NEW
Font size
WorksheetsGujarati 3
Total questions: 20
Worksheet time: 20mins
સોમવાર પછી કયો વાર આવે ?
રવિવાર
મંગળવાર
બુધવાર
sunflower ને ગુજરાતીમાં શું કહેવાય ?
મોગરો
ગુલાબ
સુર્યમુખી
Peacock ને ગુજરાતીમાં શું કહેવાય ?
ચકલી
પોપટ
મોર
આ ચિત્ર શેનું છે?
દાડમ
કેરી
ગુલાબ
Mango ને ગુજરાતીમાં શું કહેવાય ?
દાડમ
કેરી
કેળાં
આ ચિત્ર શેનું છે ?
ચાવી
પેન
તાળું
મ,મ,મ,મ ,જ અલગ પડતો મૂળાક્ષર કયો છે ?
ઝ
ટ
જ
વરસમાં કેટલી ઋતુઓ હોય છે ?
છ
ત્રણ
બે
ટામેટું ક્યાં રંગનું હોય છે ?
લાલ
કાળું
સફેદ
કયું શાક સૌને ભાવે ?
ડુંગળી
કારેલા
બટાકા
ગુલકંદ કોની પાંખડીઓનું બનેલું હોય છે ?
કમળ
ગુલાબ
મોગરા
વાદળ_____________લાવ.
વરસાદ
સૂરજ
પવન
છાયા_____________લખ.
નખ
મમરા
કાગળ
બિલાડી રંગે કેવી છે ?
કાળી
લીલી
રૂપાળી
સાંભળવાનું કામ કોણ કરે છે ?
આંખ
કાન
નાક
કમળ ને અંગ્રેજીમાં શું કહેવાય ?
Champa
Rose
Lotus
શિયાળામાં શું પડે ?
ગરમી
વરસાદ
ઠંડી
વાર્તામાં કોણ આનંદી હતું ?
કુતરું
કાગડો
ચકલી
કવિ _______________લખ.
શાક
કવિતા
નાક
આ ચિત્ર શેનું છે ?
કપ
નળ
મગ
