wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

માનવધર્મ

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

કેવું જીવન તો બધા જીવી જ રહ્યા છે ?

a)

મનુષ્યપણાનુ

b)

પ્રાણીઓનું

c)

દેવો નું

d)

ગણધરોનુ

2.

માનવદેહ મળ્યો તે પોતે ______ માં હોવો જોઈએ

a)

પ્રાણી ધર્મ

b)

માનવ ધર્મ

c)

પશુ ધર્મ

d)

દેવ ધર્મ

3.

મનુષ્ય _________ સહિત હોવો જોઈએ

a)

માનવતા

b)

પાશવતા

c)

પ્રભુતા

d)

સ્વચ્છતા

4.

_______ ની વ્યાખ્યા પોતાની જાત પરથી જ નક્કી કરવાની હોય છે.

a)

પાશવતા

b)

દેવતા

c)

દાનવતા

d)

માનવતા

5.

જીવન ધન્ય થયું ક્યારે કેહવાય ?

a)

માનવતા હોય ત્યારે

b)

પ્રભુતા હોય ત્યારે

c)

આક્રમકતા હોય ત્યારે

d)

સ્વચ્છતા હોય ત્યારે

6.

મને કોઈ દુઃખ આપે એ ગમતું નથી તો _________

a)

મારે કોઈને દુઃખ ના આપવું

b)

મારે દુઃખ આપવું

c)

મારે ક્રોધ કરવો

d)

મારે સલાહ આપવી

7.

મારે કોઈને દુઃખ ના આપવું એ સિદ્ધાંત ફિટ થઈ ગયો તો _______ આવી ગઇ .

a)

પાશવતા

b)

પ્રભુતા

c)

માનવતા

d)

સ્વચ્છતા

8.

મનુષ્ય પણું એ કેટલી ગતી નું જંકશન છે ?

a)

6

b)

4

c)

10

d)

12

9.

મનુષ્ય પણું માંથી કેટલી ગતી માં જવાની છુંટ છે ?

a)

6

b)

4

c)

10

d)

12

10.

જેવા કારણો સેવ્યા હોય તેવી _________

a)

ગતિ માં જવું પડે

b)

મતી થાય

c)

પ્રગતિ થાય

d)

તેવો ભવ થાય

11.

માનવધર્મ માં રહ્યા તો ______ થશે

a)

મનુષ્યપણું

b)

દેવ દેવી

c)

દાનવ

d)

ગાંધર્વ

12.

માનવધર્મ પરવારી ગયા તો__________ અવતાર આવે

a)

દેવલોકમાં

b)

મહાવિદેહમાં

c)

મનુષ્ય માં

d)

જાનવરોમાં

13.

માનવધર્મ થી આગળ __________ માં ગયો તો દેવગતિ થાય

a)

સુપરહીરો

b)

સુપરમેન

c)

સુપરપાવર

d)

સુપરહ્યુમન

14.

આખી જિંદગી ________ માં જાય તો દેવગતિ થાય.

a)

અપકાર

b)

ઉપકાર

c)

સંધિકાર

d)

પરોપકાર

15.

આત્મજ્ઞાની પાસેથી આત્મધર્મ પ્રાપ્ત કરી લે તો ________ થાય.

a)

દેવગતિ

b)

નર્કગતી

c)

માનવગતી

d)

મોક્ષગતી

16.

દાદાશ્રી એ માનવધર્મ ની સુંદર સમજણ _________ દ્વારા પ્રાપ્ત કરાવી છે.

a)

આરતી - વિધિ

b)

ત્રીમંત્ર

c)

સામયિક

d)

સત્સંગ

17.

બાળકો માં જીવનની શરૂઆત થી માનવધર્મ આવી જાય તો મનુષ્યપણું ________ થઈ જાય.

a)

પરમાર્થ

b)

ચરિતાર્થ

c)

કૃપાર્થ

d)

સાર્થક

18.

પરમપદ - મોક્ષ સાના વડે પ્રાપ્ત થાય ?

a)

કલ્યાણ થી

b)

એકતા થી

c)

આત્મધર્મ થી

d)

કેળવણી થી

19.

દાદા શ્રી એ માનવ પોતાના _______ માં પ્રગતિ માંડે તે માટે સુંદર સમજણ આપી છે .

a)

માનવધર્મ

b)

પશુ ધર્મ

c)

જગત કલ્યાણ

d)

દેવધર્મ.

20.

આખી જિંદગી પરોપકાર માં ગઇ તો કંઈ ગતિ થાય ?

a)

માનવ ગતી

b)

દેવગતિ

c)

મોક્ષ ગતી

d)

નર્કગતી.