Worksheetsવિરપુર મંદિર વિષે માહિતી ક્વીઝ
Total questions: 25
Worksheet time: 25mins
વિરપુર મંદિર કયા રોડ ઉપર આવેલ છે ?
લીમ્બરવાડા રોડ
લીમડીયા રોડ
સરાડીયા રોડ
વરધરા રોડ
વિરપુર મંદિરના સિહાસનમાં કયા સાદગુરૂ ની મૂર્તિ નથી.?
સદ. મુનીસ્વામી
સદ. ગુણાતીતાનંદ સ્વામી
પ.પૂ.સ્વામીશ્રી
સદ.મુકતાનંદસ્વામી
વિરપુર મંદિરે અઠવાડિક સભા કયા વારે થાય છે ?
મંગળવાર
ગુરૂવાર
શનિવાર
બુધવાર
વિરપુર મંદિરના પુજારી કોણ છે ?
ગોરધનભાઈ
નવીનભાઈ
ભગવાનભાઈ
ભરતભાઈ
વિરપુર મંદિરમાં કેટલી આરતી થાય છે ?
૩
૨
૧
૪
વિરપુર મંદિરમાં સંધ્યા આરતીમાં કેટલી દિવેટ વપરાય છે ?
૧
૨
૩
૫
વિરપુર મંદિરમાં હાલમાં કયા વધુ વૃક્ષ (ઝાડ) છે ?
લીમડા
સાગ
આંબા
નીલગીરી
વિરપુર મંદિરની ઉપર કુલ કેટલા ઘુમટ છે ?
૩
૧
૪
૨
વિરપુર મંદિરને કયું મંદિર કહેવામાં આવે છે ?
હરી શિખર
શિખર હરી
હરી મંદિર
શિખર બંધ
વિરપુર મંદિરમાં કેટલા કોઠારી છે ?
૨
૧
૩
૪
વિરપુર મંદિરમાં કુલ કેટલા એન્ટ્રી ગેટ છે ?
૧
૩
૪
૨
વિરપુર મંદિરે બાળ સભા ક્યારે થાય છે ?
શનિવાર
રવિવાર
બુધવાર
સોમવાર
વિરપુર મંદિરે અઠવાડિક સભા કયા સંત વધુ લાભ આપે છે ?
પૂ.નિઃસ્વાદસ્વામી
પૂ.ત્યાગસ્વામી
પૂ.કૃપાસ્વામી
પૂ.પ્રસન્નવદનસ્વામી
વિરપુર મંદિરે દર મહીને ઉત્સવ સભામાં કયા સંત લાભ આપે છે ?
પૂ.નિઃસ્વાદસ્વામી
પૂ.નિર્ગુણસ્વામી
પૂ.નિષ્કામસ્વામી
પૂ.ત્યાગસ્વામી
વિરપુર મંદિરે અઠવાડિક સભામાં પ્રસાદી તરીકે જમણવાર હોય છે કે નાસ્તો હોય છે ?
કઢી-ખીચડી
બટાકા-પૌઆ
ખમણ-કઢી
દાળ-ભાત, શાક, શીરો
વિરપુર મંદિરે સભામાં પ્રસાદીની રકમ કેટલી હોય છે ?
૭૦૦૦
૫૦૦૦
૮૦૦૦
૧૦૦૦૦
વિરપુર મંદિરે સભા પછી વાસણ ઘસવાની સેવાનો લાભ કોણ લે છે ?
વડીલો
યુવકો
મહિલાઓ
પૂ.મહિલા ત્યાગી મુકતો
વિરપુર મંદિરે હાલમાં બુક સ્ટોલમાં SMVS સંસ્થાની કઈ વસ્તુઓ વેચાણમાં મુકેલ છે ?
નોટબુક- ચોપડા
સાકર
ફારસાણ
અગરબત્તી
વિરપુર મંદિરમાં ઉતારા છે કે નથી ?
હાલમાં બને છે.
નથી.
હાલમાં કેટલા છે.
ઉપરના તમામ
શ્રીજી મહારાજે કયા ગ્રંથમાં હરીભક્તોને ૧૦ % (દશ ટકા) ધર્માદાની આજ્ઞા કરી છે.
વચનામૃત
શિક્ષાપત્રી
ભક્ત ચિંતામણી
બાપાની વાતો
હરી ભક્તોએ ૧૦ % ધર્માદો ન કાઢે તો કયું વર્તમાન લોપ્યું કહેવાય ?
ચોરી
દારુ
માટી
અવેરી
શ્રીજી મહારાજે હરીભક્તોને કેટલા વર્તમાન પાળવાની આજ્ઞા કરી છે ?
૭
૧૦
૪
૫
વિરપુર મંદિરના સિહાસનમાં કેટલા સદગુરૂઓની મૂર્તિ છે ?
૪
૫
૩
૨
વિરપુર મંદિરમાં મહિલાઓને ક્યાંથી દર્શન કરવાના હોય છે ?
અંદરથી
બહારથી
રોડ ઉપરથી
ગેટ આગળથી
વિરપુર મંદિરમાં કુલ કેટલી સભાઓ અલગ-અલગ થાય છે ?
૧
૨
૩
૪
