WorksheetsBal Sabha Quiz
Total questions: 10
Worksheet time: 10mins
______ એ આધ્યાત્મિક અને સામાજિક પથદર્શક છે.
ગુરુદેવ પ.પૂ . બાપજી
ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી
મંદિરો
શાળાઓ
ગુરુદેવ પ.પૂ . બાપજીએ કેટલા સંતો-પાર્ષદોની સમાજને ભેટ આપી છે ?
90
50
95
100
કારણ સત્સંગનો મૂળભૂત ગ્રંથ કયો છે ?
વચનામૃત
બાપાશ્રીની વાતો
સ્વરૂપ નિષ્ઠા
SMVS સ્વામિનારાયણ ગુરુકુલનો ગોધર ખાતે ક્યારે પ્રારંભ કરવામાં આવ્યો ?
જૂન 2020
મે 2020
ઓગસ્ટ 2020
માર્ચ 2020
સદગુરુ મુનિસ્વમીએ પ.પૂ. સ્વામીશ્રીને સ્વહસ્તે વર્તમાન ધરાવી કયું નામકરણ કર્યું હતું ?
સત્યસંકલ્પસ્વામી
ઘનશ્યામ
દેવું ભાઈ
નીલકંઠ
અવરભાવની રીતે દેવુંભાઈ કેટલી ચોપડી ભણ્યાં ?
ચાર ચોપડી
બે ચોપડી
ત્રણ ચોપડી
એક ચોપડી
અમેરિકાના ક્યાં સ્ટેટમાં SMVSનું સૌ પ્રથમ મંદિર નિર્માણ પામ્યું ?
ન્યૂ જર્સી
ન્યૂ યોર્ક
સેન ફ્રાન્સિસકો
કેલિફોર્નિયા
______ એ સાધુનું મુખ્ય આભૂષણ છે ?
નિર્લોભ
નિસ્વાર્થ
નિસ્નેહ
નિષ્કામ
પ.પૂ. સ્વામીશ્રીનું પ્રાગટ્ય ક્યારે થયું ?
08-09-1957
08-11-1958
08-10-1959
08-10-1958
SMVS સંસ્થાની સ્થાપના કઈ સાલમાં થઈ ?
1987
1997
1988
1992
