Worksheetsગુજરાતી-પ્રથમ સત્ર-પાઠ-૩-દ્રિદલ
Total questions: 17
Worksheet time: 9mins
કોણ નવા બનતા મંદિર નુ નિર્માણ કાર્ય જોવા ગયુ હતુ?
ગામ ના સરપંચ
મુખ્ય પુજારી
એક માણસ
બે માણસો
નવા બનતા મંદિર નુ નિર્માણ કાર્ય જોવા આવેલ માણસ કેવો હતો?
દાનવીર હતો
કોઈ જાણકાર નહોતો
મુર્ખ હતો
બહુજ જાણકાર હતો
શિલ્પી કેવી રીતે મુર્તિ ઘડી રહ્યો હતો?
નાનકડા મશીન થી
ભજન ગાઈને
ખુબજ ઝડપથી
ખુબજ એકાગ્રતાથી
મુર્તિ શેમાથી બની રહી હતી?
પ્લાસ્ટર ઓફ પેરીસ ની
ધાતુમા થી
માટીમા થી
આરસપહાણ થી
શિલ્પી ની બાજુમા બેઠા પછી એક માણસ નુ ધ્યાન ક્યા ગયુ?
એવી જ અન્ય એક મુર્તિ પર
પાંચ મુર્તિ ની જોડ પર
ચાંદી ની મુર્તિ પર
સોનાના વાસણ પર
શિલ્પી બીજી મુર્તિ શામાટે બનાવી રહ્યા હતા ?
પહેલી મુર્તિ મા થોડુક નુક્સાન થયુ હતુ
કલર બરાબર નહોતો થયો
અમેરીકા મોકલવાની હતી
બે મુર્તિ નો ઓડર હતો
મુર્તિ ની સ્થાપના ક્યા કરવાની હતી ?
પાંચ ફુટ ઉચા સ્તમ્ભ પર
બે ફુટ ઉચા ઓટલા પર
મંદિર ના મધ્ય ભાગ મા
વીસ ફુટ ઉચા સ્તમ્ભ પર
સ્ટોર મા કોણ દાખલ થયુ ?
ઉંદર
લાઈટબિલવાળો
એક યુવક
પાર્સલવાળો
યુવકે સ્ટોરમા શેની મંજુરી માગી?
પબ્લીક ફોન વાપરવાની
નોકરી માટે ની
૫૦૦ રુપિયા ના છૂટ્ટા ની
સામા છેડે કોણ વાત કરી રહ્યુ હતુ ?
કારખાના ના શેઠ
વકિલ
એક સ્ત્રી
મોટાભાઈ
યુવકે ફોન પર કયુ કામ આપવાની વાત કરી ?
કાગળ લખવાનુ
ઉઘરાણી કરવાનુ
લોન મંજુર કરવાનુ
લોન કાપવાનુ
યુવકે લોન કાપવાની સાથે કયુ કામ કરી આપવાની વાત કરી ?
આજુબાજુ નો રસ્તો સાફ કરી આપવાની
જાડ ને પાણી છાટવાની
બેન્ક નુ કામકાજ કરી આપવાની
ઘર મા સાફસફાઈ ની
દુકાનદાર યુવક ની કઈ રીત ને બીરદાવતો રહ્યો હતો?
છુટ્ટા પૈસા રાખવાની
મધુર વાણી ની
ફોન પર વાત કરવાની રીત
સ્વ મુલ્યાંકન ની રીત
યુવકે સ્ત્રી ને શામાટે ફોન કર્યો હતો?
કામ મેળવવા માટે
સ્વ મુલ્યાંકનમાટે
ઉધાર ચુકવવા
ઉધાર આપવા
સ્ત્રીનો જવાબ સાંભળી ને યુવક કેમ ખુશ થયો?
તેને નોકરી મળી ગઈ હતી
પોતાનુ કામ બરાબર હતુ એટલે
તેને પ્રમોશન મળ્યુ હતુ
તેને ઇનામ મળ્યુ હતુ
દુકાનદર ને યુવકનો કયો ગુણ સ્પર્શી ગયો?
સ્વછ્તાનો
નમ્રતાનો
ખુમારીનો
વફાદારીનો
શિલ્પી શુ કરી રહ્યો હતો?
ખરીદી નુ લીસ્ટ લખી રહ્યો હતો
હિસાબ લખી રહ્યો હતો
પૈસા ગણી રહ્યો હતો
મુર્તિ ઘડી રહ્યો હતો
