WorksheetsGujarati Jodni Rule : 6 Test
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
નીચેનામાંથી કઇ જોડણી સાચી નથી ?
a)
નિધિ
b)
વિધિ
c)
તિથિ
d)
ચિકિ
2.
નીચેનામાંથી કઇ જોડણી સાચી નથી ?
a)
તીખી
b)
ખિલી
c)
કીકી
d)
લીટી
3.
નીચેનામાંથી કઇ જોડણી સાચી નથી ?
a)
નીતિ
b)
સ્થીતિ
c)
ભીતિ
d)
પ્રીતિ
4.
નીચેનામાંથી કઇ જોડણી સાચી નથી ?
a)
તૂરું
b)
જૂદું
c)
બૂરું
d)
ભૂરું
5.
નીચેનામાંથી કઇ જોડણી સાચી નથી ?
a)
ગુરૂવાર
b)
ગુરુદેવ
c)
ગુરુકુળ
d)
ગુરૂત્તર
6.
નીચેનામાંથી કઇ જોડણી સાચી નથી ?
a)
દીવો
b)
ખીલો
c)
લીરો
d)
હિરો
7.
નીચેનામાંથી કઇ જોડણી સાચી નથી ?
a)
મીણ
b)
જીભ
c)
ખિર
d)
ખીણ
8.
નીચેનામાંથી કઇ જોડણી ખોટી છે ?
a)
રૂ
b)
ભૂ
c)
તુ
d)
પૂ
9.
નીચેનામાંથી કઇ જોડણી ખોટી છે ?
a)
કેરિ
b)
શેરી
c)
દાઢી
d)
ડેરી
10.
નીચેનામાંથી કઇ જોડણી ખોટી છે ?
a)
નીતિ
b)
રીતિ
c)
ગીતિ
d)
ભીતી
100 %
