Worksheets3- ch-5 test
Total questions: 20
Worksheet time: 20mins
નાનો ઢગલો કોને મળ્યો?
કાગડો
કાબર
લુહાર
કાબર સ્વભાવે પાક્કી હતી. -ખરું કે ખોટું
ખરું
ખોટું
કાગડો ચાંચ ઘડાવવા કોની પાસે ગયો?
કુંભાર
લુહાર
સુથાર
ખેતર માંથી નકામું ઘાસ ઉખેડી કાઢવું એટલે શું?
કાપવું
નીંદવું
વાવવું
કાપણી નું સમાનાર્થી શબ્દ શોધો.
ઢૂંસા
માપણી
લણણી
_ ખેતર માં ખૂબ મહેનત કરી.- ખાલી જગ્યા પૂરો.
કાબરે
કાગડાએ
બંને એ
ખેડૂત ખેતી કરવા શું વાપરે?
હળ - દાતરડું
ચાકડો-માટી
સંચો- માપપટ્ટી
આડી અવળી નવરાશની વાત કરવી એટલે શું?
ગપ્પાં મારવાં
કાપણી
નીંદવું
બાજરો કોણે વાવ્યો હતો?
કાગડાએ
બંને એ
કાબરે
મોલ એટલે _ થાય.
ચાંચ
ઢૂંસા
પાક
કોણ બાજરો પોતાના ઘરે લઈ ગયું ?
બંને
કાબર
કાગડો
" ભાઈ , તમને ગમે તે ઢગલો તમારો"- આ વાક્ય કોણ બોલે છે?
લુહાર
કાબર
કાગડો
કાબરે બાજરાના ડૂંડા માંથી બાજરો કાઢ્યો.-ખરું કે ખોટું
ખરું
ખોટું.
દોસ્તી નું સમાનાર્થી શબ્દ શોધો.
દુશ્મન
ભાઈબંધી
ભાઈ
મુશ્કેલ નું વિરોધી શબ્દ શોધો.
અઘરું
સહેલું
અડધું
કોની દાનત ખોટી હતી ?
કાગડાની
લુહારની
કાબરની
કાગડા ના પગ ક્યાં ખૂંપી ગયા?
ઢૂંસા માં
બાજરા માં
ખેતરમાં
_ તો _ ની રાહ જોઈ થાકી ગઈ.-ખાલી જગ્યા પૂરો.
કાબર-કાગડા
લુહાર-કાગડા
કાગડો -કાબર
કાપણી _ વખત થયો છે.- ખાલી જગ્યા પૂરો.
નો
ની
નું
" ખોટી દાનત ના ફળ હવે બરાબર ચાખજો."-કોણ બોલે છે.
કાગડો
કાબર
લુહાર
