Worksheetsશબ્દસમૂહ માટે એક શબ્દ
Total questions: 15
Worksheet time: 10mins
★ શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.★
સાચવી રાખવા સોંપેલી વસ્તુ
અમાનત/થાપણ
અનુપમ
★ શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.★
અદભુત વસ્તુઓ નું સંગ્રહસ્થાન
અજાયબઘર
અગ્નેય
પહેલાં કદી ન બન્યું હોય એવું
અપૂર્વ
અભૂતપૂર્વ
બન્ને
ઉપકાર ઉપર અપકાર કરનાર
કૃતઘ્ન
કૃતજ્ઞ
ઉપકરી
સ્વાર્થનો વિચાર કર્યા વગર
સ્વાર્થી
નિ:સ્વાર્થ
મદદગાર
જોનાર માણસો
પ્રેક્ષકગણ
શ્રોતાગણ
બોલનાર
નસીબ પર આધાર રાખનાર
પ્રારબ્ધવાદી
નસીબદાર
નસીબવાળા
મહેનતમાં માની તેના પર આધાર રાખનાર
મજૂર
પુરુષાર્થવાદી
મદદગાર
પરાવલંબી
હંમેશાં બીજા પર આધાર રાખનાર
વાચાળ
બહુ બોલબોલ કરનાર
લઘુતાગ્રંથિ
હું ઊતરતો છું એવો મનોભાવ
મિતભાષી
જરૂર કરતાં ઓછું બોલનાર
સહનશીલ
સહન કરી શકનાર
ફિકરને લીધે વ્યાકુળ
ચિંતાતુર
અસ્તવ્યસ્ત
આકુળવ્યાકુળ
જેની કિંમત આંકી ન શકાય તેવું
અણમોલ
કીમતી
મૂલ્ય
જેનું આયુષ્ય લાંબુ હોય તે
દીર્ઘાયુ
આયુષ
લાંબું
શબ્દસમૂહ માટે વપરાતા શબ્દને એકશબ્દ કહેવાય છે.
સાચું
ખોટું
જોડકાં જોડો
અજાયબઘર
અદભુત વસ્તુઓનું સંગ્રહસ્થાન
થાપણ
સાચવી રાખવા સોંપેલી વસ્તુ
અભૂતપૂર્વ
પહેલા કદી ન બન્યું હોય એવું
આંતરરાષ્ટ્રીય
સર્વરાષ્ટ્ર કે તેમના સંબંધને લગતું
પ્રેક્ષકગણ
જોનાર માણસો
નીચે આપેલા વાક્યોમાંથી શબ્દસમૂહ માટે એક શબ્દ વપરાયો હોય તેવું વાક્ય શોધો.
મારા પપ્પા ઘરે મોડા આવ્યા તેથી મારા મમ્મી ફિકરને લીધે વ્યાકુળ હતા.
મારા પપ્પા ઘરે મોડા આવ્યા તેથી મારા મમ્મી ચિંતાતુર હતા.
