભારતનાં ક્યાં રાજ્યમાં આવે છે ?

a)

ઉત્તરાખંડ

b)

ઉત્તરપ્રદેશ

c)

મધ્યપ્રદેશ

d)

ઉત્તરાંચલ

15.

ધર્મદેવ - ભક્તિમાતાએ દેહત્યાગ કર્યો ત્યારે ઘનશ્યામ મહારાજની ઉંમર કેટલા વર્ષની હતી ?

a)

12

b)

10

c)

11

d)

8

16.

હરિગીતામાં કોનો સંવાદ છે ?

a)

શ્રીહરિ - ભક્તિમાતા

b)

શ્રી કૃષ્ણ - ઉદ્ધવ

c)

શ્રી કૃષ્ણ - અર્જુન

d)

શ્રીહરિ - ગોપાળયોગી

17.

ધર્મદેવ - ભક્તિમાતાને "તમારો પુત્ર હથિયાર ધારણ નહિ કરે" એવો શાપ કોણે આપ્યો હતો ?

a)

ગાંધારી

b)

અશ્વત્થામા

c)

ભૃગુ

d)

દુર્વાસા

18.

અસુરોના ઉપદ્રવથી રક્ષણ મેળવવા ધર્મદેવ ક્યાં મંદિરમાં જઈ આરાધના કરતા ?

a)

કનક ભવન

b)

રાધાકૃષ્ણ

c)

રામમંદિર

d)

હનુમાનગઢી

19.

ધર્મદેવના કુળદેવતા કોણ છે ?

a)

મહાદેવ

b)

હનુમાનજી

c)

ગણપતિજી

d)

શ્રીકૃષ્ણ

20.

બદ્રિકાશ્રમમાં નરનારાયણ ભગવાન ક્યાં વૃક્ષ નીચે બેસીને તપ કરે છે ?

a)

બોરડી

b)

પીપળો

c)

વડ

d)

કલ્પવૃક્ષ

21.

હરિગીતા શ્રીહરિએ કોને સંબોધીને કહી છે?

a)

ભક્તિમાતા

b)

ધર્મદેવ

c)

ગોપાળયોગી

d)

જીવુબા

22.

શ્રીજીમહારાજે ચાતુર્માસના વિશેષ કેટલાં નિયમો શિક્ષાપત્રીમાં કહ્યાં છે ?

a)

8

b)

11

c)

7

d)

9

23.

સ્વામિનારાયણ ભગવાનનો જન્મ ક્યાં માસમાં થયો હતો ?

a)

ચૈત્ર

b)

શ્રાવણ

c)

વૈશાખ

d)

કારતક

24.

"નિજાશ્રિતોનાં સકલાર્તીહન્તા..." આ શ્લોક ક્યાં શાસ્ત્રનો છે ?

a)

ભાગવત

b)

શિક્ષાપત્રી

c)

સત્સંગિજીવન

d)

ભક્તચિંતામણી

25.

સ્વામિનારાયણ ભગવાને ઘરનો ત્યાગ ક્યાંથી કર્યો ?

a)

ઈટાર

b)

છપૈયા

c)

અયોધ્યા

d)

તરગામ

26.

"પૂર્વે થયેલા મોટા પુરુષોએ ક્યારેક અધર્માચરણ કર્યું હોય, તો તેનું ગ્રહણ ન કરવું." આ વાત ક્યાં શાસ્ત્રમાં આવે છે ?

a)

હરિગીતા

b)

શિક્ષાપત્રી

c)

ભગવદ્દગીતા

d)

એક પણ નહી

27.

ધર્મદેવની છેલ્લી ઈચ્છા કઈ હતી ?

a)

તપ કરવું

b)

યાત્રા કરવી

c)

યજ્ઞ કરવો

d)

ભાગવત કથા સાંભળવી

28.

"સ શ્રીકૃષ્ણ: પરંબ્રહ્મ ભગવાન ......: " આ પાદ પૂર્ણ કરો ?

a)

નારાયણ

b)

પુરૂષોત્તમ

c)

શ્રીમન્નનારાયણ

d)

સ્વામિનારાયણ

29.

સ્વામિનારાયણ ભગવાનની શાખા કઈ ?

a)

કૌથમી

b)

આશ્વલાયન

c)

શાકલ

d)

સાંખાયન

30.

નીલકંઠવર્ણીએ વનવિચરણની સમાપ્તિ ક્યાં કરી ?

a)

પીપલાણા

b)

ગઢપુર

c)

લોજ

d)

જેતપુર