wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Gujarati

Total questions: 11

Worksheet time: 6mins

Name
Class
Date
1.

કવિએ પંથ કેવી રીતે કાપવાની વાત કરી છે?

a)

ઉતાવળે

b)

અંતર ઉજાળીને

2.

કવિ કોને અજવાળવાનું કહે છે?

a)

ગામને

b)

અંતરને

3.

રસ્તે ચાલતાં વચ્ચે શું શું આવે છે?

a)

કાંટા

b)

કાંટા, કાંકરા અને તડકામાં તપેલી રેતી

4.

કવિ સૌને શું આપવા કહે છે?

a)

શિસ્ત

b)

શાંતિ

c)

બંન્ને

5.

સાવધનું વિરોધી શબ્દ

a)

સાવચેત

b)

અસાવધ

6.

અજવાળુંનું સમાનાર્થી શબ્દ

a)

પ્રકાશ

b)

અંધારું

7.

જીવનપંથ કેવો છે?

a)

ગમ ભરેલો

b)

દુર્ગમ

8.

કવિ શું ન ખોવાનું કહે છે?

a)

સ્વાર્થ

b)

હિંમત

9.

'પગલે પગલે' કાવ્યના કવિનું નામ જણાવો.

a)

સંત કબીર

b)

સંતબાલ

10.

કવિ કોની ધારે ચાલવાની વાત કરે છે?

a)

ખાંડાની ધારે

b)

રસ્તાની ધારે

11.

પગલે પગલે સાવધ રહીને ________પ્રગટાવ્યે જા.

a)

પ્રેમળતા

b)

દીવો