Font size
WorksheetsSAM MAM TRAINING QUIZ
Total questions: 16
Worksheet time: 8mins
CMAM કાર્યક્રમ અંતર્ગત નીચેના વિકલ્પોમાંથી કયા બાળકોની સારવાર આંગણવાડી કેન્દ્ર ખાતે કરવામાં આવશે?
મેડીકલ કોમ્પ્લિકેશન વગરના SAM બાળકો
ઉંમર પ્રમાણે અતિ ગંભિર ઓછુ વજન (SUW)
મધ્યમ ગંભિર કુપોષિત
મેડીકલ કોમ્પ્લિકેશનવાળા SAM બાળકો
CMAM કાર્યક્રમનુ લક્ષિત જુથ
0-6 માસના બાળકો
0-59 માસના બાળકો
6-59 માસના બાળકો
1-5 વર્ષના બાળકો
SAM બાળક માટે MUAC (બાવડાના મધ્ય ભાગનો ઘેરાવો) નુ માપ કેટલુ હોવુ જોઇએ?
<11.0 cm
<11.5 cm
<12.0 cm
<12.5 cm
CMAM કાર્યક્રમ અંતર્ગત SAM બાળકોના માપદંડ કયા છે?
ઉંમર પ્રમાણે ઓછુ વજન અને ઉંચાઇ પ્રમણે ઓછુ વજન અને બન્ને પગમાં સોજા
ઉંમર પ્રમાણે ઓછુ વજન અને MUAC
ઉંચાઇ પ્રમણે ઓછુ વજન અને MUAC
ઉંચાઇ પ્રમણે ઓછુ વજન અને MUAC અને બન્ને પગમાં સોજા
ASHA ના પરિક્ષણ દરમિયાન શ્યામનુ MUAC 11.6 છે. તમારો અભિપ્રાય જણાવો
અતિ ગંભિર કુપોષિત (SAM)
મધ્યમ કુપોષિત (MAM)
ઉંમર પ્રમાણે ઓછી ઉંચાઇ (Stunting)
તંદુરસ્ત
ઉપરના વિકલ્પોમાંથી કોઇપણ નહી
અંદાજીત કેટલા ટકા SAM બાળકોને CMAM કાર્યક્રમ અંતર્ગત સારવાર આપવી પડે?
20 - 25 %
40 - 50 %
60 - 70 %
85 - 90 %
મેડીકલ કોમ્પ્લિકેશન વગરના SAM બાળકોને ક્યા સારવાર આપવામાં આવશે?
CMAM
જિલ્લા હોસ્પિટલ
બાળ સંજીવની કેન્દ્ર (NRC)
બાળ સેવા કેન્દ્ર (CMTC)
બાળક ભુખ પરિક્ષણ (Appetite Test) માં સફળ થયુ ક્યારે ગણાશે?
તે/તેણી પ્રોત્સાહિત કરવા છતા ખોરાક ન લે
તે/તેણી અધિરાઇથી કે પ્રોત્સાહિત કરવાથી ખોરાક લે
તે/તેણી ખાદેલો બધો ખોરાક ઉલ્ટી કરી નાખે
તે/તેણી થોડોક ખોરાક લે
ઉપરના વિકલ્પોમાંથી કોઇપણ નહી
નીચેના વિકલ્પોમાંથી કયો માપદંડ SAM બાળકને સંસ્થાકીય સારવાર માટે રિફર કરવા માટેનો
ખાંસી સાથે વધુ શ્વાસના દર
સોજા
6 માસથી ઓછી ઉંમર
જળશુષ્કતા વગરના ઝાડા
ઉપરના વિકલ્પોમાંથી કોઇપણ નહી
જે બાળકો ————————— હોય તેમને CMTC/NRC પર રિફર કરવા
ઉંમર પ્રમાણે અતિ ગંભિર ઓછુ વજન (SUW)
મધ્યમ કુપોષિત (MAM)
મેડીકલ કોમ્પ્લિકેશનવાળા SAM બાળકો
મેડીકલ કોમ્પ્લિકેશન વગરના SAM બાળકો
SAM બાળકો માટે નીચેના વિકલ્પોમાંથી કયુ સામાન્ય ખતરારુપ પરિબળ નથી?
વારંવારની બિમારીઓ
ખોરાકની અછત
24 માસ કે તેથી વધુ સમય ધાવણ સતત ચાલુ રાખવુ
પુરક આહારની વિલંબથી શરુઆત
સમુદાયિક ગતિશિલતા માટે નીચેનામાંથી કયો વિકલ્પ સાચો નથી?
સમુદાય જાગ્રુત અને વધારે જવાબદાર બનશે
સામુદાયિક ગતિશિલતા કાર્યક્રમના અમલીકરણમાં મદદરુપ બનશે
તે એક સતત ચાલતી પ્રવ્રુતિ છે
સામુદાયિક ગતિશિલતા પહેલા સમુદાયની ક્ષમતાનુ પરિક્ષણ અગત્યનુ નથી
CMTC માં કઈ ઉમરના બાળકોને દાખલા કરવામાં આવે છે?
0-૫ વર્ષ
૬ માસ થી ૫ વર્ષ
૩ વર્ષ થી ૫ વર્ષ
૧ માસ થી ૫ વર્ષ
3 વર્ષની ઉમરના બાળકના શ્વાસના દર એક મિનિટમં 40 કે તેથી વધુ હોયા તો બાળકને ક્યા રિફર કરવુ જોઇએ?
NRC
CMAM
બાળકોના વોર્ડમાં
ખાનગી હોસ્પિટલ
જો SAM બાળકની ઉંમર 2 વર્ષ હોય તો Vitamin A નો કેટલો ડોઝ આપવો જોઇએ?
1,00,000 IU
2,00,000 IU
50,000 IU
ઉપરના વિકલ્પોમાંથી કોઇપણ નહી
જો બાળકની ઉંચાઇ પ્રમાણે વજન -3SD થી ઓછુ અને MUAC નુ માપ 11.5cm થી ઓછાના માપદંડ મુજબ CMAM કાર્યક્રમમાં દાખલ કરેલ હોય તો તે/તેણીના CMAM કાર્યક્રમમાંથી રજા આપવાનો માપદંડ કયો હશે?
MUAC 12.5 થી વધારે
ઉંચાઇ પ્રમાણે વજન -2SD થી વધારે
ઉંચાઇ પ્રમાણે વજન -2SD થી વધારે અને MUAC 12.5 થી વધારે
ઉપરના વિકલ્પોમાંથી કોઇપણ નહી
