NEW
Font size
Worksheetsચિંતા
Total questions: 14
Worksheet time: 7mins
ચિંતા એટલે શું ?
ટેન્શન
કાલ્પનિક દુઃખ
પ્રગટ અગ્નિ
વહોરેલા દુઃખ
ચિંતા આવતો જન્મ કઈ ગતિનો બંધાવે છે ?
મનુષ્ય ગતિ
જાનવર ગતિ
નર્કગતિ
ભૂત પ્રેત
ચિંતા એ _____ છે.
મન
બુદ્ધિ
પ્રજ્ઞા
અહંકાર
ભોગવટો કોને છે ??
બુદ્ધિને
અહંકારને
આત્માને
ચંદુલાલને
ચિંતા કરે તે કાર્ય_________
બગડે
સુધરે
અટકે
થાય નહી
કોને ત્યાં લક્ષ્મી ના ટકે ?
અધર્મવાળાને ત્યાં
માનવાળાને ત્યાં
ચિંતાવાળાને ત્યાં
લોભીને ત્યાં
ચિંતાથી કેવા કર્મ બંધાય ?
અંતરાય કર્મ
ભાવ કર્મ
દ્રવ્ય કર્મ
નો કર્મ
ચિંતા ક્યારે શરુ થાય ?
કામ અટકે ત્યારે
વિચારો આવે ત્યારે
વિચારો વમળે ચઢે ત્યારે
કામ ન થાય ત્યારે
ચિંતા કાયમની ક્યારે જાય ?
કર્તાપણું આવે ત્યારે
ભોગતા થાય ત્યારે
વિચારો આવે ત્યારે
કર્તાપણું છુટે ત્યારે
વિશ્વમાં કોઈ સ્વતંત્ર કર્તા છે જ નહી _______ માત્ર છે.
અહંકાર
નિમિત
ચિંતા
કુદરત
ચિંતા પુસ્તકના સંપાદકીય લખનાર કોણ છે ?
એ.એમ.પટેલ
દીપકભાઈ દેસાઈ
ડૉ.નીરુબેન અમીન
ડીમ્પલભાઈ મહેતા
આ ચિંતા રાત્રે ઊંઘવાય ના દે _________ હરામ કરે.
ભુખ તરસ
આરામ
નિંદર
રાજાશાહી
જે સંસારથી સાચા અર્થમાં સંપુર્ણ ______ થયા હોય, તેને જ ચિંતા ના થાય
વિતરાગ
અકર્તા
કલ્યાણકારી
વિરક્ત
પોતે માથે લઈને કર્તા થઈ બેસે છે ને _________
કર્તા થાય છે
અહંકાર કરે છે
ભોગવે છે
ચિંતા કરે છે
