wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Today quiz 3

Total questions: 11

Worksheet time: 5mins

Name
Class
Date
1.

City નું બહુવચન લખો.

(a)  

2.

અંગદ કોના પુત્ર હતા.

a)

હનુમાન

b)

સુગ્રીવ

c)

બાલી

d)

જામ્બુવન

3.

વેળાવદર નેશનલ પાર્ક કયા જિલ્લામાં આવેલ છે.

a)

ભાવનગર

b)

બોટાદ

c)

સુરેન્દ્રનગર

d)

મોરબી

4.

Bench, Ball, But, Bat, Back આપેલ શબ્દોને ડીક્ષનરીના ક્રમમાં ગોઠવો. (દરેક શબ્દ પછી અલ્પવિરામ મૂકવું.)

(a)  

5.

'ધૂમકેતુ' એ કયા કવિનું ઉપનામ છે.

a)

સુરસિંહ તખતસિંહ ગોહિલ

b)

નટવરલાલ પંડ્યા

c)

ઉમાશંકર જોષી

d)

ગૌરીશંકર જોષી

6.

ચિત્રમા દર્શાવેલ વૈજ્ઞાનિક સાધનનું નામ શું છે.

a)

બીકર

b)

કસનળી

c)

કોનીકલ ફલાસ્ક

d)

ચંબુ

7.

ચિત્રમાં દર્શાવેલ સ્વાતંત્ર્ય સેનાનીને ઓળખો.

a)

લોકમાન્ય ટીલક

b)

વીર સાવરકર

c)

સુખદેવ

d)

મંગલ પાંડે

8.

પ્રથમ ત્રણ અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો કેટલો થાય.

a)

6

b)

9

c)

10

d)

11

9.

સોળ છક કેટલા (a)  

10.

નીચેનામાંથી સાચી જોડણી કઇ છે.

a)

તક્ષશિલા

b)

તક્ષશીલા

c)

તક્ષસિલા

d)

તક્ષસિલા

11.

આ કવિઝ તમને કેવી લાગી.

Rating આપો.

a)
b)
c)
d)
e)