Worksheetstrial test
Total questions: 10
Worksheet time: 8mins
Name
Class
Date
1.
દ્વિચલ સુરેખ સમીકરણના ઉકેલ ની મુખ્ય કેટલી રીતો છે ?
a)
1
b)
2
c)
3
d)
4
2.
એક પાસાને ઉછાળતા તેના પર 2 આવે તેની સંભાવના જણાવો
a)
1/6
b)
2/6
c)
1
d)
0
3.
બે પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ નો ગુ.સા.આ.____________ છે
a)
0
b)
1
c)
2
d)
નક્કી કરી શકાય નહીં
4.
2 તથા 2 નો લ.સા.આ. 2 થાય .
a)
.આ વિધાન સાચું che
b)
આ વિધાન ખોટું છે
5.
52 પત્તાના ઢગ માથી એક પસંદ કરતાં તેમાં લાલ રંગ નો બાદશાહ મળે તેની સંભાવના 1/4 થાય .
a)
આ વિધાન સાચું che
b)
આ વિધાન ખોટું છે
6.
ax + by + c = 0 માં અચલ પદ __________છે.
a)
a
b)
b
c)
c
7.
√2 ________________સંખ્યા છે
a)
સંમેય
b)
અસંમેય
c)
પૂર્ણાક
d)
અપૂર્ણાક
8.
" આંબાના ઝાડ પર કેળાં ઊગે તેની સંભાવના _________છે
a)
1
b)
0
c)
1/2
d)
1/3
9.
x + y = 2 તથા 2x + 2y = 4 ના ઉકેલ જણાવો
a)
ઉકેલ નથી
b)
અનન્ય ઉકેલ
c)
અસંખ્ય ઉકેલ
10.
1 + 1 = _______________(હા......હા......હા......)
a)
2
b)
37-35
c)
0+2
d)
આપેલ તમામ
100 %
