NEW
Font size
WorksheetsGrade -3 UT-2 ગુજરાતી
Total questions: 20
Worksheet time: 10mins
૧) દીવો કોણે સળગાવ્યો ?
એક મોટા વાદળાએ
બધાં વાદળાએ
પવને
એક નાના વાદળાએ
૨) વાવાઝોડું કોના દ્વારા આવે છે ?
આગ
વાદળ
વરસાદ
પવન
૩) કોને રંગબેરંગી કપડાં પહેરીયા હતા ?
પવન
વાદળાં
દીવા
ધરતી
૪) વાદળાની ક્યારે આંખ ચમકવા લાગી ?
વાદળાની જીત થઇ
વાદળાની હાર થઇ
વાદળાં રંગબેરંગી થયા
વાવાઝોડું આવ્યું ત્યારે
૬) બધાં વાદળાં પોતપોતાને ઘેર ચાલ્યાં ગયાં એટલે કોણ વરસવા માંડયું ?
પવન
વાદળ
વરસાદ
સૂરજ
૭) આપેલ નામમાંથી પક્ષીનું નામ બતાવો ?
ગાય
ચકલી
રીંછ
બિલાડી
૮) આપણે હંમેશા કેવું ---------બોલવું જોઈએ આપેલ વાક્યમાં સંજ્ઞાનો શબ્દ કયો છે ?
સત્ય
સુંદર
ખરાબ
અ,બ બંને
૯) અમે ભાવનગર ગયા હતા .આપેલ વાક્યને સંજ્ઞા શોધો .
ગયા
અમે
ભાવનગર
હતા
૧૦ ) કારેલું સ્વાદમાં કેવું હોય છે ? સંજ્ઞા બતાવો .
ખારું
મીઠું
કડવું
સ્વાદિષ્ટ
૧૧) પિતા શબ્દનો સમાનાર્થી શબ્દ નીચેનામાંથી કયો છે ?
પુત્ર
પૌત્ર
જનક
અ,બ બંને
૧૨ ) આકાશમાં પંખી ઉડે છે ? પંખી શબ્દનું સમાનાર્થી પસંદ કરો .
પક્ષી
પર
પકસી
પન્ખી
૧૩) અગરબતીની --------ઓરડામાં ફેલાઈ ગઈ .
દુર્ગંધ
સુગંધ
વાસ
સુગઢ
૧૩ ) આજે અમે માછલી ઘર જોવા ગયા હતા .સંજ્ઞા બતાવો .
આજે
હતા
જોવા
માછલી
૧૪) સમોસાનો આકાર કેવો હોય છે ? વિશેષણ બતાવો .
ગોળ
ત્રિકોણ
ચોરસ
લંબગોળ
૧૫ ) વિરોધી શબ્દની સાચી જોડીનો વિકલ્પ પસંદ કરો .
અગવડ x સગવડ
અગવડ x શાગવાદ
અગવડ x સ્ગવદ
અગવાર x સાગવાડ
૧૬) પ્રેમ શબ્દનો વિરોધી શબ્દ કયો છે ?
વહાલ
લાડ
નફરત
શત્રુ
૧૭) અમીર શબ્દનો વિરોધી શબ્દ કયો છે ?
ધનવાન
પૈસાદાર
રૂપિયાવાળા
ગરીબ
૧૮) આપેલ પંખીના નામની સાચી જોડ બનાવો .
કાગડો
કાગારો
કાંગાર
કન્ગડું
૧૯) આપેલ નામમાંથી પંખીનું નામ શોધો .
હંસ
વાંદરો
વરુ
ઊંટ
૨૦) --------- હિલસ્ટેશન છે . સંજ્ઞા શબ્દ પસંદ કરો .
મોરબી
જામનગર
રાજકોટ
નૈનીતાલ
