wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Gujarati Exam 1 - 20 Marks

Total questions: 20

Worksheet time: 20mins

Name
Class
Date
1.

મારું નામ શું છે

a)

નલ

b)

નળ

c)

નંલ

2.

ક.....શ fill in the blank

a)

b)

c)

3.

સાચી જોડણી ઓળખો

Select correct spelling

a)

ઝાડ

b)

જાઆડ

c)

જાડ

4.

વારનો યોગ્ય ક્રમ ઓળખો.

a)

સોમવાર- મંગળવાર- ગુરૂવાર- બુધવાર- શુક્રવાર- શનિવાર- રવિવાર.

b)

સોમવાર- મંગળવાર- બુધવાર- ગુરુવાર- શુક્રવાર- શનિવાર- રવિવાર.

c)

સોમવાર- મંગળવાર- શુક્રવાર- બુધવાર- ગુરૂવાર- શનિવાર- રવિવાર.

5.

સૂર્યોદય (Sunrise) કઇ દિશામાં થાય છે?

a)

પૂર્વ

b)

પશ્ચિમ

c)

ઉત્તર

d)

દક્ષિણ

6.

નેવ્યાસી એટલે કેટલા?

a)

૮૯

b)

૭૯

c)

૬૯

7.

હું જંગલનો રાજા.

a)
b)
c)
d)
8.

મારો રંગ ઓળખો

a)

ગુલાબી

b)

પીળો

c)

લીલો

9.

જે ઋતુમાં ફળોના રાજા કેરી નો આનંદ લઇ શકાય

a)

શિયાળો

b)

ઉનાળો

c)

ચોમાસું

10.

રોટલી કયા અનાજમાંથી બને?.

a)

ઘઉં

b)

ચણા

c)

રવા

11.

પપ્પાના મમ્મી પપ્પા તમારા શું થાય?

a)

નાના-નાની

b)

દાદા- દાદી

c)

કાકા- કાકી

12.

પૃથ્વીનો આકાર કેવો હોય છે?

a)

અર્ધગોળ

b)

લંબગોળ

c)

ગોળ

13.

વાળ કાપવાનો ધંધો કરનાર

a)

કંદોઈ

b)

હજામ

c)

કાછિયો

14.

હાથીનું લાંબુ નાક

a)

સૂંઢ

b)

પૂંછડી

c)

નયન

15.

લીંબુ નો સ્વાદ કેવો હોય છે.

a)

મીઠો

b)

કડવો

c)

ખાટો

16.

મને ઓળખો

a)

દડો

b)

બદામ

c)

ફુગ્ગો

17.

૩ - અંકલેખન

a)

તણ

b)

ત્રણ

c)

ત્રેણ

18.

આ અંકનો યોગ્ય ક્રમ ઓળખો.

a)

૯૨ ૯૩ ૯૪ ૯૬

b)

૯૪ ૯૫ ૯૬ ૯૨ ૯૧

c)

૯૨ ૯૩ ૯૪ ૯૫ ૯૬

19.

ભારતના રાષ્ટ્રધ્વજ માં કયો રંગ નથી હોતો?

a)

સફેદ

b)

કેસરી

c)

ગુલાબી

20.
a)

દ્રાક્ષનો ઝૂમખો

b)

ડઝન દ્રાક્ષ

c)

દ્રાક્ષનું ટોળું