wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

V AMDVAD - 3 & SV - 106 TO 110

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

"વ.અમદાવાદ - ૩ : વડવાઈનું, ઉપશમનું" - આ વચનામૃત ક્યારે લખાયું ?

a)

સંવત ૧૮૮૨ના ફાગણ વદિ ૩

b)

સંવત ૧૮૮૨ના ફાગણ વદિ ૨

c)

સંવત ૧૮૮૨ના ફાગણ સુદ ૪

d)

સંવત ૧૮૮૨ના ફાગણ સુદ ૫

2.

જ્યારે આ વચનામૃત લખાયું ત્યારે તારીખ કઈ હતી ?

a)

૨૫ માર્ચ ૧૮૨૬

b)

૨૫ માર્ચ ૧૮૨૫

c)

૨૫ મે ૧૮૨૬

d)

૨૫ મે ૧૮૨૫

3.

મહારાજે આ વચનામૃતમાં કેવા રંગની પાઘ પહેરી છે ?

a)

પીળા રંગની

b)

લાલ રંગની

c)

લીલા રંગની

d)

ગુલાબી રંગની

4.

વડવાઈના દ્રષ્ટાંતને આધારે શ્રીજીમહારાજ શેને જન્મમરણનો હેતુ દર્શાવે છે ?

a)

પંચવિષયનો ત્યાગ કર્યો છે પણ અંતરમાં વિષયનું ચિંતવન થતું નથી

b)

પંચવિષયનો ત્યાગ કર્યો છે પણ અંતરમાં વિષયનું ચિંતવન થાય છે 

c)

પંચવિષયનો ત્યાગ કર્યો નથી પણ અંતરમાં વિષયનું ચિંતવન થાય છે

d)

પંચવિષયનો ત્યાગ કર્યો નથી અને અંતરમાં વિષયનું ચિંતવન થતું નથી

5.

ધણીનો રાજીપો કોણ ઉપર થાય છે ?

a)

નિર્માની સેવક પર

b)

માની સેવક ઉપર

c)

મનથી સેવા કરે તેના ઉપર

d)

પોતાનું માનીને સેવા કરે તેના ઉપર

6.

સાચા સેવક કોને કહેવાય ?

a)

માને રહિત સેવા કરે તે

b)

પોતાનું માનીને સેવ કરે તે

c)

ધણીનું ગમતું કરે તે

d)

પોતાનું ગમતું કરે તે

7.

'જેને વિવેક ને સમજણ ન હોય તે ધણીને કેમ રાજી કરે ? ' - આ પ્રશ્ન કોણે પૂછ્યો છે ?

a)

મુક્તાનંદ સ્વામીએ

b)

શુકમુનિએ

c)

બ્રહ્માનંદ સ્વામીએ

d)

નિત્યાનંદ સ્વામીએ

8.

શુકાનંદ સ્વામી મૂળ કયા ગામના વતની હતા ?

a)

દતિયા

b)

અમરેલી

c)

નવસારી

d)

નડિયાદ

9.

શુકાનંદ સ્વામીનું બાળપણનું નામ શું હતું ?

a)

દિનમણી

b)

મુકુંદદાસ

c)

જગન્નાથ

d)

લાડુદાન

10.

મુક્તાનંદ સ્વામીના બાળપણનું નામ શું હતું

a)

દિનમણી

b)

મુકુંદદાસ

c)

જગન્નાથ

d)

લાડુદાન

11.

નિત્યાનંદ સ્વામીના બાળપણનું નામ શું હતું ?

a)

દિનમણી

b)

મુકુંદદાસ

c)

જગન્નાથ

d)

લાડુદાન

12.

મુક્તાનંદ સ્વામી શ્રીજીમહારાજ કરતાં કેટલા વર્ષ મોત હતા ?

a)

૨૦

b)

૨૧

c)

૨૨

d)

૨૩

13.

નિત્યાનંદ સ્વામી મૂળ કયા ગામના વતની હતા ?

a)

અમરેલી

b)

દતિયા

c)

નવસારી

d)

નડિયાદ

14.

શ્રીજીમહારાજે નિત્યાનંદ સ્વામીની પ્રસન્નતા કયા વચનામૃતમાં કરી છે ?

a)

અંત્ય ૨૪

b)

મધ્ય ૨૪

c)

પ્રથમ ૨૪

d)

પ્રથમ ૨૩

15.

મૂળજી બ્રહ્મચારી મૂળ કયા ગામના વતની હતા ?

a)

અમદાવાદ

b)

સાણંદ

c)

મછીયાવ

d)

નવસારી

16.

મૂળજી બ્રહ્મચારીનું પૂર્વાશ્રમનું નામ શું હતું ?

a)

દિનમણી

b)

મુકુંદદાસ

c)

જગન્નાથ

d)

લાડુદાન

17.

મૂળજી બ્રહ્મચારીની મૂર્તિ કોને અને કયા પધરાવી છે ?

a)

સારંગપુર પ્રથમ ખંડમાં - શાસ્ત્રીજી મહારાજે

b)

ગઢડા પ્રથમ ખંડમાં - શ્રીજીમહારાજે

c)

ભાદરા પ્રથમ ખંડમાં - ગુણાતીતાનંદ સ્વામીએ

d)

ગોંડલ પ્રથમ ખંડમાં - યોગીજી મહારાજે

18.

રતનજી મૂળ કયા ગામના વતની હતા ?

a)

રાજપીપળા

b)

આણંદ

c)

કાશોર

d)

વટામણ

19.

રતનજી મહારાજની કઈ તરીકેની સેવામાં હતા ?

a)

ભોજન વ્યવસ્થા

b)

હજૂરી પાર્ષદ

c)

મહારાજની માણકીની સેવા

d)

પરમહંસ

20.

ભગવાનને રાજી કરવા તો કેની પેઠે કરવા ?

a)

રતનજીની પેઠે

b)

મૂળજી બ્રહ્મચારીની પેઠે

c)

છપૈયાવાસી

d)

અયોધ્યાવાસી