NEW
Font size
WorksheetsNmms pri test
Total questions: 20
Worksheet time: 24mins
પેટર્ન પૂર્ણ કરો: 48,24,12,6,.........
1
2
3
4
-3/10 ના વ્યસ્તની વિરોધી સંખ્યા જણાવો
-3/10
3/10
-10/3
10/3
પ્રાણીઓ અને ઘણા સજીવો પોતાનો ખોરાક વનસ્પતિ પાસેથી મેળવે છે જેને ........ પોષણ કહે છે.
પરાવલંબી
સ્વાવલંબી
મૃતોપજીવી
સહજીવન
સફરજનને બચકું ભરવા કયા પ્રકારના દાંતનો ઉપયોગ કરશો ?
રાક્ષી
છેદક
દાઢ
અગ્રદાઢ
એસિડ સ્વાદે .......હોય છે.
તૂરા
ખાટા
ખારા
તીખા
માટીને ઉપર નીચે અને પોચી કરવાની ક્રિયા...........?
ખેડાણ
લણણી
સિંચાઇ
સંગ્રહ
ટાઇફોઇડ શેના દ્વારા થાય છે?
બેક્ટેરિયા
પ્રજીવ
ફુગ
વાઈરસ
વાતાવરણમાં નાઈટ્રોજન નું પ્રમાણ કેટલું હોય છે?
21%
78%
0.03%
71%
રાણીની વાવ કયા વંશના શાસન કાળમાં બની હતી ?
ચાવડા
સોલંકી
વાઘેલા
મૈત્રક
ઝાલાવાડના પશુ પાલકો દ્વારા રમાતા ખાસ પ્રકારના રાસને શું કહે છે ?
હુડો
ભાંગડા
ઘુમટ
ધમાલ
કાપડના ઉત્પાદન માટેનો કાચો માલ ક્યો છે ?
કપાસ
શેરડી
મગફળી
ડાંગર
ભારતમાં ન્યાય તંત્રની શરૂઆત કરનાર અંગ્રેજ અધિકારી ........?
ડેલહાઉસી
વેલેસ્લી
ક્લાઇવ
હેસ્ટીગ્ઝ
ઝારખંડના હજારી બાગ આસપાસ કયા આદિવાસીઓનો સમૂહ રહેતો હતો?
સંથાલ
કોયા
કોલ
મુંડા
નીચેનામાંથી કયું ગૃહ કાયમી ગૃહ છે ?
રાજ્યસભા
લોકસભા
વિધાનસભા
તમામ
એક લાકડી માથી ચાર સરખા ટુકડા કરવા માટે તે લાકડીને કેટલી વાર કાપવી પડે ?
1
2
3
4
તમારા સગા ભાઈ ના દાદાનો એકનો એક દીકરો તમારે શું થાય ?
નાના
ભાઈ
મામા
પિતા
બાજુની આકૃતિ જોઈને પ્રશ્નનો જવાબ નક્કી કરો
120
60
180
70
આકૃતિ જૂઓ
આકૃતિ નાની દેખાય તો તેના પર ટચ કરજો
8
12
18
64
આકૃતિ જૂઓ, જવાબ નક્કી કરો
33/35
35/33
9/11
11/9
આકૃતિ જૂઓ, જવાબ નક્કી કરો
1
2
3
4
